NMMS-2022-23 પરીક્ષા એનએમએમએસ પરીક્ષા NMMS EXAM માહિતી માટે ઉપયોગી પોસ્ટ
મહત્વપૂર્ણ લિંક
NMMS મેરીટ લીસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
NMMS રીઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
NMMS ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
NMMS પરીક્ષા 2023 વિદ્યાર્થી OMR ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
NMMS પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
NMMS પરીક્ષા હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
NMMS પરીક્ષા તારીખ જાણવા માટે અહી ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
NMMS પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લાંબાવવામાં આવી તે લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
NMMS પરીક્ષા નોટિફીકેશન જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
NMMS ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
NMMS-2022-23 પરીક્ષા એનએમએમએસ પરીક્ષા NMMS EXAM માહિતી માટે ઉપયોગી પોસ્ટ
NMMS-2022-23 પરીક્ષા એનએમએમએસ પરીક્ષા NMMS EXAM માહિતી માટે ઉપયોગી પોસ્ટ
પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને જો એમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અથવા તો ભવિષ્યમાં નાણાની જરૂરિયાત હોય તેવા વિદ્યાર્થીઓ ખરેખર ખૂબ જ મહેનત કરી તથા પ્રયત્ન કરી અને એનએમએસ ની પરીક્ષા પાસ કરી લેવી જોઈએ આ પરીક્ષા પાસ કરી લેવાથી બાળકોને ઘણા બધા આર્થિક સહયોગ ની જરૂરિયાત હોય તે દૂર થઈ શકે છે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરીને મેરીટમાં સ્થાન ધરાવે છે તેવા મેરીટમાં આવેલા તમામ વિદ્યાર્થીઓની ચાર વર્ષ સુધી દર મહિને ₹1,000 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ મિત્રો આ ખાસ વાત યાદ રાખજો જે અન્ય મિત્રો નથી જાણતા તેવા તમામ મિત્રો સુધી આવી વાત પહોંચાડજો કે દર મહિને ₹1,000 વિદ્યાર્થીને આપવામાં આવે છે એટલે કે તેના બેન્કના ખાતામાં જમા કરાવવામાં આવે છે આ વાત ખાસ યાદ રાખવી જોઈએ આપણે ઘણીવાર મૂંઝવણ હોય તો તમે તેને પોતે પણ પ્રયત્ન કરજો
NMMS-2022-23 પરીક્ષા એનએમએમએસ પરીક્ષા NMMS EXAM માહિતી માટે ઉપયોગી પોસ્ટ
અમુક વિદ્યાર્થીઓ ખૂબ જ તેજસ્વી હોશિયાર પણ યોગ્ય માર્ગદર્શક ન મળવાના કારણે તેનો લાભ લઈ શકતા નથી અને મેરીટમાં સ્થાન મેળવી શકતા નથી અમારા દ્વારા ખાસ પ્રોજેક્ટ 303 whatsapp પર બનાવવામાં આવેલું છે આ whatsapp ગ્રુપમાં એમએમએસ ની તૈયારી કરવા માટે જુદા જુદા વીડિયોની લીંક મૂકવામાં આવશે અને સમયાંતરે એકમ કસોટીની જેમ પ્રશ્નોત્તરી વાળી કસોટી પણ બનાવીને મૂકવામાં આવશે જેના કારણે તમે તમારી તૈયારી કેવી કરી રહ્યા છો ભવિષ્યમાં તમારે કેટલા ગુણ હશે તેના તમે અંદાજ લગાવી શકો છો માટે તમામ મિત્રોએ વીડિયો દ્વારા તૈયારી કરવી જોઈએ અને કસોટી આપી અને પોતાની તૈયારી કરેલી જેટલી વિગતો હોય તમામની ચકાસણી પર કરી લેવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં તમારે કેટલા ગુણ આવવાની શક્યતા છે તેનો અંદાજ પર આવી શકે છે માટે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી તમારી નજીકમાં હોય એ તમામે તમામ વાલીઓ સુધી આવી માહિતી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ આવી ઉપયોગી માહિતી અને પરીક્ષાને લગતા જુદા જુદા મટીરીયલ ની માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી તમને મળતી રહેશે જો તમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા હોય તો આજે જોડાઈ જજો અને આવી પરીક્ષાઓને લગતી જુદી જુદી માહિતી અને તેને તૈયાર કરવા માટે જુદા જુદા મટિરિયલની જરૂરિયાત પડે છે તો તેમને ગ્રુપમાંથી મળી રહેશે અને અન્ય મિત્રોને પણ પ્રોજેક્ટ સંસદણ whatsapp ગ્રુપમાં જોડાવા માટે યોગ્ય માર્ગદર્શન તમે આપી શકો છો
NMMS-2022-23 પરીક્ષા એનએમએમએસ પરીક્ષા NMMS EXAM માહિતી માટે ઉપયોગી પોસ્ટ