વીર ગાથા પ્રોજેક્ટ 3.0 દરેક શાળાએ 4 એન્ટ્રી મોકલવી તે માહિતી માટે લિંક સાચવી રાખો
મહત્વપૂર્ણ લિંક
વીર ગાથા પ્રોજેક્ટ 3.0 માં તમારી શાળાના બાળકોની એન્ટ્રી કરવાના સ્ટેપ જાણવા માટે અહી ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
વીર ગાથા પ્રોજેક્ટ 3.0 માહિતી નો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો
વીર ગાથા પ્રોજેક્ટ 3.0 દરેક શાળાએ 4 એન્ટ્રી મોકલવી તે માહિતી માટે લિંક સાચવી રાખો
વીર ગાથા પ્રોજેક્ટ 3.0 દરેક શાળાએ 4 એન્ટ્રી મોકલવી તે માહિતી માટે લિંક સાચવી રાખો
વીરગાથા પ્રોજેક્ટ ની માહિતી માટે ને તેની જુદી જુદી ઉપયોગી માહિતી માટે આ લિંક સાચવી રાખજો આ લિંકમાં જુદી જુદી માહિતી મૂકવામાં આવશે પરિપત્ર મુકવામાં આવશે અને આની જુદી જુદી માહિતી તમારા સુધી પહોંચાડવા માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવેલું છે તે ગ્રુપમાં તમે ના જોડાયા હોય તો જોડાઈ જજો જ્યારે જ્યારે માહિતી અપડેટ કરવામાં આવશે ત્યારે ત્યારે ગ્રુપમાં મૂકવામાં આવશે વીરગાથા પ્રોજેક્ટ ની દરેક શાળાએ 4 એન્ટ્રી કરવાની થતી હોય છે બાળકોની ધોરણ મુજબ એન્ટ્રી કરવાની થતી હોય છે દરેક શાળાએ ચાર એન્ટ્રી કરવાની થતી હોય છે અમુક જિલ્લામાંથી એક પણ એન્ટ્રી થતી નથી તેના માટે પણ વિભાગ દ્વારા નવો પરિપત્ર કરવામાં આવતો હોય છે અને તેની જાણ કરવામાં આવતી હોય છે અમુક જિલ્લામાંથી સારી એવી એન્ટ્રી થતી હોય છે અને તેના કારણે અન્ય જે જિલ્લાઓમાં એન્ટ્રી ના થતી હોય તેની જાણ જે તે વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે પ્રોજેક્ટ ની માહિતી અને તેની ઉપયોગી જુદી જુદી જાણકારી આ માયા મુકવામાં આવશે અને તેની માહિતી તમને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે તો આવી ઉપયોગી માંથી માહિતી પ્રાથમિક શાળાના શિક્ષકો તમારા મિત્ર વર્તુળમાં હોય તમારી આસપાસ હોય તમારી સાથે અપડાઉન કરતા હોય તમારા ઓળખાણમાં હોય તેવા તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો શોધ્યા માહિતી પહોંચાડવા માટે વિનંતી છે
વીર ગાથા પ્રોજેક્ટ 3.0 દરેક શાળાએ 4 એન્ટ્રી મોકલવી તે માહિતી માટે લિંક સાચવી રાખો