સર્વિસ બુકમાં વિવિધ પ્રકારની નોંધ પાડવા માટે જુદા જુદા સ્ટીકરની PDF ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

સર્વિસ બુકમાં વિવિધ પ્રકારની નોંધ પાડવા માટે જુદા જુદા સ્ટીકરની PDF ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

મહત્વપૂર્ણ લિંક

સર્વિસ બુકમાં વિવિધ પ્રકારની નોંધ પાડવા માટે રેડીમેડ સ્ટીકરની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

સર્વિસ બુકમાં વિવિધ પ્રકારની નોંધ પાડવા માટે જુદા જુદા સ્ટીકરની PDF ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

નિયમિત પગારની નોંધ
હિન્દી પરીક્ષા મુક્તિની નોંધ
સીસીસી પાસ કર્યાની નોંધ
સામાન્ય વારસદાર નિયુક્તિ
વિદ્યાસહાયક ફિક્સ પગારની સેવાઓ માન્ય રાખવા બાબત
નવી જૂથ વીમા યોજના 1/1/2003
પિતૃત્વ રજા
CPF/GPF નંબરની નોંધ
સિવિલ સર્જન પ્રમાણપત્ર નોંધ
વિદ્યાસહાયક નિમણુક
બદલી છૂટા અને હાજર નોંધ
અપંગ એલાઉન્સ/વાહન ભથ્થું
કપાત રજા/પ્રસૂતિ રજા
અન્ય તમામ સ્ટીકર

JBBK EDUCATION 

સર્વિસ બુકમાં વિવિધ પ્રકારની નોંધ પાડવા માટે જુદા જુદા સ્ટીકરની PDF ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

સર્વિસ બુકમાં વિવિધ પ્રકારની નોંધ પાડવા માટે જુદા જુદા સ્ટીકરની PDF ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

પ્રાથમિક શાળાના શિક્ષકોની નોકરી દરમિયાન તેની સર્વિસ ખૂબ જ મહત્વની હોય છે દરેક પ્રાથમિક શાળાના શિક્ષકોની નોકરી મળ્યા બાદ તેની સર્વિસ બુક બનાવવામાં આવતી હોય છે તમામ વિગતો તેમાં નોંધવાની થતી હોય છે કર્મચારીની વિગત તેમાંથી મળી રહેતી હોય છે ક્યારેય નોકરી લાગ્યા કઈ જગ્યાએ બદલી થઈ ઘણી બધી વિગતો તેમાંથી મળી રહેતી હોય છે કર્મચારીની દરેક વિગતોની એન્ટ્રી સર્વિસ બુકમાં પાડવામાં આવતી હોય છે જે કર્મચારીઓને સર્વિસ બુકની જુદી જુદી માહિતી પોતાના whatsapp ગ્રુપમાં મેળવવી હોય તે તમામ કર્મચારીઓએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ whatsapp ગ્રુપમાં જોડાવાથી તેમાં કર્મચારીને લગતી જુદા જુદા મેસેજ મળવા પાત્ર થશે જે પ્રાથમિક શાળાના શિક્ષકોએ સર્વિસ વિશેની તેની એન્ટ્રી વિશેની માહિતી મેળવવી હોય તો તમામ મિત્રોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવું જોઈએ whatsapp ગ્રુપમાં માહિતી મળતી વખતે જુદી જુદી માહિતી નું સંકલન કરીએ પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકવામાં આવે છે આવી અન્ય ઉપયોગી માહિતી અન્ય લોકો સુધી પહોંચાડવા માટે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ સર્વિસ બુકમાં નોકરી મળીતી નોકરી પૂર્ણ થયા ત્યાં સુધી તમામે તમામ વિગતો સર્વિસની અંદરથી જોવા મળે છે પહેલાના સમયમાં સર્વિસ બુકનું એન્ટ્રી ફક્ત ત્યાં જ જોવા મળતી હતી હાલના સમયમાં સર્વિસ બુકની આખી સ્કેન કરી તેને ઓનલાઇન કરવાની વિગતો જોવા મળે છે અને આખે આખી સર્વિસ બુક ઇન્ટરનેટ ઉપર સ્કેન કરી ઓનલાઇન કરવામાં આવે છે તો આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી છે

સર્વિસ બુકમાં વિવિધ પ્રકારની નોંધ પાડવા માટે જુદા જુદા સ્ટીકરની PDF ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

સર્વિસ બુકમાં વિવિધ પ્રકારની નોંધ પાડવા માટે જુદા જુદા સ્ટીકરની PDF ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR