મોંઘવારી ભથ્થા વધારા બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

મોંઘવારી ભથ્થા વધારા બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી 

મહત્વપૂર્ણ લિંક

મોંઘવારી ભથ્થામાં વધારો 38% તથા 42% બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

તા-1-1-2022થી 34 % મોંઘવારી ભથ્થા અને એરિયસ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોંઘવારી ભથ્થા વધારા બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી 

https://project303.blogspot.com/2022/08/Da-moghavari-vadhara-latter.html


મોંઘવારી ભથ્થા વધારા બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી 


દરેક કર્મચારીઓને તેમના પગાર સાથે મોંઘવારી ભથ્થું મળતું હોય છે તેની જુદી જુદી ટકાવારી વધતી હોય છે વર્ષમાં બે વાર મોંઘવારી પત્તું વધારવામાં આવતું હશે મોંઘવારી પથ્થરના દર છઠ્ઠા પગાર પંચ મુજબ અને સાતમા પગાર પણ મુજબ અલગ અલગ હોય છે અમુક કર્મચારીઓ જે સાતમો પગાર પંચ તેમને મળેલું નથી તેવા કર્મચારીઓને છઠ્ઠા પગાર પણ મુજબ મોઘવારી ભથ્થું મળતું હોય છે તેવા કર્મચારીઓની મકારે પથાની રકમની ગણતરી અને તેની ટકાવારી જુદી હોય છે જે મિત્રોને સાતમો પગાર પંચ મળી ગયું હોય તેવા મિત્રોને સાતમા પગાર પંચના મોઘવારી ભથ્થાને ગણતરી મુજબ મળતું હોય છે દરેક કર્મચારી માટે મોંઘવારી ભથ્થું ઘણો બધો લાભદાયક નિવડતો હોય છે વર્ષમાં જાન્યુઆરી મહિનામાં મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે ત્યારબાદ જુલાઈ મહિનાથી મઘરી બધું વધારવામાં આવે છે એમ વર્ષમાં જાન્યુઆરી તથા જુલાઈ મહિનામાં બે વાર ડીએ વધારવામાં આવતું હોય છે અને ડીએની ગણતરી તેની મોંઘવારી મુજબ કરવામાં આવતી હોય છે અને સરકારશ્રી દ્વારા તેનો લેટર પણ જાહેર કરવામાં આવતો હોય છે ઘણા બધા મિત્રોને મોંઘવારી ભથ્થાના સમાચાર સાંભળ્યા બાદ તેના લેટરની જરૂરિયાત હોય છે અને પ્રિન્ટ કરીને સાચવી પણ રાખતા હોય છે તો તેવા તમામ મિત્રો માટે કે જેમને મોંઘવારી ભથ્થાના લિટરની જરૂરિયાત હોય તેવા મિત્રો માટે અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવેલું છે તેમાં અમે આવો લેટર દર વખત મૂકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ જે મિત્રો ને આવા લેટરની જરૂરિયાત હોય અથવા તો મોંઘવારી પથ્થર અંગેની ગણતરી અને તેની જુદી જુદી માહિતીની જરૂરીયાત હોય તેવા તમામ મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો અને તેમાંથી આવી મોંઘવારી પથ્થરની ગણતરી તમારા પગારમાં થતો થતો કોઈ પણ જાતના ફેરફાર અને કોઈપણ વિગતો મેળવવી હોય તો તમે મેળવી શકો છો અને આવી ઉપયોગી માહિતી માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયેલા તે તમામ મિત્રો સુધી આવી માહિતી પહોંચાડવા માટે અમારા whatsapp ગ્રુપની લીંક પણ તમે મોકલી શકો છો અને તેના ઉપર ટચ કરવાથી અમારા ગ્રુપમાં જોડાઈ શકાય છે પગાર સાથે વધેલા મોંઘવારી ભથ્થાની ઘણી બધી ને ઉપયોગી માહિતી આ પોસ્ટમાં મુકવામાં આવશે અને આવી ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પહોંચાડવા માટે મેં વિનંતી કરીએ છીએ 

મોંઘવારી ભથ્થા વધારા બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી 


મોંઘવારી ભથ્થા વધારા બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR