ધોરણ ૩ થી 8 ની રિસોર્સ પર્સન તાલીમ માટેના તજજ્ઞોના આદેશો કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
ધોરણ ૩ થી 8 ની રિસોર્સ પર્સન તાલીમ માટેના તજજ્ઞોના આદેશો કરવા બાબત
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 વર્ગખંડ શૈક્ષણિકકાર્ય ગુણવત્તાસભર બને, શિક્ષકો વર્ગખંડમાં ઇનોવેટીવ પેડાગોજીનો અને એજ્યુકેશનલ ટેકનોલોજીનો उपयोग ५३ तेम४ World Bank Funded GOAL (Gujarat Outcomes for Accelerated Learning) પ્રોજેકટ અંતર્ગત DLI-4 અન્વયે ધોરણ ૩ થી10 માં જે અધ્યયન નિષ્પત્તિઓ કઠિનબિંદુ તરીકે ઓળખી છે તેને ધ્યાનમાં રાખીને શિક્ષકોની વર્ગખંડની સમસ્યાઓનો ઉકેલ મળી રહે તે ઉદ્દેશ માટે જીસીઇઆરટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 હેઠળ સૂચિત વ્યાવસાયિક સજ્જતા तालीम (Continuous Professional Development-CPD) लागरूपे 15 वाऽनी प्रथमसत्र આધારિત વ્યાવસાયિક શિક્ષક સજ્જતા તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.
આ તાલીમ માટે આ સાથે સામેલ યાદી પૈકીના આપના જિલ્લાના તજજ્ઞને યાદીમાં દર્શાવેલ વિષય, સ્થળ અને સમયે ઉપસ્થિત રહેવા આપનીકક્ષાએથી જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે.
ધોરણ ૩ થી 8 ની રિસોર્સ પર્સન તાલીમ માટેના તજજ્ઞોના આદેશો કરવા બાબત