SMC , SMDC તાલીમ અન્વયે Teleconference ના આયોજન બાબત

Join Whatsapp Group Join Now

SMC , SMDC તાલીમ અન્વયે Teleconference ના આયોજન બાબત


મહત્વપૂર્ણ લિંક પ્રથમ તાલીમ.

SMC , SMDC તાલીમ અન્વયે Teleconference ના આયોજન બાબત 18-7-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

SMC , SMDC Teleconference મોકૂફ રાખવા બાબત. લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

SMC , SMDC તાલીમ અન્વયે Teleconference ના આયોજન બાબત 7-7-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

SMC , SMDC તાલીમ અન્વયે Teleconference ના આયોજન બાબત 









SMC , SMDC તાલીમ અન્વયે Teleconference ના આયોજન બાબત


  SMC , SMDC તાલીમ અન્વયે Teleconference ના આયોજન બાબત . સંદર્ભઃમાન , એસપીડીશ્રીની મંજૂર રહેલ નોંધ અન્વયે . ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , શાળા વ્યવસ્થાપન સમિતિ ( SMC ) ના સભ્યો તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ ( SMDC ) ના સભ્યો માટે માન.એસપીડીશ્રીની અધ્યક્ષતામાં રાજય કક્ષાએથી બાયસેગના માધ્યમથી પ્રથમ દિવસની Teleconference માં આ સાથે સામેલ સમયપત્રક મુજબના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવાનું આયોજન તાઃ ૧૪ / ૦૭ / ૨૦૨૨ ના રોજ બપોરે ૧૨ : ૦૦ થી ૦૧:૩૦ કલાક દરમ્યાન કરવામાં આવેલ છે . સદર તાલીમમાં તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં Teleconference નું પ્રસારણ જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવા સંબંધિતોને સૂચના આપશો.સદર તાલીમમાં SMC , SMDC ના સભ્યો તથા શાળાનો તમામ સ્ટાફ ટેલિકોન્ફરન્સમાં ભાગીદાર થાય તેમજ તાલીમ સમયે બીઆરસી , સીઆરસી કો , ઓર્ડિનેટરની ઓનલાઈન ટુર ડાયરીમાં જે શાળા દર્શાવેલ હોય તે શાળામાં ટેલિકોન્ફરન્સમાં જોડાય તે પ્રકારની વ્યવસ્થા કરવાની રહેશે.તેમજ જિલ્લા , તાલુકા અને કલસ્ટરના પ્રોજેકટ કર્મચારીઓ મોનીટરીંગના ભાગરૂપે તાલીમમાં હાજરી આપે તે માટેનું આયોજન કરવા જણાવવામાં આવે છે.તમામ તાલીમાર્થીઓએ કોરોના મહામારીની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરાવવાની સંબધિતોને સુચના આપવી . SMC , SMDC ટેલિકોન્ફરન્સ અન્વયે ( અત્રેની કચેરીના એસએસએ / એસએમસી / ગ્રા.ફા. / ૨૨-૨૩ / ૧૬૭૪૨-૭૭૯.તાઃ ૨૭ / ૦૫ / ૨૦૨૨ તથા પત્રકાંકઃ પત્રમાંકઃ એસએસએ / એસએમડીસી / ગ્રા.ફા. / ૨૨-૨૩ / ૧૬૭૮૦-૮૧૮ , તાઃ ૨૭ / ૦૫ / ૨૦૨૨ ના પત્ર અન્વયે ફાળવેલ ગ્રાન્ટ પૈકી ) શાળા કક્ષાએ પ્રતિ શાળાદીઠ રૂ .૭૦૦ / - લેખે ( Refreshment લેખે ખર્ચ ) ખર્ચ કરવાનો રહેશે . તાલીમની ગ્રાન્ટ સમયસર શાળા કક્ષાએ ફાળવવી જેથી તાલીમમાં Refreshment નો ખર્ચ કરી શકાય.સરકારી માધ્યમિક શાળાઓ માટે જે શાળાઓમાં બાળકોની સંખ્યા વધુ હોય તેવી શાળાઓને ટેલિકોન્ફરન્સની ગ્રાન્ટ ફાળવવાની રહેશે . ( જિલ્લાવાઈઝ આ સાથે સામેલ પત્રક મુજબની શાળાઓની સંખ્યા મુજબ ) સદર Teleconference પૂર્ણ થયા બાદ હાજર રહેલ સભ્યોની સંખ્યા નીચે પ્રમાણેના પત્રક મુજબ દિન -૧૦ માં મોકલી આપવાની રહેશે . 




SMC , SMDC તાલીમ અન્વયે Teleconference ના આયોજન બાબત

SMC , SMDC તાલીમ અન્વયે Teleconference ના આયોજન બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR