ઘર ભાડા ભથ્થાં (HRA) ના દરમાં 8, 16, 24 મુજબ સુધારણા કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
સાતમા પગાર પંચ મુજબ તમને કેટલું HRA મળશે તે કોષ્ટક જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ઘર ભાડા ભથ્થાં (HRA) ના દરમાં 8, 16, 24 મુજબ સુધારણા કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
સાતમા પગારપંચના બેઝિક પગારના 24% મુજબ ઘરભાડુ અમદાવાદ દરેક કર્મચારીઓએ વાચવાલાયક લેટર અહીં ક્લિક કરો
ઘર ભાડા ભથ્થાં (HRA) ના દરમાં 8, 16, 24 મુજબ સુધારણા કરવા બાબત
ઘર ભાડા ભથ્થાં (HRA) ના દરમાં 8, 16, 24 મુજબ સુધારણા કરવા બાબત
વંચાણે લીધા : ( ૧ ) નાણા વિભાગનો તા .૨૦ / ૦૧ / ૧૯૯૮ નો ઠરાવ ક્રમાંક : પીજીઆર / ૧૦૯૮ / ૧૦ / મ ( ૨ ) નાણા વિભાગનો તા .૧૬ / ૦૫ / ૨૦૦૮ નો ઠરાવ ક્રમાંક : વલભ / ૧૦૨૦૦૭ / ૨૦૧૬ / ચ ( ૩ ) નાણા વિભાગનો તા .૨૭ / ૦૨ / ૨૦૦૯ નો ઠરાવ ક્રમાંક : પીજીઆર / ૧૦૦૯ / ૭ / પે સેલ ( મ ) ( ૪ ) ગુજરાત રાજ્ય સેવા ( પગાર સુધારણા ) નિયમો , ૨૦૧૬ જાહેરનામા તા .૧૯ / ૦૮ / ૨૦૧૬ ( ૫ ) ભારત સરકારનું તા .૦૭ / ૦૭ / ૨૦૧૭ નું ઓ.એમ.ક્રમાંક : ૨ / ૫ / ૨૦૧૭ - ઇ . II ( બી ) આમુખ : ગુજરાત સરકાર નાણા વિભાગ ઠરાવ ક્રમાંક : પગર / ૧૦૨૦૨૨ / ઓ -૩૬૦ / પગાર એકમ ( ચ ) નાણા વિભાગના તા .૧૬ / ૦૫ / ૨૦૦૮ ના ઠરાવથી રાજ્યના શહેરોને અ -૧ , અ . બ -૧ , બ -૨ તેમજ ક વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવેલ હતા . ગુજરાત રાજ્ય ( પગાર સુધારણા ) નિયમો , ૨૦૦૯ ના અમલ બાદ નાણા વિભાગના તા .૨૭ / ૦૨ / ૨૦૦૯ ના ઠરાવથી આ શહેરોને “ X ” “ Y ” તથા “ Z ” મુજબ વર્ગીકૃત કરવામાં આવેલ હતા તથા ઘર ભાડા ભથ્થાં ( HRA ) ના દરની સુધારણા કરવામાં આવેલ હતી . હાલમાં આ વર્ગીકરણના આધારે રાજ્યના કર્મચારીઓને ઘર ભાડા ભથ્થું ( HRA ) ચુકવવામાં આવે છે . ક્રમ સચિવાલય , ગાંધીનગર . તારીખ : ૨૪/૦૯/૨૦૨૨ ગુજરાત રાજ્ય સેવા ( પગાર સુધારણા ) નિયમો , ૨૦૧૬ ના અમલ બાદ રાજ્યના કર્મચારીઓના કિસ્સામાં ઘર ભાડા ભથ્થાં ( HRA ) ના દરની સુધારણા કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . ૧ . ઘર ભાડા ભથ્થાં ( HRA ) ના દરમાં સુધારણા કરવા બાબત ૩ . પુખ્ત વિચારણાને અંતે , રાજ્ય સરકારના કર્મચારીઓના કિસ્સામાં ઘર ભાડા ભથ્થાં ( HRA ) ના દરની નીચે મુજબ સુધારણા કરવાનું ઠરાવવામાં આવે છે . ૧. ઘર ભાડા ભથ્થું ( HRA ) નીચે દર્શાવેલ દર મુજબ મળવાપાત્ર થશે . શહેરો / નગરોનું વર્ગીકરણ X Y 7 ઠરાવ ઘર ભાડા ભથ્થાનો માસિક દર ફક્ત મૂળ પગારના ટકા ૨૪ 99 % 2 % ૨. ઘર ભાડા ભથ્થું ( HRA ) ચુકવવાના હેતુ માટે શહેરોનું વર્ગીકરણ કરતા હુકમો હવે પછી બહાર પાડવામાં આવશે . ૩. ઘર ભાડા ભથ્થાં ( HRA ) ની મંજૂરી સંદર્ભેની અન્ય લાગુ પડતી જોગવાઇઓ તથા ગુજરાત મુલ્કી સેવા ( પગાર આધારિત ભથ્થાં ) નિયમો , ૨૦૦૨ માં દર્શાવેલ અન્ય જોગવાઇઓ યથાવત રહેશે . આ ઠરાવના અમલ સંદર્ભે ‘ મૂળ પગાર ’ એટલે ગુજરાત રાજ્ય સેવા ( પગાર સુધારણા ) નિયમો , ૨૦૧૬ માં વ્યાખ્યા કર્યા મુજબનો મૂળ પગાર ગણવાનો રહેશે . ૫ . આ હુકમો પંચાયત સેવાના કર્મચારીઓ તેમજ ગ્રાન્ટ - ઇન - એઇડ સંસ્થાના કર્મચારીઓ કે જેઓને ગુજરાત રાજ્ય સેવા ( પગાર સુધારણા ) નિયમો , ૨૦૧૬ મુજબના પગાર ધોરણ સુધારણાના લાભ સરકારશ્રીની સ્પષ્ટ મંજૂરીથી આપવામાં આવેલ હોય તેઓને પણ સમાન રીતે લાગુ પડશે . આ ઠરાવનો અમલ તા .૦૧ / ૧૦ / ૨૦૨૨ થી કરવાનો રહેશે .
ઘર ભાડા ભથ્થાં (HRA) ના દરમાં 8, 16, 24 મુજબ સુધારણા કરવા બાબત