જિલ્લા આંતરિક બદલી કેમ્પ માટેની કોમ્બો ફાઈલ ડાઉનલોડ કરવા માટે

Join Whatsapp Group Join Now

જિલ્લા આંતરિક બદલી કેમ્પ માટેની કોમ્બો ફાઈલ ડાઉનલોડ કરવા માટે 


મહત્વપૂર્ણ લિંક 

જિલ્લા આંતરિક બદલી કેમ્પ માટેની કોમ્બો ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


જિલ્લા આંતરિક બદલી કેમ્પ માટેની કોમ્બો ફાઈલ ડાઉનલોડ કરવા માટે 





જિલ્લા આંતરિક બદલી કેમ્પ માટેની કોમ્બો ફાઈલ ડાઉનલોડ કરવા માટે 


પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજાવતા ફરજ બજાતા શિક્ષકો માટે બદલી કેતો હોય છે બદલી કેમ્પમાં જુદા જુદા પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે અને આ પરિશિષ્ટોનો માટે સરસ મજાનો સરકાર દ્વારા પરિપત્ર પણ કરવામાં આવે છે પણ એ પરિશિષ્ટોની કોમ્બો ફાઈલ ડાઉનલોડ કરવી હોય એટલે કહેવાનો મતલબ કે બધા પરિપત્ર એક સાથે આપણે મેળવી શકતા નથી એ રીતે બધા પ્રમાણપત્રો પણ આપણે એક સાથે મેળવી શકતા નથી અને આ પ્રમાણપત્રો જુદી જુદી જગ્યાએ આપણે ભેગા કરવાના થતા હોય છે અથવા તો નમૂના બદલાતા જતા હોય છે અમુક વાર ઓફિસમાં જવાથી ધક્કા ખાવાથી પણ તેના નમૂના ન મળવાના કારણે આપણે અત્યાર સુધી નિરાશ થઈ જઈએ છીએ તો તેના માટે ખાસ ઉપયોગી બધાને મદદ થવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવેલું છે તેમાં જુદા જુદા બદલીને લગતા નિયમોની વિગતો અને તેના લગતા પરિપત્ર મુકવાનો પ્રયત્ન કરવામાં આવશે જે મિત્રો બદલી કરવા માગતા હોય અને આવા જુદા જુદા પરિશિષ્ટોને પ્રમાણપત્રોની રાહ જોઈને બેઠા હોય તો તેવા તમામ મિત્રો માટે અમે આ પીડીએફ મોકલી રહ્યા છીએ જેના દ્વારા તમે પત્ર ભરી અને તેઓ ફોર્મ સબમીટ કરાવી શકો છો પ્રમાણપત્રમાં કોઈપણ જાતની ક્ષતિ જણાય તો ત્યાંથી જ તમને તેના સુધારા કરી દેવાની સંભાવના રહેલી છે માટે આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાંથી મળી રહેતી હોવાથી તેમની જો તેમના જોડાયેલા હોય તો જોડાઈ જવા માટે મેં વિનંતી કરીએ છીએ કોઈની સાહેબ બનાવેલી સારી બાબતો વધુ શિક્ષકોને બાળકો સુધી પહોંચે તેવો મેં પ્રયત્ન કરતા હોય છે જે મિત્રો સારી સારી બાબતો બનાવે છે લોકોને ઉપયોગી થાય તેવી માહિતી મૂકી છે તેવી તમે માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છીએ તમારા કરીને બિરદાવ અને પ્રોત્સાહન આપવા માટે અમારા પ્રોજેક્ટ 300 whatsapp ગ્રુપમાં તમામ મિત્રોને જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ 


જિલ્લા આંતરિક બદલી કેમ્પ માટેની કોમ્બો ફાઈલ ડાઉનલોડ કરવા માટે 

જિલ્લા આંતરિક બદલી કેમ્પ માટેની કોમ્બો ફાઈલ ડાઉનલોડ કરવા માટે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR