Join Whatsapp Group
Join Now મોરબી જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
અન્ય જિલ્લાના સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મોરબી જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો
જે જિલ્લાઓના seniority list જાહેર થશે તે JBBK EDUCATION GROUP ( ફક્ત ને ફક્ત પ્રાથમિક શિક્ષકો માટે ચાલતું વોટ્સએપ ગૃપ ) માં મુકવામાં આવશે.
મોરબી જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો
મોરબી જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો
મોરબી જિલ્લામાં પોતાની શિક્ષક તરીકેની નિમણૂક ના મળી હોય અને અન્ય જિલ્લામાં મળી હોય એવા શિક્ષક મિત્રો જો પોતાની જિલ્લામાં બદલી કરાવવા માગતા હોય તેવા તમામ શિક્ષકોએ જો મોરબી જિલ્લામાં જિલ્લા ફેર ની અરજી કરી હોય અને તેનું હજુ સુધી તેમને નામ મળ્યું હોય તો તેવા તમામ મોરબી જિલ્લામાં બદલી કરાવવા માગતા મિત્રો સુધી આ સિનિયોરિટી લિસ્ટ પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાંથી મળતી હોય છે મોરબી જિલ્લામાં બદલી કરાવવા માગતા તમામ શિક્ષક મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો મોરબી જિલ્લામાં પોતાનું વતન હોય અથવા તો મોરબી જિલ્લાની નજીકમાં પોતાનું વતન હોય અને નોકરી દૂર કરતા હોય તેવા તમામ શિક્ષકો મિત્રોને પોતાના વતનમાં જવાની તક મળશે હવે મોરબી જિલ્લામાં ઘણી બધી જગ્યાઓ હોવાના કારણે તમામ મિત્રોનો સમાવેશ એક સાથે નહીં થાય પણ સમાન અંતરે ટુકડે ટુકડે તેમનો તેમનો સમાવેશ થવાની શક્યતાઓ રહેલી છે તો મોરબી જિલ્લામાં જે શિક્ષક મિત્રો પોતાની બદલી કરાવવા માગતા હોય તેવા તમામે તમામ શિક્ષક મિત્રો સુધી આ માહિતી પહોંચાડવા માટે અમે વિનંતી કરીએ છીએ ખાસ કરીને એક વિનંતી છે કે મોરબી જિલ્લામાં જે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે બદલી કરાવવા માગતા હોય અને પોતાના જિલ્લા ફેર ની બદલીમાં અગ્રતાનો લાભ લેવાનો હોય તો તેવા તમામ મિત્રોએ ખાસ આ બાબતો ધ્યાનપૂર્વક વાંચી લેવી જોઈએ અને ખાસ કરીને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ કેમકે અમારા દ્વારા ફક્ત અને ફક્ત જાણકારી આપી દેવામાં આવતી હોય છે ત્યારબાદ તમારે મોરબી જિલ્લામાં કચેરીમાં જઈને રૂબરૂ તપાસ કરી અથવા તો ટેલીફોનિક સંપર્ક અથવા તો અન્ય કોઈ મિત્ર દ્વારા માહિતી મેળવી લેવાની રહેતી હોય છે આવી ઉપયોગી માહિતી અમે ફક્ત ને ફક્ત જાણકારી માટે મુકતા હોઈએ છીએ અહીંયા ફક્ત અને ફક્ત કામ ચલાવી યાદી મૂકેલી હોય છે તમારે ફાઇનલ યાદી અને સચોટ તમામ ે તમામ વિગત જે તે કચેરી દ્વારા તમને મળી જતી હોય છે તો આવી ઉપયોગી માહિતી કાયમ માટે મેળવવા માટે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેવું જોઈએ અને અન્ય મિત્રો સુધી પણ આવી માહિતી પહોંચાડતા રહેવું જોઈએ
મોરબી જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો
