રાસાયણિક પદાર્થો અને તેના અણુસૂત્રો વિજ્ઞાન શિક્ષકો તથા બાળકો માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

 રાસાયણિક પદાર્થો અને તેના અણુસૂત્રો વિજ્ઞાન શિક્ષકો તથા બાળકો માટે ઉપયોગી માહિતી 


મહત્વપૂર્ણ લિંક 

રાસાયણિક પદાર્થો અને તેના અણુસૂત્રો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



રાસાયણિક પદાર્થો અને તેના અણુસૂત્રો વિજ્ઞાન શિક્ષકો તથા બાળકો માટે ઉપયોગી માહિતી 

https://project303.blogspot.com/2022/07/Anusutro-std-6-7-8-pdf.html



રાસાયણિક પદાર્થો અને તેના અણુસૂત્રો વિજ્ઞાન શિક્ષકો તથા બાળકો માટે ઉપયોગી માહિતી 


પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકો તથા વિજ્ઞાન ભણાવતા શિક્ષકો માટે ઉપયોગી થાય તેવી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે કોઈ શિક્ષક દ્વારા સારી મહેનત કરી સરસ મજાનું મટીરીયલ બનાવવામાં આવે તો તે વધુ શિક્ષકો સુધી પહોંચાડવા માટે અમે એક માધ્યમ તરીકે કાર્ય કરી રહ્યા છે નિરવભાઈ દ્વારા તૈયાર કરેલી આ સરસ મજાની માહિતી વધુમાં વધુ વિજ્ઞાન શિક્ષકો અને બાળકો સુધી પહોંચે તે માટે અહીં પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ દ્વારા અન્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે વિજ્ઞાન વિષયમાં રાસાયણિક પદાર્થોના અનુસૂત્રોની ઘણી બધી તકલીફ બાળકોને પડતી હોય છે રાસાયણિક પદાર્થોના અણુસુત્રો એક સાથે એક જ જગ્યાએ બધા સૂત્રો કેવી રીતે ભેગા કરવા તેની માહિતી અને મુશ્કેલી પડવાથી ઘણી બધી તકલીફ દૂર થવા માટે અહીં એક સરસ મજાની પીડીએફ મૂકેલી છે જેના દ્વારા એ તમામ માહિતી બાળકોની દૂર રહેવા માટે આ ઉપયોગી માહિતી છે જ્યારે જ્યારે વિદ્યાર્થીઓને કોઈ અણુસુત્રોની તકલીફ પડે તો આ પીડીએફ ગણિત વિજ્ઞાન કોર્નરમાં જ મૂકેલી હોય તે બાળક જાતે જ એનું સૂત્ર જોઈ શકે છે અને તૈયાર કરી શકે છે કોઈપણ રાસાયણિક પદાર્થોના અનુસૂત્રો માટે આ સરસ મજાની માહિતી હોવાથી તમામ વિદ્યાર્થી સુધી પહોંચાડવા માટેની વિનંતી કરીએ છીએ જ્યારે જ્યારે બાળકોને તકલીફ પડશે ત્યારે ત્યારે તમામ બાળકો આવવાનું સૂત્રો ની સરસ મજાની માહિતી એક સાથે એક જ જગ્યાએ મેળવવા માટે આ ઉપયોગી માહિતી છે આવી માહિતી અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી તમામ બાળકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ જો તમારે નજીકમાં કે તમે કોઈ મિત્રો પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ ધોરણ છ ધોરણ સાત અને ધોરણ આઠ ના તમામ વિદ્યાર્થીને ઉપયોગી થાય તેવા અણુસુત્રો કે રાસાયણિક પદાર્થોની માહિતી બાળકોને જ્યારે મેળવવી હોય તેની સૂત્ર ખૂબ જ ઉપયોગી થતા હોય છે અને સૂત્રો યાદ રાખવા જરૂરી હોય છે જ્યારે જ્યારે વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે અણુસુત્રોની ઘણી બધી જરૂરિયાત પડતી હોય છે માટે જ્યારે જ્યારે આવી તકલીફ કોઈ પડે મુશ્કેલી આવી ત્યારે અણુસુત્રો યાદ રાખવા ખૂબ જ જરૂરી હોય છે માટે ગુજરાત રાજ્યના તમામ શિક્ષકો સુધી વિજ્ઞાન શિક્ષકો સુધી આવી માહિતી પહોંચી અને ગુજરાત રાજ્યના તમામ વિજ્ઞાન શિક્ષકો પોતાના ગણિત વિજ્ઞાન કોર્નરમાં આવા અણુસૂત્રોની માહિતી એકઠી કરી રાખે તે માટે અમે આવી માહિતી મુકવાનો પ્રયત્ન કરેલો છે રાસાયણિક પદાર્થો અન તેના અણુસૂત્રોની સરસ મજાની પીડીએફ તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી 

રાસાયણિક પદાર્થો અને તેના અણુસૂત્રો વિજ્ઞાન શિક્ષકો તથા બાળકો માટે ઉપયોગી માહિતી 

રાસાયણિક પદાર્થો અને તેના અણુસૂત્રો વિજ્ઞાન શિક્ષકો તથા બાળકો માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR