UDISE+ 2024-25ની કામગીરી કરવા માટે મહત્વપૂર્ણ માહિતી

Join Whatsapp Group Join Now

UDISE+ 2024-25ની કામગીરી કરવા માટે મહત્વપૂર્ણ માહિતી

મહત્વપૂર્ણ લિંક

યુ ડાયસ પ્લસ 2024-25ની કામગીરી ની વેબસાઇટ માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

UDise+ માં વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાની કામગીરી 19/8/2024 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.

UDise+ Student Promote માર્ગદર્શિકા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

યુ ડાયસ પ્લસ સ્ટુડન્ટ મોડયુલમાં કેવી રીતે કામગીરી કરવી તેની સરળ સમજ માટે વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

યુ ડાયસ પ્લસ સ્ટુડન્ટ મોડયુલમાં કેવી રીતે કામગીરી કરવી તેની સરળ સમજ માટે ભૂજનો લેટર વાંચવા અહીં ક્લિક કરો 

UDISE+ 2024-25ની કામગીરી કરવા માટે મહત્વપૂર્ણ માહિતી



UDISE+ના ઓનલાઈન પોર્ટલ માં વર્ષ ૨૦૨૪-૨૫ મુજબ વિદ્યાર્થીઓને પ્રમોટેડ તથા અપડેટ કરવાની કામગીરી કરવા બાબત.


સદર્ભ:-તારીખ ૦૧/૦૮/૨૦૨૪ ના રોજ સમગ્ર શિક્ષા ગાંધીનગર કચેરીની મળેલ સુચના મુજબ


ઉપરોકત વિષય અને સદર્ભ અનુસંધાને જણાવવાનું કે UDISE+માં જુન-૨૦૨૪ માટે કચ્છ જિલ્લાની તમામ મેનેજમેન્ટ ધરાવતી પ્રાથમીક,ઉચ્ચ પ્રાથમિક તેમજ માધ્યમિક અને હાયર સેકન્ડરી શાળાઓના વિદ્યાર્થીઓ ને જુન -૨૦૨૪ના મુજબ ભણતા ધોરણમાં પ્રોમોટ તેમજ તેની અન્ય વિગતો અપડેટ કરવા માટે નીચે મુજબ કામગીરી કરવાની રહેશે.


 UDISE + ના શાળાના લોગીનમાં વર્ષ ૨૦૨૪-૨૫ મુજબ PROGRESIVE ACTIVITIY ના મોડ્યુલમાં વિદ્યાર્થી ને જુન-૨૦૨૪ મુજબ ના ધોરણ માં પાસ-નાપાસ અને રીપીટર અને હાજરી તેમજ માર્ક્સ દર્શાવી પ્રમોટ મોડુંયલ ફ્રિઝ કરવાના રહેશે.


 UDISE + ના શાળાના લોગીનમાં વર્ષ ૨૦૨૪-૨૫ માં IMPORT MODUL માં વિદ્યાર્થીના PEN


નંબરથી બીજી શાળામાંથી આવેલ વિદ્યાર્થીને પોતાની શાળામાં IMPORT ફરવાના રહશે.


 UDISE+ ના શાળાના લોગીનમાં વર્ષ ૨૦૨૪-૨૫ DESHBOARD માં ઉપરોક્ત પ્રમોટ વિદ્યાર્થી અને IMPORT કરેલ વિદ્યાર્થી ૩ પ્રોફાઈલ (GP.EP.FP) અપડેટ કરવાની રહેશે. > જેટલા વિદ્યાર્થી શાળાના રજીસ્ટરમાં હોય એટલા વિદ્યાર્થી CTS ૨૦૨૪માં હોય અને એટલાજ


વિદ્યાર્થી UDISE+ ના પોર્ટલ હોવા અપેક્ષિત છે, જયારે પણ કોઈ વિદ્યાર્થી શાળા છોડી જાય તો


તુરંતજ CTS અને UDISE+ના ઓનલાઈન પોર્ટલમાં અપડેટ કરવાનું રહેશે.


 જો કોઈ વિદ્યાર્થી બીજી શાળામાથી આપની શાળામાં આવે તો તે વિદ્યાર્થીને CTS માં ટ્રેક અને UDISE *માં IMPORT કરી તેની પ્રોફાઈલ અપડેટ કરવાની રહેશે.


કોઈ બાળક વિદેશથી ભણવા આવેલ હોય તેવા કિસ્સામાં બાળકની વિગત બ્લોક કક્ષાએ SO2 ફોર્મ મુજબ ભરી બી.આર.સી ભવન ખાતે બ્લોક.એમ.આઈ.એસ અથવા ઓપરેટરને પહોચતી કરવાની રહેશે.


 બી.આર.સી કો ઓર્ડીનેટર અને બ્લોક.એમ.આઈ. તેમજ બ્લોક ઓપરેટર સાથે રહી આ કામગીરી ઝડપથી સમય મર્યાદામાં પૂર્ણ થાય તેનું ફોલોઅપ અને આયોજન કરવાનું રહેશે.


 શાળા કક્ષાએ આવતા ટેકનીકલ પ્રશ્નો પ્રથમ તબ્બકે બી.આર.સી ભવન ખાતે બ્લોક એમ.આઈ.એસ અને ઓપરેટરનો સપર્ક કરી તેનુ નિરાકરણ લાવાનું રહેશે અને જો તે તબ્બકે નિરાકરણ ના આવે ત્યાર બાદ બ્લોક એમ.આઈ.એસ એ જિલ્લા એમ.આઈ.એસ નો સપર્ક કરી તેનું નિરાકરણ લેવાનું રહેશે


 બ્લોક એમ.આઈ.એસ અને ઓપરેટરે બાળકની નવી એન્ટ્રી કરતા પહેલા એ બાળકની વિગત ચકાસવાની રહશે કોઈ બાળક ડુપ્લીકેટના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.


 ઉપરોક્ત પ્રમોટની કામગીરી તારીખ ૦૮/૦૮/૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ IMPORT અને વિદ્યાર્થી પ્રોફાઈલ અપડેટ કરવાની કામગીરી પણ ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન પૂર્ણ કરવાની રહેશે.

UDISE+ 2024-25ની કામગીરી કરવા માટે મહત્વપૂર્ણ માહિતી

UDISE+ 2024-25ની કામગીરી કરવા માટે મહત્વપૂર્ણ માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR