ઓટોમેટિક શિક્ષક પ્રોફાઈલ દરેક શાળા માટે ઉપયોગી એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો અને કમ્પ્યુટર મા ઓપન કરવી .
મહત્વપૂર્ણ લિંક
વિદ્યાર્થી માહિતી ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ઓટોમેટિક શિક્ષક પ્રોફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ઓટોમેટિક શિક્ષક પ્રોફાઈલ દરેક શાળા માટે ઉપયોગી એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો અને કમ્પ્યુટર મા ઓપન કરવી
ઓટોમેટિક શિક્ષક પ્રોફાઈલ દરેક શાળા માટે ઉપયોગી એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો અને કમ્પ્યુટર મા ઓપન કરવી
પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા પોતાના વર્ગખંડમાં રાખી શકાય તેવી ઘણી બધી ઉપયોગી સામગ્રીઓ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી તમામ લોકો શિક્ષકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે પ્રાથમિક શાળાના શિક્ષકોને પોતાની પ્રોફાઈલ બનાવવા માટે એક્સલ ફાઇલની જરૂર પડતી હોય છે અહીંયા એવી અક્ષર ફાઇલ મૂકવામાં આવી છે જે ઓટોમેટીક છે તમારો ડેટા મૂકો એટલે તમારી શિક્ષકની પ્રોફાઈલ ઓટોમેટીક બની જાય અને તેને પ્રિન્ટ કરી શકાય છે અને તેને વર્ગમાં ડિસ્પ્લે પણ કરી શકાય છે તમારી પાસે કોઈ પૂઠું હોય અથવા તો કાર્ડ પેપર નો ટુકડો હોય તેના પર સ્ટેપ્લર મારીને પણ તમે દિવાલી ટીંગાડી શકો છો તો આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવી છે તમારે નજીકમાં ગુજ્જુ કોઈ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તો તેમની તેમની પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવાની સલાહ આપી શકો છો ગુણોત્સવ હોય અથવા તો તમારી શાળામાં કોઈ પ્રવેશોત્સવ કે અન્ય કોઈ એવા કાર્યક્રમ હોય અને તમારે શાળામાં શિક્ષકોના પ્રોફાઈલ અપડેટ કરવા હોય અથવા તો શિક્ષકનો પ્રોફાઈલ ફટાફટ બનાવી દેવો હોય તો આ ઓટોમેટિક ફાઇલ ખરેખર ઝડપથી તરત બની જાય તેવી સિસ્ટમથી તૈયાર કરવામાં આવી છે માટે જ તમારી પાસે જો કોઈ શિક્ષકની વિગતો હોય એસ.એસ વેબસાઈટમાં ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા તમામ શિક્ષકોની વિગતો ઓનલાઈન મૂકી દેવામાં આવી છે પણ તેમાંથી ટીચરની પ્રોફાઈલ એટલે કે શિક્ષકની પ્રોફાઈલ ની પ્રિન્ટ કરવી હોય તો હજુ સુધી તેનો ઓપ્શન મૂકવામાં આવેલો નથી માટે આવી તેમોલી જ માહિતી અહીં તમે કોપી કરીને પેસ્ટ કરીને તરત પ્રિન્ટ કરી શકો છો તો આવી ઉપયોગી માહિતી શિક્ષકો સુધી પહોંચાડવા માટે તમે તમારી શાળાના દરેક સ્ટાફમાં દરેક શાળાના પરિવાર દરેક શિક્ષકો મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો અને શિક્ષક પ્રોફાઈલ ડાઉનલોડ કરી તમામ શિક્ષકોની મદદ કરજો અમુક શિક્ષકો એવા હશે કે તેમને કમ્પ્યુટર કે લેપટોપ ચલાવતા ફાવતું નહીં હોય અથવા તો તેમાં કામ નહીં કરી શકતા હોય પણ તેવા શિક્ષકોની પણ તમે મદદ કરી શકશો આવું કામ એકદમ સરળ છે દરેક શિક્ષકની વિગતો ઓનલાઇન એસએસ વેબસાઇટમાં પડેલી જ છે ફક્ત કોપી કરી પેસ્ટ કરી તમે આખા સ્ટાફનું ફક્ત 10 15 20 મિનિટમાં મહેનત કરીને શિક્ષક પ્રોફાઈલ બનાવી શકો છો તો જે શિક્ષકોને ખરેખર કમ્પ્યુટર લેપટોપ નથી ફાવતું તેવા માટે તમે ઝડપથી સરળતાથી બનાવવા માટે આ શિક્ષક પ્રોફાઈલ ખરેખર ઉપયોગી થશે અને તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ
ઓટોમેટિક શિક્ષક પ્રોફાઈલ દરેક શાળા માટે ઉપયોગી એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો અને કમ્પ્યુટર મા ઓપન કરવી