વર્ષ 2022 ના HTAT બદલી કેમ્પ માટે ઉપયોગી લિન્ક સાચવી રાખો
મહત્વપૂર્ણ લિંક
HTAT બદલી કેમ્પ યોજવા બાબત તા -15-10-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
વર્ષ 2022 ના HTAT બદલી કેમ્પ માટે ઉપયોગી લિન્ક સાચવી રાખો
વર્ષ 2022 ના HTAT બદલી કેમ્પ માટે ઉપયોગી લિન્ક સાચવી રાખો
પ્રાથમિક શાળાઓમાં સમગ્ર શાળાના સંચાલન માટે મુખ્ય શિક્ષકની નિમણૂક કરવામાં આવતી હોય છે પહેલાના વખતમાં મુખ્ય શિક્ષકને અલગથી નિમણૂક કરવામાં આવતી નહોતી ત્યારે જે શાળામાં સિનિયર શિક્ષક હોય વધુ નોકરીવાળા શિક્ષક હોય તેને મુખ્ય શિક્ષકનો ચાર્જ નિભાવનો થતો હોય તો હતો ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા ફિક્સ પગાર નોકરી શરૂ કરવામાં આવી અને મુખ્ય શિક્ષકની નિમણૂક કરવામાં આવી જેમાં ફિક્સ પગાર હોતો નથી મુખ્ય શિક્ષકની નિમણૂકમાં શરૂઆતથી જ પૂરા પગારની નોકરી હોય છે અને તે મુજબ પગાર મળતો હોય છે પગાર ધોરણ પર સારું એવું મળતું હોય છે તો મુખ્ય શિક્ષકની નોકરી શરૂઆતમાં તેના કોઈપણ જાતના નિયમો બનાવવામાં ન આવ્યા હતા. ત્યારબાદ મુખ્ય શિક્ષકની શૈક્ષણિક કેડર ગણી અને તેના નિયમો બનાવવામાં આવ્યા તેથી તેમની બદલી પણ શક્ય બની છે હાલ અમુક કોર્ટ કેસના કારણે તેમની તમામ બદલી કેમ્પો કરી શકાતા નથી પણ અરસપરસ બદલી કેમ્પ કરી શકાય છે અને મુખ્ય શિક્ષકના બદલી કેમ માટે ઉપયોગી માહિતી માટે પ્રોજેક્ટ whatsapp ગ્રુપ બનાવવામાં આવેલી છે જેમાં તમે જોડાઈને નિયમો અને મળતું માહિતી મેળવી શકો છો જે જે મિત્રોને મુખ્ય શિક્ષકની નોકરી માટે અને અન્ય માહિતી માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવું હોય તો આ લીંક ઉપરથી તમે જ્યારે નજર કરશો તો અમારા whatsapp ગ્રુપમાં જોડાવાની લીંક મળી જશે અને તેમાં ક્લિક કરતા તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જશો અને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં એક ભાગ બની જશો અને આવી ઉપયોગી માહિતી તેમને સમાન અંતરે મળતી રહેશે જે પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા તમામ મિત્રો છે તેવી ઉપયોગી માહિતી મોકલવા માટે અમે વિનંતી કરીએ છીએ
વર્ષ 2022 ના HTAT બદલી કેમ્પ માટે ઉપયોગી લિન્ક સાચવી રાખો