પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત માહિતી માટે આ લિંક સાચવી રાખો

Join Whatsapp Group Join Now

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત માહિતી માટે આ લિંક સાચવી રાખો 

મહત્વપૂર્ણ લિંક 

ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો.


પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત માહિતી માટે આ લિંક સાચવી રાખો 



પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત માહિતી માટે આ લિંક સાચવી રાખો 

ભારત દેશમાં વડાપ્રધાન દ્વારા તમામ લોકોને યોજના થકી પોતાની રોજગારી મળી રહે તેના માટે જરૂરી સહાય મળી રહે પોતાની ગુજરાત ચલાવવા માટે રોજગારીની જરૂર પડતી હોય છે તેના માટે ખર્ચની જોગવાઈ માટે મહેનત કરી અથવા તો જો નોકરી ના મળે તો પોતાનો ધંધો શરૂ કરવા માટે પોતાના વ્યવસાય શરૂ કરવા માટે નાણાંની જરૂરિયાત પડતી હોય છે તો નાણાકી મેળવવા કેવી રીતે મેળવવા કયો અરજી કરવી શું પ્રોસેસ કરવી આવી તમામ માહિતી વેબસાઈટ ઉપરથી મળી જતી હોય છે જો તમને મોબાઇલમાં કે કમ્પ્યુટરમાં લેપટોપમાં ઓનલાઇન કામ કરતા ન ફાવતું હોય અરજી કરતાં ન ફાવતું હોય માહિતી મેળવતા ના ફાવતું હોય તો youtube માં વિડિયો જોઈને સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ તમે માહિતી મેળવી શકો છો અને તે પણ તમને યોગ્ય લાગે કે ના ફાવે તો તમે જે સાઇબર કાફરી જેવા કમ્પ્યુટર સેન્ટર હોય ત્યાં જઈને તમે તમારું ફોર્મ સબમીટ કરાવી શકો છો અને માહિતી મેળવી શકો છો અમારા દ્વારા આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 ગ્રુપ થકી મૂકવામાં આવતી હોય છે તમે જુઓ અમારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તો જોડે જવા માટે વિનંતી કરીએ છીએ તમારે નજીકમાં ઘણા બધા કારીગરો ખેડૂતો શ્રમ વર્ગો હશે જે ખરેખર સવારથી સાંજ સુધી મહેનત મજૂરી કરી અને ગુજરાત ચલાવતા હોય છે તેવા તમામ મિત્રો સુધી આ માહિતી પહોંચાડવા માટે અમે વિનંતી કરીએ છીએ 



માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 17 સપ્ટેમ્બર - ભગવાન વિશ્વકર્મા જયંતીના રોજ લોન્ચ કરી *પીએમ વિશ્વકર્મા યોજના*. 


 સુથાર, લુહાર, કુંભાર, સોની, મોચી, કડિયા, વાણંદ, ધોબી, દરજી સહિતના 18 વ્યવસાય કરનારા કર્મીઓને મળશે આ યોજનાનો લાભ. 


યોજના હેઠળ લાભાર્થીઓને મળશે ટુલકિટ ઈન્સેન્ટિવ, લોન, દૈનિક સ્ટાઈપેન્ડ, કૌશલ્ય તાલીમ સહિતના વિવિધ લાભ. 


 કારીગર-કસબીઓના આર્થિક ઉત્કર્ષ માટે પીએમ વિશ્વકર્મા યોજના બનશે વરદાનરૂપ.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત માહિતી માટે આ લિંક સાચવી રાખો 

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત માહિતી માટે આ લિંક સાચવી રાખો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR