Join Whatsapp Group
Join Now ધોરણ-8 ના બાળકોની વિદાય ની સ્પીચ માટે જુદા જુદા નમુના
મહત્વપૂર્ણ લિંક
વિદાય લેનારા ધોરણ -8 ના વિદ્યાર્થીઓ ની સ્પીચ-01 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
વિદાય લેનારા ધોરણ -8 ના વિદ્યાર્થીઓ ની સ્પીચ-02 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
વિદાય લેનારા ધોરણ -8 ના વિદ્યાર્થીઓ ની સ્પીચ-03 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
વિદાય લેનારા ધોરણ -8 ના વિદ્યાર્થીઓ ની સ્પીચ-04 સ્પીચ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
વિદાય લેનારા ધોરણ -8 ના વિદ્યાર્થીઓ ની સ્પીચ-05 સ્પીચ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
વિદાય આપનારા ધોરણ -6-7-9-10ના વિદ્યાર્થીઓ ની સ્પીચ-01 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
વિદાય આપનારા ધોરણ -6-7-9-10ના વિદ્યાર્થીઓ ની સ્પીચ-02 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ધોરણ -8ના વર્ગ શિક્ષક માટે વિદાય સ્પીચ-01 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ -8ના વર્ગ શિક્ષક માટે વિદાય સ્પીચ-02 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ -8ના વર્ગ શિક્ષક માટે વિદાય સ્પીચ-03 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
વિદાય કાર્યક્રમ ના સંચાલન માટે એન્કરીન્ક સ્ક્રીપ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ-8 ના બાળકોની વિદાય ની સ્પીચ માટે જુદા જુદા નમુના
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ આઠ ના વિદ્યાર્થીઓની વિદાય જ્યારે ગોઠવવાની થાય ત્યારે તેના માટે જુદી જુદી સ્પીચ બોલવાના નમૂનાની જરૂર પડતી હોય છે તો તેના માટે અહીં જુદી જુદી સંકલન કરીને સ્પીચ મૂકવામાં આવી છે તેના આધારે આ ફક્ત નમૂના છે તમે તમારી સ્પીચ બનાવી શકો છો જુદી જુદી સ્પીચનો અભ્યાસ કરી તમે બોલપેન અને નોટ પેન નો ઉપયોગ કરી નોટ ડાઉન કરી કપાવતી હોય એકઠી કરી અને જુદી જુદી સ્પીચનો અભ્યાસ કરી તમારી મસ્ત મજાની સારી એવી સ્પીચ બનાવી શકો છો આ ફક્ત માર્ગદર્શન માટે છે સીધે સીધી બોલવી હોય તો પણ બોલી શકો છો પણ આકર્ષક અને સારી બનાવવા માટે તમારે તમારી આજુબાજુના વાતાવરણમાં અને નજીકના પર્યાવરણને લગતી ઉપયોગી થાય તેવી સ્પીચ તમે જાતે બનાવી શકો છો અને ખાસ મહત્વની એ બાબત છે કે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ માટે તો સ્પીચ છે તે સાથે સાથે તેના શિક્ષકને બોલી શકાય તેવી સ્પીચ અન્ય કોઈ વિદ્યાર્થીને બોલવું હોય ધોરણ આઠના વિદ્યાર્થીના વિદાયના પ્રસંગમાં ધોરણ સાતના અને ધોરણ છઠ્ઠા ના વિદ્યાર્થીઓને બોલવું હોય તો તેમના માટે પણ ઉપયોગી થાય તેવી સ્પીચ પણ અહીં મૂકવામાં આવી છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવું હોય તો કેવી રીતે એન્કરિંગ કરવું કયા કયા મુદ્દા લેવા કઈ વસ્તુ ના લેવી તે તમામ બાબતો સમજણ સાથે અહીં મૂકવામાં આવેલી છે એટલે બધી જાતની પીડીએફમાં તમે માર્ગદર્શન મળી રહે તે ફક્ત નમૂના માટે અમે મૂકી છે આવી પ્રાથમિક શાળાની ઉપયોગી બાબતો અમે અમારા whatsapp ગ્રુપ મૂકતા હોય છે તો જે મિત્રો અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આવી માહિતી મળતી રહેશે અને જે મિત્રો હજુ સુધી નથી જોડાયા તો તેમને વિનંતી કરીએ છીએ કે સૌથી ઉપર અમારા whatsapp ગ્રુપમાં જોડાવાની લીંક મૂકેલી જ છે તો તેમાં અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ અને તમે માહિતી મેળવી શકો છો
ધોરણ-8 ના બાળકોની વિદાય ની સ્પીચ માટે જુદા જુદા નમુના
