આચાર્યો માટે શાળા નેતૃત્વની ઓનલાઈન તાલીમ લેવા બાબત લેટર તથા ઓનલાઈન તાલીમ માટે ગૂગલ લિંક

Join Whatsapp Group Join Now


આચાર્યો માટે શાળા નેતૃત્વની ઓનલાઈન તાલીમ લેવા બાબત લેટર તથા ઓનલાઈન તાલીમ માટે ગૂગલ લિંક 

મહત્વપૂર્ણ લિંક

આચાર્યો માટે શાળા નેતૃત્વની ઓનલાઈન તાલીમ લેવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

આચાર્યો માટે શાળા નેતૃત્વની ઓનલાઈન તાલીમ માટે ગૂગલ લિંક માટે અહીં ક્લિક કરો 



આચાર્યો માટે શાળા નેતૃત્વની ઓનલાઈન તાલીમ લેવા બાબત લેટર તથા ઓનલાઈન તાલીમ માટે ગૂગલ લિંક 




આચાર્યો માટે શાળા નેતૃત્વની ઓનલાઈન તાલીમ લેવા બાબત લેટર તથા ઓનલાઈન તાલીમ માટે ગૂગલ લિંક 


પ્રાથમિક શાળાઓમાં નેતૃત્વ માટે આચાર્યને ઘણી બધી જવાબદારી નિભાવી પડતી હોય છે શાળામાં કેવા નિર્ણયો લેવા કેવા નિર્ણયોના લેવા તે ઘણીવાર મૂંઝવણ પ્રશ્નપત્ર થઈ જતો હોય છે તો આચાર્યશ્રીએ કેવી રીતે નેતૃત્વ કરવું અને શાળાનું સંચાલન સારામાં સારું કેવી રીતે નિભાવવું અને સુવિચારો વહીવટ કરવા માટે સરસ મજાની ઓનલાઈન તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે અને તે તાલીમ આચાર્યશ્રી તમામ શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ મેળવી અને તમારું નેતૃત્વ સુધારી શકો છો તો આવી ઉપયોગી માહિતી તમને પ્રોજેક્ટ 303 whatsapp થકી મળી રહેશે જેટલા પણ ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છીએ ભલે તે કાયમી ધોરણે મુખ્ય શિક્ષકો અથવા તો ચાર્જમાં મુખ્ય શિક્ષકનો ચાર્જ નિભાવતા હોય તેવા તમામે તમામ આચાર્ય મિત્રોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ તેમાં મુખ્ય શિક્ષકો માટે ઘણી બધી ઉપયોગી માહિતી આવતી હોય છે અને તે ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પણ તમે પહોંચાડી શકો છો તો આવી ઉપયોગી માહિતી મેળવવા માટે તમામ શિક્ષકશ્રીઓએ મુખ્ય શિક્ષક સ્ત્રીઓએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને તેમાં આવી ઉપયોગી માહિતી મેળવવી જોઈએ મુખ્ય શિક્ષક જ્યારે તાલી મેળવી લેશે ત્યારે તેની મુખ્ય શિક્ષકના ઘણા બધા રોલ નિભાવવાના થતા હોય તેની જાણકારી મળશે માટે આવી ઓનલાઇન તાલીમ ખરેખર લેવી જોઈએ નેતાગીરીના ગુણ મેળવવા માટે અને તેના સ્ટેપ બાય સ્ટેપ સમજવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે તમામ આચાર્યોને આ બાબતને જાણ કરજો તમારા નજીકમાં જો કોઈ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય અને મુખ્ય શિક્ષકના ચાર્જમાં હોય તેવા તમામ આચાર્ય મિત્રોની આ ઓનલાઈન તાલીમ ની વિગત જણાવજો અને કોઈપણ આચાર્ય મિત્રો ઓનલાઇન તાલી વગર રહી ના જાય અમુક આચાર્યશ્રીઓ પોતાના મોબાઈલમાં ઘણી બધી ઓનલાઇન માહિતીઓ સમ્યંત્રી જોતા નથી જેના કારણે આવી ઓનલાઇન તાલીમ લેવાની રહી જતી હોય છે તો તેવા તમામ આચાર્ય મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો અને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવાનું અચૂકથી કહેજો 


આચાર્યો માટે શાળા નેતૃત્વની ઓનલાઈન તાલીમ લેવા બાબત લેટર તથા ઓનલાઈન તાલીમ માટે ગૂગલ લિંક 

આચાર્યો માટે શાળા નેતૃત્વની ઓનલાઈન તાલીમ લેવા બાબત લેટર તથા ઓનલાઈન તાલીમ માટે ગૂગલ લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR