ઈડીએન -૩.૩ , પ્રાથમિક શાળાઓ ખાતે સી.સી.ટી.વી. કેમેરાઓની સુવિધા પુરી પાડવા અંગે શાળાઓની માહિતી મોકલવા બાબત
મહત્વપૂર્ણ લિંક
પ્રાથમિક શાળાઓ સી.સી.ટી.વી. કેમેરાઓની સુવિધા બાબત 1-8-2019 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
સી.સી.ટી.વી. કેમેરાઓની સુવિધા બાબત 28-7-2022 નો લેટર નીચે આપેલ છે
ઈડીએન -૩.૩ , પ્રાથમિક શાળાઓ ખાતે સી.સી.ટી.વી. કેમેરાઓની સુવિધા પુરી પાડવા અંગે શાળાઓની માહિતી મોકલવા બાબત
ઈડીએન -૩.૩ , પ્રાર્થાત્મક શાળાઓ ખાતે સી.સી.ટી.વી. કેમેરાઓની સુવિધા પુરી પાડવા અંગે શાળાઓની માહિતી મોકલવા બાબત
ઈડીએન -૩.૩ , પ્રાર્થાત્મક શાળાઓ ખાતે સી.સી.ટી.વી. કેમેરાઓની સુવિધા પુરી પાડવા અંગે શાળાઓની માહિતી મોકલવા બાબત . ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે , વર્ષ ૨ ( ૨૨-૨૩માં ઇડીએન -3.3 , પ્રાથમિક શાળાઓ ખાતે સી.સી.ટી.વી. કેમેરાની સુવિધા પુરી પાડવા અંગેની નવી બાબત મંજુર કરવામાં આવેલ છે . આ યોજના હેઠળ પ્રારંભિક તબક્કે . ) શાળાઓને આવરી લેવાનું આયોજન છે . જેથી આ સાથે સામેલ યાદી અનુસા ૨ તી સંબંધિત જિલ્લાની પાર્થ શાળાઓની તાલુકા કક્ષાએથી ટી.આર.પી. મારફતે ચોક્કસાઈ પૂર્વક ચકારાણી કરી તે અંગેનો શાળા ચકારાણી રિપોર્ટ અંગે ૨ જુ ક ૨ વાનો રહેશે . આ સાથે સામેલ શાળા ચકારાણી રિપોર્ટ ( School Inspection Report for CCTV Facility 2022-23 ) માં રચંધિત શાળાની ટી.આર.પી. દ્વારા સ્થળ મુલાકાત દરમ્યાનની વિગતો દર્શાવી સંબંધિત શાળાના આચાર્ય , શાળા ચકાપણી ક ૨ વા ૨ ટી.આર.પી. , જિલ્લા પ્રોજેક્ટ જોર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંયુક્ત રહી / શિકા સાધનો રિપોર્ટ તા .૦૮ / ૦૮ / ૨૦૨૨ સુધીમાં ૨ જુ ક ૨ વા જણાવવામાં આવે છે . જિલ્લાના શાળા ચકારાણી રિપોર્ટ શાળાનોલે - આઉટ પ્લાન રાતિ રાંડલિત કરી અત્રેની કચેરીની પ્લાન શાખામાં રૂબરૂ જમા કરાવવા અંગેની જવાબદારી સંબંધિત જિલ્લાનાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ( પ્લાન ) ની રહેશે . જે વધુમાં જે તાલુકાઓમાં ચકારાણી કરવાની થતી શાળાઓની સંખ્યા ઓછી હોય તે તાલુકાના ટી.આર.પી. એ તેઓની 195ા તાલુકાઓમાં કે જ્યાં શાળાઓની સંખ્યા વધુ છે ત્યાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / જિલ્લા પ્રોજેક્ટ ઈજોર દ્વારા આદેશ કરી ચકારાણીની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે મુજબનું આયોજ 1 કરવાનું રહેશે . આ અંગે સંબંધિત જિલ્લામાં જિલ્લા પ્રામિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ ઈજનેર એ ટી.આર.પી.ને કામગીરી ફાળવવાની રહેશે . આ કામગીરી અંગેનો પ્રોજેક્ટ રિપોર્ટ શિક્ષણ વિભાગને રજુ કરવાનો થતો હોઈ આ બાબતને અગ્રતા આપી નિયત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ક ૨ાવવાની રહેશે . તેમ છતાં આ કામગીરી નિયત કરેલ સમય મર્યાદામાં પૂર્ણ નહીં થાય તો તે અંગેની સઘળી જવાબદારી જે તે જિલ્લાના નાયબ જિલ્લા પ્રાર્થામક શિક્ષણાધિકારી ( પ્લાન ) અને જિલ્લા પ્રાથમિક શિયાણાધિકારીની રહેશે . જેની ખારા નોંધ લેશો . નોંધઃ સદરહું કામગીરી સમય મર્યાદાને આધીન હોઇ તેમજ તે અંગેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને રજુ ડરવાનો થતો હોઇ જાહેર રજાના દિવરોમાં પણ ડચેરી તથા શાળા ચાલુ રાખી ડામગીરી પૂર્ણ કરવાની રહેશે .
ઈડીએન -૩.૩ , પ્રાર્થાત્મક શાળાઓ ખાતે સી.સી.ટી.વી. કેમેરાઓની સુવિધા પુરી પાડવા અંગે શાળાઓની માહિતી મોકલવા બાબત