આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૫૫ એવોર્ડસ વિજેતા ગુજરાતી ફિલ્મ “દિવાસ્વપ્ન” વિદ્યાર્થીઓને દેખાડવા બાબત.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૫૫ એવોર્ડસ વિજેતા ગુજરાતી ફિલ્મ “દિવાસ્વપ્ન” વિદ્યાર્થીઓને દેખાડવા બાબત.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૫૫ એવોર્ડસ વિજેતા ગુજરાતી ફિલ્મ “દિવાસ્વપ્ન” વિદ્યાર્થીઓને દેખાડવા બાબત.
ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનુ કે, સંદર્ભિતપત્ર સાથે સામેલ કે.ડી.ફિલ્મસ પ્રા. લિ. અમદાવાદના પ્રોડકશન હેઠળ બનાવવામાં આવેલી ગુજરાતી ફિલ્મ દિવાસ્વપ્ન” જાણીતા શિક્ષણવિદ શ્રી ગીજુભાઇ બધેકાની બુક 'દિવાસ્વપ્ન' પર આધારીત છે. ફિલ્મની સ્ટોરીમાં ભાર વગરના ભણતરની સાથે સાથે એક શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં પરિવર્તન લાવી શકે છે તે, આધુનિક સમયમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ છે તે, આધુનિક સમયમાં મા બાપના તેમના બાળકોના શિક્ષણ માટેના પડકારો અને તેનું સમાધાન જેવા વિષયો ખૂબ જ સારી રીતે આ ફિલ્મમાં વણી લેવામાં આવ્યા છે.
ઉકત વિગતે ગુજરાતી ફિલ્મ 'દિવાસ્વપ્ન' સ્વૈચ્છાએ વિદ્યાર્થીઓ અને વાલીઓએ નિહાળવા બાબતે
આપની કક્ષાએથી આ અંગે આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓને જરૂરી સૂચના આપવા આથીજણાવવામાં આવે છે.