રાજ્ય સરકારના તેમજ પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્શનરોના તબીબી ભથ્થામાં વધારો કરવા બાબત

Join Whatsapp Group Join Now

રાજ્ય સરકારના તેમજ પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્શનરોના તબીબી ભથ્થામાં વધારો કરવા બાબત 

મહત્વપૂર્ણ લિંક

મેડિકલ ભથ્થા અંગે 11-10-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

 મહત્વપૂર્ણ લિંક

રાજ્ય સરકારના તેમજ પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્શનરોના તબીબી ભથ્થામાં વધારો કરવા બાબત  લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

રાજ્ય સરકારના તેમજ પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્શનરોના તબીબી ભથ્થામાં વધારો કરવા બાબત 

રાજ્ય સરકારના તેમજ પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્શનરોના તબીબી ભથ્થામાં વધારો કરવા બાબત

 રાજ્ય સરકારના તેમજ પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્શનરોના તબીબી ભથ્થામાં વધારો કરવા બાબત ગુજરાત સરકાર નાણા વિભાગ ઠરાવ ક્રમાંક : પગર / ૧૦૨૦૨૨ / ઓ -૩૬૨ / પગાર એકમ ( ચ ) સચિવાલય , ગાંધીનગર તા . ૨૪/૦૯/૨૦૨૨ વંચાણે લીધા : ( ૧ ) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ઠરાવ ક્રમાંક : એમએજી / ૧૦૮૧ / ૨૦૯૭ ( ૮૨ ) ઘ , તા .૩૧ / ૦૩ / ૧૯૮૨ ( ૨ ) નાણા વિભાગ ઠરાવ ક્રમાંક : વલભ ૧૭૯૦ ૧૨૫૭ જ , તા .૨૫ / ૦૭ / ૧૯૯૦ ( ૩ ) નાણા વિભાગ ઠરાવ ક્રમાંક : પગર - ૧૦૯૮-૧૨ - મ , તા .૨૨ / ૦૧ / ૧૯૯૮ ( ૪ ) નાણા વિભાગ ઠરાવ ક્રમાંક : પગર - ૨૦૧૨-૩૪૫ - ચ , તા .૦૩ / ૧૦ / ૨૦૧૨ ઠરાવ રાજ્ય સરકારના તેમજ પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્શનરોને ઉપર વંચાણે લીધેલ ક્રમ- ( ૪ ) પરના તા .૦૩ / ૧૦ / ૨૦૧૨ ના ઠરાવથી નક્કી થયા મુજબ તબીબી ભથ્થુ હાલમાં પ્રતિ માસ રૂ .૩૦૦ / - ( અંકે રૂપિયા ત્રણસો પુરા ) ચુકવવામાં આવે છે . આ તબીબી ભથ્થાની રકમમાં વધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . ન જ થ રાજ્ય સરકાર દ્વારા પુખ્ત વિચારણા બાદ હાલમાં મળતા તબીબી ભથ્થાની રકમમાં વધારો કરીને પ્રતિ માસ રૂ .૧૦૦૦ / - ( અંકે રૂપિયા એક હજાર પુરા ) ચુકવવાનું નીચેની શરતોએ ઠરાવવામાં આવે છે . ( ૧ ) આ હુક્મ રાજ્ય સરકાર / પંચાયત સેવાના કર્મચારીઓ તેમજ પેન્શનરોને લાગુ પડશે . વર્કચાર્જ કર્મચારીઓ કે જેમણે સળંગ એક વર્ષની નોકરી પૂર્ણ કરી હોય તેઓને લાગુ પડશે . નાણા વિભાગના તા .૦૩ / ૧૦ / ૨૦૧૨ ના ઠરાવની અન્ય શરતો યથાવત રહેશે . હિસાબી પધ્ધતિ તેમજ વિકલ્પ આપવા અંગેની બીજી શરતો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તબીબી સારવાર નિયમો , ૨૦૧૫ મુજબની રહેશે . ( ૫ ) આ હુક્મનો અમલ તા .૦૧ / ૧૦ / ૨૦૨૨ થી કરવાનો રહેશે . 

રાજ્ય સરકારના તેમજ પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્શનરોના તબીબી ભથ્થામાં વધારો કરવા બાબત 

રાજ્ય સરકારના તેમજ પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્શનરોના તબીબી ભથ્થામાં વધારો કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR