વિજ્ઞાન ગુર્જરી ગુજરાત દ્વારા આયોજિત ગુજરાત વિજ્ઞાન સંમેલન -૨૦૨૩(જીવીએસ-૨૦૨૩) બાબત

Join Whatsapp Group Join Now

વિજ્ઞાન ગુર્જરી ગુજરાત દ્વારા આયોજિત ગુજરાત વિજ્ઞાન સંમેલન -૨૦૨૩(જીવીએસ-૨૦૨૩) બાબત


વિજ્ઞાન ગુર્જરી ગુજરાત દ્વારા આયોજિત ગુજરાત વિજ્ઞાન સંમેલન -૨૦૨૩(જીવીએસ-૨૦૨૩) બાબત 










વિજ્ઞાન ગુર્જરી ગુજરાત દ્વારા આયોજિત ગુજરાત વિજ્ઞાન સંમેલન -૨૦૨૩(જીવીએસ-૨૦૨૩) બાબત. સંદર્ભ:વિજ્ઞાન ગુર્જરી ગુજરાત પ્રાંતનો પત્ર.


ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે વિજ્ઞાન ગુર્જરીએ વિજ્ઞાન સાથે મળીને કાર્ય કરતી અ


અખિલ ભારતીય સ્તરે વિજ્ઞાન ભારતીના નામે ઓળખાતી તથા દરેક રાજ્યમાં કામ કરતી એક સંસ્થા છે. વિજ્ઞાન ગુર્જરી ગુજરાત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “વિજ્ઞાન દ્વારા ગુજરાતનો વિકાસ” થીમ પર ગુજરાત વિજ્ઞાન સંમેલન -૨૦૨૩(જીવીએસ -૨૦૨૩) નું ફેબ્રુઆરી માસના ત્રીજા અઠવાડિયામાં સંભવિત તા:૧૫ ફેબ્રુઆરી ૨૦૧૩ થી તા:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન કર્ણાવતી/ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે


શાળાનાં બાળકો, શિક્ષકો અને અન્ય વ્યક્તિઓ જીવીએસ -૨૦૨૩ માં યોજાનાર વિવિધ પ્રવૃત્તિઓ 


સ્પર્ધામાં નીચે આપેલ લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે. રજીસ્ટ્રેશન લીંક: https://forms.gle/wLMdmHqYXd7eMv9


ગુજરાત વિજ્ઞાન સંમેલન -૨૦૨૩ના યોજાનાર પ્રવૃત્તિઓ તેમજ અન્ય વિગતો આ સાથે સામેલ છે. ઉક્ત બાબતે શાળાઓના વધુમાં વધુમાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ભાગ લેવા તથા જરૂરી સહકાર આપવા આપના તાબા હેઠળની તમામ શાળાઓને આ અંગે જરૂરી સુચના આપવા વિનંતી છ. 29અને.નેવિનંતી છે. 


ગુજરાત વિજ્ઞાન સંમેલન-૨૦૨૩

ગુજરાત વિજ્ઞાન સંમેલન-૨૦૨૩



૬,ઇન્ડિયન સાયન્ટિસ્ટ અંગે શોર્ટ વિડિયો ફિલ્મ Arti Patal 83201 1481


ટાઈમ : સાત થી 12 મિનિટ ::


મુખ્ય વિષય : ભારતીય વિજ્ઞાન, વૈજ્ઞાનિકોસંશોધન કેન્દ્ર, વિજ્ઞાનમાં ભારતની સિદ્ધિઓ ટૂંકી વિડિયો ફિલ્મ તૈયાર કરવાની રહેશે ફિલ્મમાં ઓડિયો, ટાઇટલ ફિલ્મનો મેસેજ વગેરે ધ્યાનમાં લેવાશે આ સ્પર્ધા દરેક માટે ખુલ્લી છે જેમાં વિધાર્થી, વાલી, શિક્ષક, વૈજ્ઞાનિક, ચિત્રકાર કોઈ પણ ભાગ લઈ શકે છે.


રેડીમેડ ફિલ્મ નહીં પણ જાતે તૈયાર કરીને મોકલવી. ઈમેલથી તા. ૧૫ થી ૨૨ ફેબ્રુ. સુધીમાં વિડીયા મોકલી આપવો.


,ભારતીય વૈજ્ઞાનિકોનું સ્ટેચ્યુ


Mukesh Patel 99257 82399


કોઈપણ ભારતીય વૈજ્ઞાનિકનો સ્ટેચ્યુ બનાવવાનું રહેશે


સ્ટેચ્યુની ઊંચાઈ આશરે 7 થી 15 ઇંચ


સ્ટેચ્યુમાં ધડ અને માથાનો ભાગ પર્યાપ્ત છે મટીરીયલમાં મીણ,લાકડું માટી, પીઓપી વગેરે લઇ શકાશે ઈમેલથી તા. ૧૫ થી ૨૨ ફેબ્રુ. સુધીમાં સ્પર્ધાની કૃતિની ફોટા સાથે વિગત મોકલી આપવી.


આ સ્પર્ધા દરેક માટે ખુલ્લી છે જેમાં વિધાર્થી, વાલી, શિક્ષક, વૈજ્ઞાનિક, ચિત્રકાર કોઈ પણ ભાગ લઈ શકે છે.


૮,ભારતીય મહિલા વૈજ્ઞાનિક અંગે નિબંધ સ્પર્ધા Artiben Dave 6355 106 329


ભારતીય મહિલાઓનુ જીવન ચરિત્ર, સંશોધન કાર્ય અંગે નિબંધ લખવાનો છે


ગુજરાતી હિન્દી કે અંગ્રેજી ભાષામાં નિર્વાદ્ય રજુ કરી શકાશે. જો ગ્રુપ છે. A) ધોરણ ૯ ચી ૧૨ (શબ્દો આશરો ૧૦૦૦) B) કોઈ પણ કોલેજ (શી આફરો ૧૫૦૦)


ઇમેલથી તા. ૧૫ થી ૨૨ ફેબ્રુ. સુધીમાં સ્પર્ધાની કૃતિની વિગત મોકલી આપવી.


૯,વિજ્ઞાન મોડેલ મેકિંગ સ્પર્ધા Dr. Harshit Bhavsar 96629 66613


ઇકો ફ્રેન્ડલી ટકાઉ અને વેસ્ટમાંથી બેસ્ટ મટીરીયલ માંથી મોડેલ બનાવવાનું રહેશે વિષયો ચંદ્રયાન રોકેટ સ્પેસ શટલ સૂર્યમંડળ ડીએનએ પરમાણુ રચના જ્વાળામુખી હૃદય ફેફસા ખ જેવા કોઈપણ વિજ્ઞાન વિષયો પર મોડલ બનાવવાનું રહેશે


સાઈઝ વધુમાં વધુ બે ફૂટ


આ સ્પર્ધા દરેક માટે ખુલ્લી છે જેમાં વિધાર્થી, વાલી, શિક્ષક, વૈજ્ઞાનિક, ચિત્રકાર કોઈ પણ ભાગ લઈ શકે છે. ઈમેલથી તા. ૧૫ થી ૨૨ ફેબ્રુ. સુધીમાં સ્પર્ધાની કૃતિની ફોટા સાથે વિગત મોકલી આપવી.


૧૦,સાયન્સ રંગોળી સ્પર્ધા રંગ,રેતી,ચારોડી જેવા મટીરિયલ વાપરી શકાશે


Ranjanaben Patel 98251 47734


વિષયો ચંદ્રયાન, રોકેટ, સ્પેસ શટલ,સૂર્યમંડળ, ડીએનએ, પરમાણુ રચના, જ્વાળામુખી, હૃદય ફેફસા આંખ જેવા કોઈપણ વિજ્ઞાન વિષયો પર રંગોળી બનાવવાનિ રહેશે


સાઈઝ વધુમાં વધુ ૩૪૩ ફૂટ સ્પર્ધકો માટે ત્રણ ગ્રુપ છે. (A) ધોરણ ૬ થી ૮ (B) ધોરણ ૯ થી ૧૨ (c) કોલેજ


ઈમેલથી તા. ૧૫ થી ૨૨ ફેબ્રુ. સુધીમાં સ્પર્ધાની કૃતિની ફોટા સાથે વિગત મોકલી આપવી.



વિજ્ઞાન કાવ્ય સ્પર્ધા


ભારતીય સાહિત્યમાં જીવનનાં અનેક વિષયોનું નિરૂપણ જોવા મળે છે પરંતુ સાહિત્યમાં કાવ્યો/ ગીતોમાં વિજ્ઞાન વિષયને વિશેષ


પ્રાધાન્ય અપાવેલ નથી. આપણાં ગીતો / કવિતાઓ મને પણ વિજ્ઞાનની વિચારધાસ સમાવિષ્ટ થાય તેવા શુભ હેતુથી


વિજ્ઞાન કાવ્ય સ્પર્ધા યોજેલ છે જેમાં સહભાગી થવા નિમંત્રણ છે.


Pri.Mansukh Nariya 94268 12273


નિયમો


• આ સ્પર્ધા દરેક માટે ખુલ્લી છે જેમાં વિદ્યાર્થી, વાલી, શિક્ષક, વૈજ્ઞાનિક, કવિઓ કોઈ પણ ગાગ લઈ શકે છે, • 18 વર્ષથી ઓછી ઉંમર જુનિયર કેટેગરીમાં આવશે જ્યારે બાકીના સ્પર્ધક સિનિયર કેટેગરીમાં ગણાશે,


-સ્વરચિત 2 કૃતિ રજૂ કરી શકાશે


• ભાષા હિન્દી (ગુજશતી કાવ્ય પ્રકાર : ગીત, ગઝલ, દોહા, છંદ, ચોપાઈ, અછાંદ≈ વિગેરે ' • વિષય: વિજ્ઞાન, વૈજ્ઞાનિકો નુ જીવન દર્શન, રીજ બરોજના જીવનમાં વિજ્ઞાન, ભારતીય પરંપરાઓ ની વૈજ્ઞાનિક પ્રજણ, અંધશ્રદ્ધાનું ખંડન, વિજ્ઞાનના સિદ્ધહતી કે નિયમો / પદ્ધતિઓ શિક્ષણ, વિગેરે વિષયોને સમાવિષ્ટ કરી શકાય.


* કૃતિ લેખિત રજૂ કરવાની રહેશે. ઈમેલથી તા. ૧૫ થી ૨૨ ફેબ્રુ. સુધીમાં સ્પાની કૃતિની વિગત PDF ફાઈલમાં મોકલી આપવી.


2 વિજ્ઞાન નિબંધ સ્પર્ધા Kalpesh Akhani


79905 89043


Darshan Mehta 98252 51482



ગુજરાતી હિન્દી કે અંગ્રેજી ભાષમાં નિબંધ રજુ કરી શકી


બે ગ્રુપ છે. A) ધીરા ૮ થી ૧૨ ચાલી આવતી ૧૦૦૦) B) કોઈ પણ કોલેજ (શબ્દો આરો ૧૫૦૦)


વિપક્ષો ૧) ભારતના ગૌરવવંતા પ્રવર્તમાન વૈજ્ઞાનિક


૨) અવક્તા વિજ્ઞાનમાં ભારતના ભાવી આયોજનો. ૩) રસી સારોગ્ય સંજીવની ૪) આર્ટીફીશીયલ ઈન્ટેીજન્સી (બે આઈ) 4) વિજ્ઞાન શિક્ષણમાં પ્રયોગાત્મક અભિગમ


શાળાના પ્રથમ ત્રણ વિજેતા નિબંધો સુવાસ લેકપેનથી લખી, પ્રથમ પાને સ્પર્ધકનું નામ,વૉરણ શાળા મો.ન. ઈઈલ વગેરે વિગતો લખી PDE


ફાઈલ બનાવી. ઈ મેઈલ કરવી/gujarat.vigyan.sammelanggmail.com


ઈમેલથી તા. ૧૫ થી ૨૨ ફેબ્રુ. સુધીમાં સ્પર્ધાની કૃતિની વિગત PDF ફાઈલમાં મોકલી આપવી.


વિજ્ઞાન પોસ્ટર સ્પર્ધા


Dr.Sudeshna Chakrabor 9998442573:


Maniah Mintry 6866195819, 98256 97231


નિયમો


• આ સ્પર્ધા દરેક માટે ખુલ્લી છે જેમાં વિધાર્થી, વાલી, શિક્ષક, વૈજ્ઞાનિક, ચિત્રકાર કોઈ પણ ભાગ લઈ શકે છે. • ધોરણ 1-12 જુનિયર કેટેગરીમાં બાકીનાં સ્પર્ધક સિનિયર કેટેગરી ભાષા: હિન્દી/ ગુજરાતી / ઇગ્લિશ • ડિજિટલ પ્રિન્ટ માન્ય રહેશે નહીં. - માધ્યમઃ 22 ઇંચ X 28 ઇંચ એ સામાન્યતઃ પોસ્ટર માર્કેટમાં મળે છે તેના પર રંગીન અથવા બ્લેક એન્ડ વ્હાઇટ, + પેપરની પાછળની બાજુએ નામ, એડ્રેસ અને gvા નો રજીસ્ટ્રેશન નંબર લખવાનો રહેશે. •સ્વરચિત એક કૃતિ રજૂ કરી શકાશે • વિષય: વિજ્ઞાન, વૈજ્ઞાનિકો નું જીવન દર્શન, રોજનાં જીવનમાં વિજ્ઞાન, ભારતીય પરંપરાઓની વૈદ્ધાનિક સમજણ, અંધશ્રદ્ધાનું ખંડન, વિજ્ઞાનના સિદ્ધાંતો કે નિયમો / પદ્ધતિઓ શિક્ષણ, પોસ્ટર સામાન્યતા દ્રશ્ય સાથે થોડું લખાણ ખૂબ ચરસ માહિતી આપી શકે છે.


કૃતિ સ્કેન કરી/ ફોટોગ્રાફ લઈ એવડા Emall મોકલવાની રહેશે.


ઇમેલથી તા. ૧૫ થી ૨૨ ફેબ્રુ. સુધીમાં સ્પર્ધાની કૃતિની વિગત PDF ફાઈલમાં મોકલી આપવી. ૪ સાઇટ્રેન (સાઇન્સ + કાર્ટૂન =સાઇટ્રેન) સ્પર્ધા Pradip Joshi 87805 95514


વિજ્ઞાનની જટિલ બાબત ને સરળમાં સરળ રીતે રજૂ કરી શકાય છે. વિજ્ઞાન વિષયક કાર્ટૂન બનાવવા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની જરૂર - આ સ્પધી દરેક માટે ખુલ્લી છે જેમાં વિધાર્થી, વાલી, શિક્ષ, વૈજ્ઞાનિક, ચિત્રકાર કોઉ પણ ભાગ લઈ શકે છે.


નિયમી


• 18 વર્ષથી ઓછી ઉંમર જુનિયર કેટેગરી બાકીના સ્પર્ધક સિનિયર કેટેગરીમાં ગણાશે


• માધ્યમ- કોઈ પણ ફ સાઇઝના પેપર માં રંગીન અથવા બ્લેક એન્ડ વ્હાઇટ, કોઈ પણ પ્રકારના રંગો થી બનાવેલ હોય, • પેપરની પાછળની બાજુએ નામ, એડ્રેસ અને રૂા નો રજીસ્ટેશન નંબર લખવાનો રહેશે.


•સ્વરચિત એક કૃતિ રજૂ કરી શકાશે વિષય- વિજ્ઞાન, વૈજ્ઞાનિકો નું જીવન દર્શન, રોજ બરોજનાં જીવનમાં વિજ્ઞાન, ભારતીય પરંપરાઓ ની વૈજ્ઞાનિક સમજણ, અંધશ્રદ્ધાનું ખંડન, વિજ્ઞાનના સિદ્ધાંતો કે નિયમો / પદ્ધતિઓ, શિક્ષણ, વિગેરે કૃતિ સારી રીતે સ્કેન કરી gujarat.vigyan.sammelanggmail.com omall પર મોકલવાની રહેશે,


ઇમેલથી તા. ૧૫ થી ૨૨ ફેબ્રુ. સુધીમાં સ્પર્ધાની કૃતિની વિગત PDF ફાઈલમાં મોકલી આપવી. ?' Pankajbhai Darji 94290 80492


વિજ્ઞાન કવીઝ 'કોન બનેગા વૈજ્ઞાનિક



Toળા/કોલેજ/જિલ્લા/ઝોના રાજયકક્ષાએ યોજાશે


શાળા કક્ષાએ પ્રાથમિક ઘો.૬ થી ૮, માધ્યમિક ધો.૯/૧૦ ઉ.માધ્યમિક ધો-૧૧-૧ર કોઈપણ કોલેજના વિદ્યાર્થી તેમજ ખુલ્લા વિભાગમાં શિક્ષકો કે કોઈપણ વ્યકિત ભાગ લઈ શકશે ટીમમાં ૩ વિધાર્થી / વ્યક્તિ ભાગ લઈ શકશે. શાળા કોલેજ કરાએ સ્પર્ધા યોજી વિજેતા ટીમની


વિગતનો ઈ મેઈલ કરવો. gujarat.vigyan.sammelanggmail.com ઈમેલથી તા. ૧૫ થી ૨૨ ફેબ્રુ. સુધીમાં સ્પર્ધાની કૃતિની વિગત PDF ફાઈલમાં મોકલી આપવી.


પડે છે.


વિજ્ઞાન ગુર્જરી ગુજરાત દ્વારા આયોજિત ગુજરાત વિજ્ઞાન સંમેલન -૨૦૨૩(જીવીએસ-૨૦૨૩) બાબત

વિજ્ઞાન ગુર્જરી ગુજરાત દ્વારા આયોજિત ગુજરાત વિજ્ઞાન સંમેલન -૨૦૨૩(જીવીએસ-૨૦૨૩) બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR