દીકરીની સલામ દેશને નામ 26 જાન્યુઆરી 2024 ના રોજ દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવા બાબત

Join Whatsapp Group Join Now

દીકરીની સલામ દેશને નામ 26 જાન્યુઆરી 2024 ના રોજ દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવા બાબત  

મહત્વપૂર્ણ લિંક 

દીકરીને સલામ દેશને નામ નિમંત્રણ પત્રિકા નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

સ્મૃતિપત્ર નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

સન્માનપત્ર નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

26 જાન્યુઆરી 2024 દીકરીના હસ્તે ધ્વજ વંદન પરિપત્ર ડાઉન લોડ કરવા અહીં ક્લીક કરો.




દીકરીની સલામ દેશને નામ 26 જાન્યુઆરી 2024 ના રોજ દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવા બાબત 








દીકરીની સલામ દેશને નામ 26 જાન્યુઆરી 2024 ના રોજ દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવા બાબત 

વિષયઃ ૨૬ મી જાન્યુઆરી-૨૦૨૪ પ્રજાસત્તાક દિન નિમિત્તે એસએમસી કક્ષાએ "દીકરીની સલામ દેશને નામ " કાર્યક્રમની સૂચના તેમજ માહિતી બાબત. સંદર્ભ ૧.માન.એસ.પી.ડીશ્રીની તાઃ ૨૧/૦૭/૨૦૨૩ ની નોંધ પર મળેલ મજૂરી અન્વયે.


ર.અત્રેની કચેરીના પત્ર ક્રમાંક:એસએસ/આઈ.ઈ.સી./કોમ્યુ.મોબી./૨૦૨૩/ 35983-593. ताः०१/०८/२०२३.


ઉપરોકત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે રાજયની તમામ શાળા તથા તમામ કેજીબીવી કક્ષાએ સંદર્ભદર્શિત પત્રથી ૧૫ મી ઓગસ્ટ તથા ૨૬ મી જાન્યુઆરીના રોજ વાલી સંમેલન કરવા જણાવેલ હતું. જે અન્વયે ૧૫મી ઓગસ્ટ- ૨૦૨૩ ના રોજ એક વાલી સંમેલન પૂર્ણ થયેલ છે અને બીજું વાલી સંમેલન ૨૬ મી જાન્યુઆરી-૨૦૨૪ ના રોજ કરવાનું થાય છે.


સદર વાલી સંમેલનમાં ૨૬મી જાન્યુઆરી-૨૦૨૪ "પ્રજાસત્તાક દિન" નિમિત્તે "દીકરીની સલામ દેશને નામ" કાર્યક્રમની ઉજવણીનું આયોજન કરવાનું થાય છે. સદર કાર્યકમની સૂચના સંદર્ભદર્શિત પત્ર અન્વયે આપને આપેલ છે.કાર્યક્રમ ખૂબ અસરકારક થાય તે હેતુથી જિલ્લા/તાલુકા/કલસ્ટર/ગ્રામ્ય કક્ષાએ મહતમ પ્રચાર-પ્રસાર કરવા નીચે મુજબની સૂચનાઓ આપની કક્ષાએથી સંબંધિતોને આપવા વિનંતી છે.


રરમી જાન્યુઆરી-૨૦૨૩ થી રર મી જાન્યુઆરી-૨૦૨૪ દરમ્યાનમાં જન્મેલી દીકરીઓને શાળા કક્ષાએ આમંત્રણ આપવું.


આ કાર્યક્રમ માટે ગામની દીકરીઓ પૈકી જે દિકરીએ સૌથી વધુ શિક્ષણ મેળવેલ છે અને તે દીકરી હાલ ગામમાં રહેતી હોય તો તે દીકરીની પસંદગી કરી, તેને મુખ્ય અતિથિ બનાવી તેને પાસે ધ્વજવંદન કરાવવું.(ગામની દીકરીઓને વધુ પ્રોત્સાહન મળે તે માટે અત્યાર સુધી યોજાયેલ આ કાર્યક્રમ માટે જે તે વર્ષે પસંદગી પામેલ દીકરી સિવાયની દીકરીની પસંદગી થાય તેમ કરવું.) જો શાળામાં CWSN દીકરી હોય તો તેને પ્રથમ પસંદગી આપવી.

સદર કાર્યક્રમના બહોળા પ્રચાર-પ્રસાર માટે જિલ્લા કક્ષાએથી પ્રિન્ટ મીડીયા અને ઈલેકટ્રોનિક મીડીયાનો ઉપયોગ કરવાનો રહેશે.


સીઆરસી કો.ઓ.ને પોતાના કલસ્ટરની અને બી.આર.સી.કો.ઓ.ને પોતાના તાલુકાની તમામ શાળાઓની આ કાર્યક્રમના આયોજન અંગેની માહિતી મેળવી કાર્યક્રમનું સમગ્ર આયોજન સુનિશ્રિત કરવા જણાવવું.


સદર કાર્યક્રમના અસરકારક અમલીકરણ માટે જિલ્લાના ડી.ડી.ઓશ્રી, કલેકટરશ્રી, ડાયટ પ્રાચાર્યશ્રી તેમજ જિલ્લા કક્ષાના અન્ય અધિકારીશ્રીઓને તાલુકાના પ્રભારી બનાવી શકાશે. ભારત સરકારના શિક્ષા મંત્રાલયના બેટી બચાવો બેટી પઢાઓ ફલેગશીપ કાર્યક્રમને વેગ આપવા તથા કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે સુચારૂ આયોજન કરવા જણાવવામાં આવે છે. સદર કાર્યક્રમની ગ્રાન્ટ જિલ્લા કક્ષાએથી કયુઇએમ શાખા દ્વારા ફાળવવાની રહેશે.સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે માટે મદદનીશ જીલ્લા કો.ઓર્ડીનેટર ક્યુ.ઈ.એમ. અને મદદનીશ જિલ્લા કો.આર્ડિનેટર-ગર્લ્સ એજયુકેશન સંકલનમાં રહી કામગીરી કરવાની રહેશે..આ ઉપરાંત મદદનીશ જિલ્લા કો.આર્ડિનેટર-ગર્લ્સ એજયુકેશન દ્વારા સામેલ પત્રક મુજબની માહિતી gri-gesess@gujarat.gov.in ઇમેલ આઇ.ઇ.ડી પર મોકલી આપવા જણાવવામાં આવે છે.


સદર કાર્યક્રમ માટે પત્રક-(એ) અને પત્રક-(બી) ની જરૂરી માહિતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દિન-(૭) માં અત્રે મોકલી આપવા આપની કક્ષાએથી સંબંધિતોને સૂચના થવા વિનંતી છે. પત્રક-(એ)

જિલ્લાનું

તાલુકાનું કુલ

નામ

શાળાની સંખ્યા

૨૨ મી

જાન્યુઆરી-૨૦૨૩ થી

२२ भी દરમિયાનમાં

દીકરીઓની સંખ્યા

રરમી જાન્યુઆરી-૨૦૨૩ થી રરમી જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન જન્મેલી દીકરીઓમાંથી હાજર દીકરીઓ તથા માતા-પિતાની સંખ્યા


દીકરી માતા પિતા અન્ય કુલ




દીકરીની સલામ દેશને નામ 26 જાન્યુઆરી 2024 ના રોજ દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવા બાબત 

દીકરીની સલામ દેશને નામ 26 જાન્યુઆરી 2024 ના રોજ દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR