દીકરીની સલામ દેશને નામ 26 જાન્યુઆરી 2023 ના રોજ દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવા બાબત

Join Whatsapp Group Join Now

દીકરીની સલામ દેશને નામ 26 જાન્યુઆરી 2023 ના રોજ દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવા બાબત 


મહત્વપૂર્ણ લિંક 

દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ માટે સન્માનપત્ર નમૂનો  સ્મૃતિપત્ર નમૂનો ડાઉનલોડ કરવા  માટે અહીં ક્લિક કરો 




મહત્વપૂર્ણ લિંક 

દીકરીની સલામ દેશને નામ 26 જાન્યુઆરી 2023 ના રોજ દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


દીકરીની સલામ દેશને નામ 26 જાન્યુઆરી 2023 ના રોજ દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવા બાબત 







દીકરીની સલામ દેશને નામ 26 જાન્યુઆરી 2023 ના રોજ દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવા બાબત 



દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ માટે સરકારનું મહત્વપૂર્ણ લેટર અહીં મૂકવામાં આવે છે 26 જાન્યુઆરીની ઉજવણી માટે વંદન કાર્યક્રમ થવાનો હોય ત્યારે શાળામાં ધ્વજવંદન માટે ગામની દીકરી દ્વારા ભજન થાય તેવો સરસ મજાનો ઉપયોગી કાર્યક્રમ દીકરીઓને મહત્વ આપતો કાર્યક્રમનો લેટર અહીં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે જેના દ્વારા ગામની દીકરીઓ શાળામાં જશે અને તેની મહત્તા જળવાશે ગામની વધતી વધુ ભણેલી દીકરી ના હાથે ધ્વજવંદન કરાવવાનું હોવાથી આ ઉપયોગી લેટર વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ ગામમાં જે વધુ ભણેલી દીકરી હોય તેના હાથે ધ્વજવંદન કરાવવાનું થતું હોવાથી અગાઉ જો તે દીકરી જ વાત વંદન કરેલું હોય તો તમે અન્ય દીકરીની પણ પસંદગી કરી શકો છો એમાં એમાં પણ જો દીકરી વિકલન હોય તો તેની પસંદગી પ્રથમ કરવાની થતી હોય છે માટે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ આવી ઉપયોગી માહિતી તમને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાંથી મળી રહેશે જે મિત્રો એમાં નથી જોડાયા તે તમામ મિત્રોને જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ દીકરીના હાથે ધ્વજ વંદન થાય તો કોને ના ગમે દરેક વાલી સુધી આવી માહિતી પહોંચાડજો તમારા ગામમાં જો સૌથી વધુ ભણેલી દીકરી હોય તો તેના હાથે શાળામાં ધ્વજવંદન કરાવવાનું થતું હોવાથી આવી તમામ માહિતી તે દીકરીને પહોંચાડજો ગામમાં જેટલી પણ દીકરીઓ વધ વર્ષમાં જન્મી છે તેમના વાલીઓનો પણ સન્માન કરવાનું થતું હોવાથી તે વાલીઓનો પણ સંપર્ક કરવાનો રહેતો હોય છે માટે આવી માહિતી તેવા વાલીઓ સુધી પણ પહોંચાડજો જે દીકરીના વાલી હાજર ના હોય તો તેમના પ્રતિનિધિ પણ હાજર રહી શકે છે ગામ આખુ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે અને ધ્વજન કરી શકે છે દેશનાઓ મોટો કાર્યક્રમ હોવાથી તમામ મિત્રોએ શાળામાં હાજરી આપી ધ્વજવંદન કરાવવામાં સહયોગી થવું જોઈએ શાળાના શિક્ષકો પણ સરસ મજાનો કાર્યક્રમ કરી તમામનું અભિવાદનની સ્વાગત પણ કરશે આવી ઉપયોગી માહિતી અન્ય મિત્રો સુધી પણ પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તે મિત્રોને જોડાઈ જવા માટે અમે આગ્રહ કરીએ છીએ 


દીકરીની સલામ દેશને નામ 26 જાન્યુઆરી 2023 ના રોજ દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવા બાબત 

દીકરીની સલામ દેશને નામ 26 જાન્યુઆરી 2023 ના રોજ દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR