જામનગર જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

જામનગર જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 


મહત્વપૂર્ણ લિંક 

જામનગર જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક 

અન્ય જિલ્લાના સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



જામનગર જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 


જે જિલ્લાઓના  seniority list જાહેર થશે તે  JBBK EDUCATION GROUP ( ફક્ત ને ફક્ત પ્રાથમિક શિક્ષકો માટે ચાલતું વોટ્સએપ ગૃપ ) માં મુકવામાં આવશે.


જામનગર જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 



જામનગર જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો


જામનગર જિલ્લામાં બદલી કરાવવા માગતા શિક્ષકો માટે જિલ્લા ફેર એક પર એક તરફથી બદલી સિનિટિ લિસ્ટ તથા જિલ્લા ફેર દંપત્તિ કેસ હોય અગ્રતાના કોઈપણ કેસ હોય તો તે તમામ માટેની સિનિયરિટી નું લિસ્ટ અહી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે અહીં ફક્ત કામ ચલાવ લિસ્ટ મૂકવામાં આવે છે આ લિસ્ટ ના આધારે તમને તમારી વિગત ની માહિતી બધી મળી જતી હોય છે જેના આધારે તમે જે તે મુખ્ય કચેરી પર સંપર્ક કરી તમારી વિગત મેળવી શકો છો આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવે છે જે મિત્રો જામનગર જિલ્લામાં બદલી કરાવવા માગતા હોય તેવા તમામે તમામ મિત્રો માટે આવી ઉપયોગી માહિતી અને વધુમાં વધુ જાણકારી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે તો જે મિત્રો જામનગર જિલ્લામાં બદલી કરાવવાની હોય એ ધોરણ 1 થી 5 માં નોકરી કરતા હોય અથવા તો ધોરણ છ સાત આઠ વિષય શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તમામે તમામ મિત્રો જો જામનગર જિલ્લામાં બદલી કરાવવા માગતા હોય તેવા તમામે તમામ મિત્રોએ સિનિયોરિટી લિસ્ટ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો અને આવી ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પણ પહોંચાડજો જે મિત્રો જામનગર જિલ્લામાં પોતાનું વતન સમજી બદલી કરવા માગતા હોય અથવા તો જામનગર જિલ્લાની આજુબાજુના કોઈપણ જિલ્લામાં પોતાનું વતન હોય અને જામનગર જિલ્લામાં જિલ્લા ફેર ની અરજી કરેલી હોય તેવા તમામે તમામ મિત્રો માટે ઉપયોગી પોસ્ટ થશે જે મિત્રોએ હજુ સુધી જામનગર જિલ્લામાં બદલી કરેલી જ નથી તેવા મિત્રો હવે પછી જામનગર જિલ્લામાં બદલી ઓફલાઈન કરી શકશે નહીં. કેમ કે હવે પછીના કેમ ઓનલાઇન થશે આ સિનિયર પૂર્ણ થઈ જશે તો નવી સિનિયોરિટી યાદી બનાવવામાં ઓનલાઈન જ બનશે આવો મહત્વપૂર્ણ લેટર 2022 માં થયેલો છે જેના આધારે આ યાદી પૂર્ણ થયા બાદ બધા કેમ ઓનલાઇન કેમ્પસ થશે તો મિત્રો આ બાબત યાદ રાખવી જોઈએ કે હાલ જિલ્લા ફેર બદલીના કેમ્પ ઓફ લાઇન ચાલી રહ્યા છે આ સંપૂર્ણ યાદી પૂર્ણ થયા બાદ તમામ જિલ્લા ફેર બદલીના કેમ ઓનલાઇન ચાલુ રહેશે તો આવી ઉપયોગીને મહત્વપૂર્ણ માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડવા માટેની આવી ઉપયોગી માહિતી કાયમ પોતાના મોબાઈલમાં પોતાના whatsapp માં મેળવવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેવું જોઈએ અને આવી માહિતી અન્ય મિત્રો સુધી પણ પહોંચાડતા રહેવું જોઈએ 


જામનગર જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો

જામનગર જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR