માનવ કલ્યાણ યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ફોર્મ ભરવા જરૂરી માહિતી

Join Whatsapp Group Join Now

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ફોર્મ ભરવા જરૂરી માહિતી 

મહત્વપૂર્ણ લિંક 

માનવ કલ્યાણ યોજના 2023-24 જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક 

ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો. 

મહત્વપૂર્ણ લિંક 

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સરનામા જોવા માટે અહિં ક્લીક કરો

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ફોર્મ ભરવા જરૂરી માહિતી 

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ફોર્મ ભરવા જરૂરી માહિતી 

કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.

 કડીયાકામ

 સેન્‍ટીંગ કામ

વાહન સર્વિસીંગ અને રીપેરીંગ

 મોચીકામ

 દરજીકામ

 ભરતકામ

કુંભારીકામ

વિવિધ પ્રકારની ફેરી

પ્લમ્બર

બ્યુટી પાર્લર

 ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ

 ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ

 સુથારીકામ

 ધોબીકામ

સાવરણી સુપડા બનાવનાર

દુધ-દહી વેચનાર

માછલી વેચનાર

પાપડ બનાવટ

અથાણા બનાવટ

 ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ

 પંચર કીટ

ફ્લોર મીલ

મસાલા મીલ

રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)

મોબાઇલ રીપેરીંગ

પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)

હેર કટીંગ (વાળંદ કામ)

રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

આધાર કાર્ડ રેશન કાર્ડ

રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ પૈકી કોઈ એક)

અરજદારની જાતિ નો દાખલો

વાર્ષિક આવક નો દાખલો

અભ્યાસનો પુરાવો

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ફોર્મ ભરવા જરૂરી માહિતી 

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ફોર્મ ભરવા જરૂરી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR