Join Whatsapp Group
Join Now પાલક માતા -પિતા યોજના સંપૂર્ણ માહિતી પિતા મૃત્યૂ પામ્યા હોય અને માતા એ બીજા લગ્ન કર્યા હોય તો બાળક ના પાલ્ય માતા -પિતા ને રુપિયા ૩૦૦૦/- મળશે.
મિત્રો જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષની ઉંમર ઘરાવતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા અનાથ અને નિરાધાર બાળકો માટે સરકારની પાલક માતા પિતા યોજના શરુ થઇ છે.
જે યોજના હેઠળ દર માસે રુ.3000 ની સહાય મળવા પાત્ર છે.માટે આપના વિસ્તાર માં,પરીચય માં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ લઇ શકે છે,
આ યોજના હેઠળ નીચે મુજબ ના કાગળો જરુરી છે
(1) બાળક નો જનમ તારીખનો દાખલો,આધારકાર્ડ,બે પાસપોટૅ સાઇજના ફોટો
(2) બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો
(3) આવકનો દાખલો
(મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવા પાલક પિતાના નામનો)
(4) માતા અને પિતાના મરણના દાખલા
(5) બાળકની બેંક પાસબુક નકલ
(6) બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ)
(7) પાલક માતા અથવા પાલક પિતાના આધાર કાર્ડ,ચુંટણીકાર્ડ અને રેશનકાર્ડ
જરૂરિયાત મંદ બાળકોના વાલી અને શિક્ષકો સુધી પહોંચાડો અને આંગળી ચિંધ્યા નુ પુણ્ય મેળવો.
પાલક માતા -પિતા યોજના સંપૂર્ણ માહિતી પિતા મૃત્યૂ પામ્યા હોય અને માતા એ બીજા લગ્ન કર્યા હોય તો
