માસ CL પર રહેનાર તમામ કર્મચારીઓ માટે ખાસ ઉપયોગી માહિતી ની લીંક સાચવી રાખો

Join Whatsapp Group Join Now

 માસ CL પર રહેનાર તમામ કર્મચારીઓ માટે ખાસ ઉપયોગી માહિતી ની લીંક સાચવી રાખો  

મહત્વપૂર્ણ લિંક

માસ CL પર રહેનાર તમામ કર્મચારીઓને આપવાના ખુલાસા નો નમૂનો pdf માં ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

માસ CL પર રહેનાર તમામ કર્મચારીઓને આપવાના ખુલાસા નો નમૂનો WORD માં ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક



માસ CL પર જનાર શિક્ષકોનો 3 દિવસમાં ખુલાસો કરવા બાબત નવસારી  


માસ CL પર રહેનાર તમામ કર્મચારીઓ માટે ખાસ ઉપયોગી માહિતી ની લીંક સાચવી રાખો  




માસ CL પર રહેનાર તમામ કર્મચારીઓ માટે ખાસ ઉપયોગી માહિતી ની લીંક સાચવી રાખો  


ગુજરાત રાજ્યના વિવિધ કર્મચારીઓ પોતાની માગણી માટે સરકાર સામે મોરચો માંડી અને વિરોધ પ્રદર્શન કરતા હોય છે તમારી નજીકમાં પણ જો કોઈ સરકારના કોઈ કર્મચારી હોય અને કોઈ ખાતામાં નોકરી કરતા હોય તો તે વિભાગના વિવિધ કર્મચારીઓ દ્વારા જુદી જુદી માગણીઓ પોતાના સંગઠન દ્વારા રજુ કરવામાં આવતી હોય છે અને સરકારશ્રી દ્વારા પોતાના મંત્રીઓ સહિત સંગઠનના હોદ્દેદારો સાથે મીટીંગ કરી અને ચર્ચા વિચારણા કરી નક્કી કરવામાં આવતો હોય છે આ બધી બાબતોમાં જો સમાધાન ના થાય અથવા તો ઉગ્ર આંદોલન કરવાની વિચારણા કરવામાં આવી તો સંગઠનના હોદ્દેદારો દ્વારા તે માગણી સંતોષાય નહીં તો માસીએલનો પ્રોગ્રામ કરતા હોય છે અને દરેક કર્મચારી તે દિવસે રજા પર રહેતા હોય છે તો આવી ઉપયોગી માહિતી અને માર્શિયલ વિશેની વિવિધ જાણકારી માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલું છે તેમાં સરકારી કર્મચારીઓને લગતી જુદી જુદી માહિતીઓ મૂકવામાં આવતી હોય છે તમે જો સરકારશ કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો તમારે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ તેમાં આવા જુદા જુદા સમાચારોને વિવિધ માહિતી મુકવાનો મેં પ્રયત્ન કરતા હોઈએ છીએ તથા સમાજમાં ઉપયોગી અને મોબાઇલમાં માહિતી મળી રહે તેવી જુદી જુદી એપ્લિકેશનનો મુકવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ તમારે જો આવી વિવિધ માહિતી મેળવવી હોય તો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં અચૂકથી જોડાવજો સરકારી કર્મચારીઓ ના પ્રશ્નો ની સોલ્યુશન ના થાય એટલે તેમના જે સમાધાન ના થાય કોઈ પણ જણાનું નિરાકરણ ના થાય તો તેવા સમયે સરકારી કર્મચારીઓ દ્વારા શાંતિથી આંદોલનો કરવામાં આવતો હોય છે ગાંધી ચિંતા માર્ગે ગાંધીબાપુ ના માર્ગે શાંતિથી સત્યાગ્રહ ની જેમ જુદા જુદા રેલી અને આંદોલનો કરવામાં આવતા હોય છે અને તેમાં સરકાર સુધારા અમુક માંગણી સ્વીકારવામાં આવતી હોય છે પણ અમુક માગણીઓ સ્વીકારવામાં આવતી નથી તેવા સમયે કર્મચારીઓ દ્વારા તેની વેગ આપવા માટે ઉપગ્રહ રજૂઆત કરવાની ફરજ પડતી હોય છે અને તે માટે વિવિધ પ્રકારે આંદોલનો કરવાના અને જાહેર સામુહિક મોટા કાર્યક્રમો કરવાની ફરજ પડતી હોય છે તેવા સમયે આવી ઉપયોગી માહિતી અને દરરોજે દરરોજ જુદી જુદી માહિતી મેળવવા માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં અચૂક થી જોડાઈ જજો અને વિવિધ મિત્રોને પણ આવી જાણ કરજો 


માસ CL પર રહેનાર તમામ કર્મચારીઓ માટે ખાસ ઉપયોગી માહિતી ની લીંક સાચવી રાખો  




માસ CL પર રહેનાર તમામ કર્મચારીઓ માટે ખાસ ઉપયોગી માહિતી ની લીંક સાચવી રાખો  

માસ CL પર રહેનાર તમામ કર્મચારીઓ માટે ખાસ ઉપયોગી માહિતી ની લીંક સાચવી રાખો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR