ગાંધીનગર જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

ગાંધીનગર જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 


મહત્વપૂર્ણ લિંક

ધોરણ -6-7-8 શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક 

અન્ય જિલ્લાના સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો





જે જિલ્લાઓના  seniority list  જાહેર થશે તે  JBBK EDUCATION GROUP ( ફક્ત ને ફક્ત પ્રાથમિક શિક્ષકો માટે ચાલતું વોટ્સએપ ગૃપ ) માં મુકવામાં આવશે.


ગાંધીનગર જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 






ગાંધીનગર જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો  


પ્રાથમિક શાળાઓમાં જુદા જુદા શિક્ષકો જુદા જુદા વિભાગમાં નોકરી કરતા હોય છે અમુક શિક્ષકો ધોરણ એક થી પાંચ માં નોકરી કરતા હોય છે તેમાં પણ ધોરણ એક બે પ્રજ્ઞા વિભાગમાં કામ કરતા હોય છે ત્રણથી પાંચમો વિષય તાસ પદ્ધતિ મુજબ કાર્યકર્તા હોય છે તથા ધોરણ છ સાત આઠમો ત્રણ પ્રકારની ભરતી થતી હોય છે ભાષાના શિક્ષકોની ભરતી થતી હોય છે સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની ભરતી થતી હોય છે અને ગણિત વિજ્ઞાનના શિક્ષકોની ભરતી થતી હોય છે અને તે મુજબ વિષયમાં તાજ પદ્ધતિનો કાર્ય ચાલતું હોય છે હવે સરકાર દ્વારા બાલવાટિકા વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે તેમને આયોજન પણ સરકાર શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતું હોય છે એ જુદા જુદા શિક્ષકો જુદા જુદા જિલ્લામાં નોકરી લાગતા હોય છે પણ તેમના વતનમાં અથવા તો તેમને ગમતા જિલ્લામાં જવા માટે જિલ્લા ફેર ની અરજી કરવી પડતી હોય છે અને તેનું લીસ્ટ બહાર પડતું હોય છે તો અહીં તમને ગાંધીનગર જિલ્લાના સિનિયોરિટી લિસ્ટ જ્યારે જ્યારે અપડેટ થશે ત્યારે ત્યારે અહીં પોસ્ટ કરી દેવામાં આવશે જે તેમને બધાને ઉપયોગી થશે જ્યારે જ્યારે કોઈપણ જાતનું નવું લિસ્ટ આવશે તો અહીં તમને જોવા મળશે તો આ લીંક કાયમ માટે ગાંધીનગર જિલ્લામાં જે મિત્રો બદલીની અરજી કરી છે તમામ મિત્રોએ લિંક સાચી રાખવી જોઈએ જ્યારે જ્યારે અહીં ખુલશે ત્યારે નવું લિસ્ટ અવતારની સાથે જ અહીં અપડેટ કરી દેવામાં આવશે તમારે જો આ લીંક સાચવવી ના હોય તો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ તેમાં જ્યારે જ્યારે આવી અપડેટ યાદ આવશે ત્યારે તેની પોસ્ટ મૂકી દેવામાં આવશે અને તેમના ઉપયોગી થશે તો તમારી આસપાસ નજીકમાં ગુજરાત રાજ્યના કોઈપણ જિલ્લામાંથી ગાંધીનગર જિલ્લામાં બદલી કરાવવા માગતા તમામ મિત્રો સુધી આવી માહિતી પહોંચાડજો આ સિવાય પ્રાથમિક શાળાના બાળકો પ્રાથમિક શાળાના બાળકોના વાલીઓને ઉપયોગી થાય પ્રાથમિક શાળાના શિક્ષકોની ઉપયોગી થાય તેવી માહિતી પણ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે તો આવી ઉપયોગી માહિતી અન્ય મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી છે




ગાંધીનગર જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 




ગાંધીનગર જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR