એનએમએમએસ ધોરણ-8 પરીક્ષાના જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી
મહત્વપૂર્ણ લિંક
NMMS જિલ્લા વાઇસ CUT OFF જાહેર તમારા જિલ્લામાં કેટલે મેરીટ અટક્યું? તે જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
NMMS પરીક્ષાનું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
તારીખ 7/04/2024 ના રોજ લેવાયેલ NMMS પરીક્ષા નું પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
એનએમએમએસ ધોરણ-8 પેપર 2022- 2023 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
સોલ્યુશન
NMMS 2022-23 પેપર સોલ્યુશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
એનએમએમએસ ધોરણ-8 પેપર 2021- 2022 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
એનએમએમએસ ધોરણ-8 પેપર 2021 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
એનએમએમએસ ધોરણ-8 પેપર 2020 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
એનએમએમએસ ધોરણ-8 પેપર 2019 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
એનએમએમએસ ધોરણ-8 પેપર 2018 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
એનએમએમએસ ધોરણ-8 પેપર 2017 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
એનએમએમએસ ધોરણ-8 પેપર 2016 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
એનએમએમએસ ધોરણ-8 પેપર 2015 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
એનએમએમએસ ધોરણ-8 પેપર 2014 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
એનએમએમએસ ધોરણ-8 પેપર 2013 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
એનએમએમએસ ધોરણ-8 પેપર 2012 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
એનએમએમએસ ધોરણ-8 પેપર 2011 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
એનએમએમએસ ધોરણ-8 પરીક્ષાના જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી
એનએમએમએસ ધોરણ-8 પરીક્ષાના જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં ધોરણ આઠ માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે બાળકો માટે ખાસ શિષ્યવૃત્તિની અગત્યની પરીક્ષા જે બાળકો પાસ કરે તો દર મહિને ₹1,000 તેમને મળવા પાત્ર થતા હોય છે બાળક જ સુધી ધોરણ 12 પાસ કાર્ય કરીના લે ત્યાં સુધી દર મહિને ₹1,000 તેના ખાતામાં જમા થવા પાત્ર થતા હોવાથી આ પરીક્ષા ખૂબ જ અગત્યની અને ગરીબ બાળકો માટે ખરેખર ઉપયોગી અને ફાયદાકારક પરીક્ષા છે તો ધોરણ આઠમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે તે પરીક્ષાની બરાબરની તૈયારી કરવી જોઈએ આ પરીક્ષાની ખાસ તૈયારી કરવા માટે પરીક્ષામાં કયા કયા પ્રકારના પેપર પુછાશે કેવી સિસ્ટમથી પુછાશે તો અહીંયા જુના પેપરો મૂકી આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડવા માટે અમે પ્રયત્ન કરેલો છે આ પરીક્ષાની તૈયારી માટે અને તેની વધુ માહિતી માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલું છે તેમાં સમ્યાન્તરે આવી ઉપયોગી માહિતી અમે મુકતા હોઈએ છીએ અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવા પ્રયત્નો કરતા હોઈએ છીએ અમુક વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં કેવા પ્રકારના પેપર પુછાય છે અથવા તો તેનું જૂનું પેપર કેવું હશે તેની માહિતી ન હોવાના કારણે તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી સારામાં સારા માર્ક્સ નથી મેળવી શકતા ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયારની તેજસ્વી હોય છે પણ માર્ગદર્શક ના અભાવે અથવા તો પૂરી જાણકારી ન હોવાના કારણે સારા માર્ક્સ મેળવી શકતા નથી અને મેરીટમાં સ્થાન પામતા નથી તો તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે ખરેખર આવી તમામ લોકોને ઉપયોગી થાય તેવી માહિતી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડવી જોઈએ તમારી નજીકમાં જો કોઈ પ્રાથમિક શાળાના શિક્ષક હોય અથવા તો કોઈ બાળક ધોરણ આઠમાં અભ્યાસ કરતું હોય અને તેને જો પરીક્ષાનું ફોર્મ ભર્યું હોય તો તેના માટે આવી જુદી જુદી તૈયારી કરવા માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલી છે તેમાં જોડાઈ જવું જોઈએ તેમાં જોડાવા માટે અમારા અહીં લીંક મૂકવામાં આવી છે તેમાં તમે ક્લિક કરતા ની સાથે જ ગ્રુપમાં જોડાઈ શકો છો તો ધોરણ આઠમાં અભ્યાસ કરતા વધુમાં વધુ વિદ્યાર્થી સુધી આવી માહિતી પહોંચે તેવો પ્રયત્ન તમે પોતે પણ કરજો
એનએમએમએસ ધોરણ-8 પરીક્ષાના જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી