ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો
મહત્વપૂર્ણ લિંક
Check Standatd 12 Science Results : Click Here
Check Standatd 12 Arts and Commerce Results : Click Here
મહત્વપૂર્ણ લિંક
રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ માર્ચ-2023 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો
ધોરણ 10 માં અને ધોરણ 12માંનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાનું ટાઈમટેબલ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલું છે પરીક્ષાના ટાઈમ ટેબલ જાહેર થતાં જ વિદ્યાર્થીઓને પોતાનો અંદાજ આવી જતો હોય છે જે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવી હોય તેનો મેનેજમેન્ટ કરવો હોય તેની દૈનિક ક્રિયામાં ફેરફાર કરવો હોય રોજબરોજના જે વ્યવહારો થતા હોય સમય મર્યાદામાં જે કામ થતું હોય તે બધામાં જે ફેરફાર કરવા હોય તે તમામે તમામ વિદ્યાર્થીઓ પોતાના દૈનિક ક્રિયાઓમાં ફેરફાર કરી પરીક્ષાની તૈયારીમાં લાગી જતા હોય છે પરીક્ષાની તૈયારીમાં ખાસ વિદ્યાર્થી ધ્યાન રાખવાનું હોય છે કે વધુ પડતી મહેનતના કારણે પણ અમુક વાર નુકસાન થઈ જતું હોય છે માટે મહેનત પણ શરીરના આરોગ્યને ધ્યાનમાં રાખીને કરવાની થતી હોય છે તો આવી ઉપયોગી માહિતી પરીક્ષા ને લગતી માહિતી અને આરોગ્ય સાચવવા માટેની જુદી જુદી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે જે વિદ્યાર્થીઓના વાલીઓ પ્રોજેક્ટ 303 whatsapp ઉપર નથી જોડાયા તેમને વિનંતી કરીએ છીએ કે પરીક્ષાને લગતી જુદી જુદી માહિતી તથા પરીક્ષામાં કેવી રીતે આયોજન કરવું પરીક્ષા માટે શું શું તૈયારી રાખવી કેવું શિડ્યુલ બનાવવું આ તમામે તમામ માહિતીઓ અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવાનો પ્રયત્ન કરશો જે વિદ્યાર્થીઓના વાલીઓ નથી જોડાયા તેમને અમે જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ પરીક્ષા ની તૈયારી માટે ખાસ વિનંતી કે જે બાળકોને ખરેખર ધીરે ધીરે શીખે છે તેમને પાસ થવા માટે ફક્ત અને ફક્ત પાસ થવા માટે કેટલી મહેનત કરવાની જરૂરિયાત હોય તે ધ્યાનમાં રાખીને શિડ્યુલ બનાવવું જોઈએ બીજા અન્ય વિદ્યાર્થીઓની જેમ વધુ મહેનત કરવાથી ઘણી બધી મુશ્કેલી સર્જાવાની શક્યતા રહેતી હોય છે અમુક વિદ્યાર્થીઓની મગજ શક્તિ એવી હોય છે કે ઓછી મહેનતમાં પણ વધુ ગુણ અનેક ટકા પ્રાપ્ત કરતા હોય છે તો તેવા વિદ્યાર્થીઓને પણ વિનંતી કે ઓછી મહેનત હોય તો તેની સિસ્ટમથી શોર્ટકટ ટ્રિકોથી જુદી જુદી પદ્ધતિઓથી મહેનત કરતા હોય છે જેના કારણે તેમને વધુ પડતા ગુણ અને સારામાં સારા માર્ક્સ મળતા હોય છે તો આવી ઉપયોગી માહિતી તમને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મળતી હોય છે માટે તેમજ જોડાયેલા રહેવું જોઈએ તેમાંથી દૂર થવાની જરૂરિયાત નથી આવી ઉપયોગી માહિતી અને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ પોસ્ટની ઉપર જ અમારા whatsapp ગ્રુપમાં જોડાવાની લીંક મૂકેલી જ હોય છે તેમાં તમે ટચ કરતાની સાથે જ અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જતા હોય છે અને અન્ય મિત્રો સુધી પણ આ લિંક પહોંચાડી તમે તેમને પણ જોડાણ કરી શકો છો અથવા તો તેમને whatsapp ગ્રુપમાં જોડાવાની પદ્ધતિ સમજાવી શકો છો તો વિદ્યાર્થીઓની પરીક્ષા ની તૈયારી કરવા માટે તેને સિદ્ધિઓ તેના પેપર માટે કયા કયા મોડલ પેપર આવશે કઈ પદ્ધતિથી પેપર લેવા છે તેને બ્લુપ્રિન્ટ કેવી હશે આ તમામે તમામ માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવશે અને તેમાંથી તમે ઘણી બધી માહિતી મેળવી શકશો તો આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે અમે વિનંતી કરીએ છીએ
ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો