મોંઘવારી ભથ્થા વધારા તથા મકાન ભાડા બાબત સમાચાર વાંચવા માટે આ લીંક સાચવી રાખો

Join Whatsapp Group Join Now

મોંઘવારી ભથ્થા વધારા તથા મકાન ભાડા બાબત સમાચાર વાંચવા માટે આ લીંક સાચવી રાખો  


મહત્વપૂર્ણ લિંક

મોંઘવારી તફાવતની રકમ ગણવા માટે અહીં ક્લિક કરો.


DA 46% થી 50% થયેલ મુજબ મળવાપાત્ર તફાવત ની ગણતરી દર્શાવતી ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

1/1/2024 થી ગુજરાત સરકારના કર્મચારીઓને 50% લેખે મોંઘવારી ભથ્થું ચૂકવવા બાબત ઓફિસિયલ ઠરાવ જોવા અહીં ક્લિક કરો.



મહત્વપૂર્ણ લિંક

મોંઘવારી ભથ્થા વધારા બાબત સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 









મોંઘવારી ભથ્થા વધારા તથા મકાન ભાડા બાબત સમાચાર વાંચવા માટે આ લીંક સાચવી રાખો 

https://project303.blogspot.com/2022/09/DA-MOGHAVARI-VADHARA-NA-NEWS.html



મોંઘવારી ભથ્થા વધારા તથા મકાન ભાડા બાબત સમાચાર વાંચવા માટે આ લીંક સાચવી રાખો 


કર્મચારીઓના પગારમાં ફેરફાર મોટાભાગે મોંઘવારી વધવાના કારણે થતા હોય છે તેમને પુરસ્કાર વર્ષમાં એક જ વખત છોડતો હોય છે પુરસ્કાર જ્યારે છૂટે ત્યારે મેટ્રિક્સ પેશ સાતમા પગાર પંચ એકબીજા ફાના વધારાના કારણે પગારમાં ફેરફાર થતો હોય છે પણ વર્ષમાં બે વખત મોંઘવારી વધવાના કારણે પગારમાં વધારો થતો હોય છે ઘણા રાજ્યોમાં તરત ને તરત મોંઘવારી વધારો આપી દેવામાં આવતો હોય છે પણ અમુક રાજ્યોમાં કેન્દ્રના સાથે ને પણ થોડોક લેટ એટલે કે પુરવણી બનાવવામાં આવતું હોય છે અને તેની તબક્કાવાર આપવામાં આવતો છે ગુજરાતમાં પણ મોંઘવારી વધારો જ્યારે આપવામાં આવે ત્યારે તેના પુરવણીના બિલના જુદા જુદા તબક્કા વાર પુરોણી બિલ આપવામાં આવતું હોય છે તો આવા મોંઘવારી વધારાના લગતા જુદા જુદા સમાચારો કાયમ માટે જ જોવા માટે એક જ જગ્યાએ તેમને મોંઘોરી વધારાના સમાચાર મળી રહે તે માટે આ લીંક બનાવવામાં આવી છે અહીંયા તમને મોંઘવારી વધારાના જ્યારે જ્યારે જે જે સમાચાર આવતા હશે તે તે સમયે અહીં મુકવાનો પ્રયત્ન કરવામાં આવશે તો મોંઘવારી વધારે બાબત જે જે સમાચાર મોંઘવારી વધારામાં અંગે કોઈ પણ જુદી જુદી અપડેટ આવશે તો તમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા હશો તો તેની મદદથી તેમને મળતી રહેશે અથવા તો આ લીંક માટે સાચવી રાખવી મોંઘવારી વધારવા ન હોય તો મકાન ભાડા વધારવામાં જે જે ફેરફાર થતા હોય સમાચારો આવતા હશે તે સમાચારો મુકવાનો અમે પ્રયત્ન કરશો અથવા તો મોંઘવારી વધારાની ગણતરી બાબત કોઇ પણ વિવિધ માહિતી હશે તો તે મૂકવા માટે અહીં પ્રયત્ન કરવામાં આવશે તો આ બાબતે જો કોઈ પણ વધુ માહિતી મેળવવી હોય તો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ છે તેમાં તમામ મિત્રોને જોડાઈ જવા માટે મેં વિનંતી કરીએ છીએ મોંઘવારી વધારે બાબત જે જે ન્યુઝ આવશે તે તમામે તમામ ન્યુઝ નવા નવા ન્યુઝ અહીં મુકવાનો પ્રયત્ન કરવામાં આવશે તો આ બાબતે જે વધુ માહિતી મેળવવી હોય તો પ્રોજેક્ટ 303 whatsapp થકી તમે મેળવી શકો છો મોંઘવારી વર્ષમાં બે વાર વધતી હોય છે જાન્યુઆરી મહિનામાં પણ મોંઘવારી વધારો થતો હોય છે તથા જુલાઈ મહિનામાં પણ મોંઘવારી વધારો થતો હોય છે મોંઘવારીમાં વધારો તરત એના એ મહિનામાં અથવા તો થોડાક ટાઇમ પછી તેનો વધારો જાહેર કરવામાં આવતો હોય છે તેની પરફેક્ટ ગણતરી હોય છે અને ગણતરી મુજબ જ મોંઘવારીમાં વધારો કરવામાં આવતો હોય છે તો તેની ગણતરી પણ તમે ઓનલાઇન ઘરે બેઠા બેઠા કેવી રીતે થતી હશે તેની માહિતી પણ અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ જે જે કર્મચારીઓ સરકારી નોકરી કરતા હોય છે તે તમામ કર્મચારીઓ માટે અમારા દ્વારા જુદી જુદી માહિતી મુકવાનો મેં પ્રયત્ન કરતા હોય છે કર્મચારીઓ માટે ખાસ પગાર બાબતના જુદા જુદા સમાચારો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી લોકો સુધી પહોંચાડવાનો અને તેને શેર કરવાનું કામ અમે કરી રહ્યા છીએ અમે ફક્ત અને ફક્ત એક સમાચાર વધુ લોકો સુધી કેમ પહોંચે તે પ્રયત્ન કરતા હોઈએ છીએ તો આવી ઉપયોગી માહિતી માટે પગાર ની માહિતી હોય મોંઘવારી ભથ્થાની માહિતી હોય મકાન ભાડા વધારાની માહિતી હોય તેવી જુદી જુદી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવશે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો અમે પ્રયત્ન કરતા રહીએ છીએ 

મોંઘવારી ભથ્થા વધારા તથા મકાન ભાડા બાબત સમાચાર વાંચવા માટે આ લીંક સાચવી રાખો 

મોંઘવારી ભથ્થા વધારા તથા મકાન ભાડા બાબત સમાચાર વાંચવા માટે આ લીંક સાચવી રાખો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR