અમદાવાદ કોર્પોરેશનનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

અમદાવાદ કોર્પોરેશનનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 

મહત્વપૂર્ણ લિંક 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સિનિયોરિટી યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સિનિયોરિટી યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

અન્ય જિલ્લાના સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

જે જિલ્લાઓના  seniority list જાહેર થશે તે  વોટ્સએપ GROUP ( ફક્ત ને ફક્ત પ્રાથમિક શિક્ષકો માટે ચાલતું વોટ્સએપ ગૃપ ઓનલાઇન એજ્યુકેશન) માં મુકવામાં આવશે.

અમદાવાદ કોર્પોરેશનનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 

અમદાવાદ કોર્પોરેશનનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 

અમદાવાદ જિલ્લામાં અમદાવાદ જિલ્લા પંચાયત અને અમદાવાદ કોર્પોરેશન એમ બંને વહીવટ ચાલતા હોય છે બંનેના અધિકારી અને જગ્યાઓ જુદી જુદી હોય છે જે મિત્રો અમદાવાદમાં બદલી કરવા માગતા હોય અને ગ્રામ્ય વિસ્તારમાં પોતાની બદલી કરાવવી હોય તો અમદાવાદ જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરવું પડતું હોય છે ત્યારે શહેરી વિસ્તારમાં જે શિક્ષકોને બદલી કરાવી હોય તો અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં પોતાનું ફોર્મ ભરવું પડતું હોય છે આ માટે ખાસ યાદ રાખવું જોઈએ જે મિત્રોને ખરેખર અમદાવાદ જિલ્લામાં બદલી કરાવી છે તો કઈ જગ્યાએ બદલી કરાવી તે નક્કી હોવું ખૂબ જ જરૂરી હોય છે આવી ઉપયોગી માહિતી અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ અને તમામ જિલ્લાના સિન્યોરી લિસ્ટ પણ મુકતા હોઈએ છીએ જે મિત્રો હજુ સુધી એડ નથી થયા તે ઉપર આપેલી લીંક દ્વારા ક્લિક કરી ગ્રુપમાં એડ થઈ માહિતી મેળવી શકતા હોય છે અહીં જુદા જુદા લિસ્ટ પણ મુકવામાં આવશે હાલ અમદાવાદ જિલ્લામાં નોકરી કરતા હોય તેના પતિ પત્ની કે જો કોઈ અગ્રતાક્રમ મેળવતા હોય તો તેમની 50 ટકામાં બદલી થઈ શકતી હોય છે અન્ય તમામ જિલ્લામાંથી એક તરફી બદલી આવવા માટે 50% અગ્રતાવાળા અને 50% લિસ્ટ મુજબ બદલી થતી હોય છે જેટલી જગ્યા હોય તેના ડબલ બોલાવવામાં આવતા હોય છે એટલે લગભગ કોઈ જગ્યા ખાલી ને રહી જાય અને ભલે વેટિંગ લિસ્ટ પડે પણ જગ્યાઓ પુરાઈ જાય તેવો પ્રયત્ન વિભાગનો રહેલો હોય છે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી જે મિત્રો અમદાવાદ કોર્પોરેશનમાં બદલી કરાવવા માગતા હોય અને પોતાનું ફોર્મ ભર્યું હોય તો આ લિસ્ટમાં પોતાનું નામ ચેક કરી લે પોતાનો સિનોરિટી ક્રમ જાણી લે તે ખૂબ જ અગત્યની બાબત છે ઉપયોગી માહિતી અન્ય મિત્રો સુધી પહોંચાડવા પણ ખાસ વિનંતી છે જે મિત્રો હજુ સુધી અમારા પ્રોજેક્ટ 303 whatsapp ઉપર નથી જોડાયા તેવા તમામ મિત્રોને જોડાવા અમે વિનંતી કરીએ છીએ

અમદાવાદ કોર્પોરેશનનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 

અમદાવાદ કોર્પોરેશનનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR