પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂક માટે શૈક્ષણિક લાયકાતો નક્કી કરવા બાબત.. સુધારો ધ્યાને લેવા બાબત લેટર

Join Whatsapp Group Join Now

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂક માટે શૈક્ષણિક લાયકાતો  નક્કી કરવા બાબત.. સુધારો ધ્યાને લેવા બાબત લેટર

મહત્વપૂર્ણ લિંક

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂક માટે શૈક્ષણિક લાયકાતો  નક્કી કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂક માટે શૈક્ષણિક લાયકાતો  નક્કી કરવા બાબત.. સુધારો ધ્યાને લેવા બાબત લેટર

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂક માટે શૈક્ષણિક લાયકાતો  નક્કી કરવા બાબત.. સુધારો ધ્યાને લેવા બાબત લેટર

પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે તેનો ટ્રેનિંગ અને કોર્સ કરવો પડતો હતો. પહેલાના સમયમાં અધ્યાપન પ્રવીણ પ્રમાણપત્ર એટલે કે પીટીસી કરવાની થતી તી હવે ના સમયમાં ધોરણ છ સાત આઠમાં નોકરી કરવી હોય તો બી.એડ નો અભ્યાસક્રમ પૂર્ણ કરીને તમે નોકરી મેળવી શકો છો તેના માટે ટેટ વન અને ટેટુ પરીક્ષા પણ પાસ કરવી પડતી હોય છે અને ત્યારબાદ તમે નોકરી મળતી હોય છે તેના ઠરાવવામાં થોડો સુધારો કરવામાં આવ્યો છે જે અગાઉ ભરતી માટે ઠરાવ માટે વિષય નક્કી કરવામાં આવ્યા હતા કે કોણ ગણિત વિજ્ઞાન વિષયમાં નોકરી કરી શકીએ અને કોણ સામાજિક વિજ્ઞાન વિષયમાં નોકરી લઇ શકે તેના માટે ફક્ત વિષયો જે વિષય નક્કી હોય તે જ વિષયો વાળા ફોર્મ ભરી શકતા હતા તેમાં સુધારા ઠરાવ કરવામાં આવે છે અને તે સુધારો તમામ માટે ઉપયોગી થશે જે મિત્રોને નોકરી મળવાપાત્ર નથી અગાઉ તે મિત્રોને તે વિશેના મિત્રોને નોકરીઓએ મળી શકશે તે માટે જે વિષયો ખાસ તેની રજૂઆત હતી સરકારમાં તે તેમની રજૂઆત માન્ય રાખવામાં આવી છે અને સુધારો ઠરાવ કરવામાં આવે છે આવી ઉપયોગી માહિતી વિદ્યાસહાયક ભરતી માટેની ઉપયોગી માહિતી પ્રાથમિક શાળાના શિક્ષકોની ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મળી રહેશે માટે તમારી નજીકમાં આસપાસમાં જો કોઈ વિદ્યાસાગર ભરતીમાં હોય પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેના લગતી જુદી જુદી અવનવી માહિતી મેળવવી હોય તો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો અને કાયમ તેમાં જોડાયા રહેવાથી આવી સંમ્યાંત્રી જુદી જુદી અવનવી માહિતી મૂકવામાં આવશે ધોરણ 1 થી 5 માં જે શિક્ષકો કાર્ય કરીએ છીએ તેમને જો ધોરણ છ સાત આઠમાં કાર્ય કરવા માટે જવું હોય તો તેના માટે સરકારી નિયમ મુજબ વિકલ્પ લેવાનો થતો હોય છે વિકલ્પમાં પણ આવ્યા વિશે માન્ય રાખી શકાવામાં આવી શકે છે કારણ કે જો ભરતીમાં વિષયો માન્ય હોય તો જે એક થી પાંચમાં શિક્ષકો કાર્ય કરી રહ્યા છે તેમને જો ધોરણ છ સાત આઠમો વિકલ્પ લેવો હોય તેઓ તેમના માટે પણ આ પરિપત્ર ઉપયોગી થશે અને માન્ય રાખવો પડશે માટે આવી ઉપયોગી માહિતી તમને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મળી રહેશે હવે તમારે પીકઅપ માટે કયા કયા વિષયો હોય તો તમે વિકલ્પ લઈ શકો તેની સમસ્યા પણ દૂર થઈ શકશે માટે જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ઉપર નથી જોડાયા તેવા તમામ મિત્રો સુધી આવી માહિતી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ 

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂક માટે શૈક્ષણિક લાયકાતો  નક્કી કરવા બાબત.. સુધારો ધ્યાને લેવા બાબત લેટર

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂક માટે શૈક્ષણિક લાયકાતો નક્કી કરવા બાબત.. સુધારો ધ્યાને લેવા બાબત લેટર Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR