ધોરણ ૧ ના વિદ્યાર્થીઓ માટે “ વિદ્યાપ્રવેશ ” સાહિત્યના ઉપયોગ બાબત
મહત્વપૂર્ણ લિંક
વિદ્યા પ્રવેશ માટે ધોરણ 1 માટે વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
ધોરણ ૧ ના વિદ્યાર્થીઓ માટે “ વિદ્યાપ્રવેશ ” સાહિત્યના ઉપયોગ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
ધોરણ ૧ ના વિદ્યાર્થીઓ માટે “ વિદ્યાપ્રવેશ ” સાહિત્યના ઉપયોગ બાબત
ધોરણ ૧ ના વિદ્યાર્થીઓ માટે “ વિદ્યાપ્રવેશ ” સાહિત્યના ઉપયોગ બાબત
ધોરણ ૧ ના વિદ્યાર્થીઓ માટે “ વિદ્યાપ્રવેશ ” સાહિત્યના ઉપયોગ બાબત ... શ્રીમાન , ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે નેશનલ એજ્યુકેશન પોલીસી ૨૦૨૦ અંતર્ગત NCERT દિલ્હી દ્વારા આપવામાં આવેલા નિર્દેશાનુસાર જૂન ૨૦૨૨ થી ધોરણ ૧ માં પ્રવેશ લીધેલા બાળકોને ' વિદ્યાપ્રવેશ ' કાર્યક્રમ યોજવાનું આયોજન છે . GCERT અને સમગ્ર શિક્ષા દ્વારા ' વિદ્યાપ્રવેશ ' શિક્ષક આવૃત્તિ અને વિદ્યાર્થી પ્રવૃત્તિપોથી તૈયાર કરવામાં આવેલ છે . સદર સાહિત્યનું અત્રેની કચેરી દ્વારા અગાઉ જિલ્લા કક્ષા સુધી વિતરણ કરવામાં આવેલ હતું . જે અન્વયે આપના જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ સુધી સદર સાહિત્યનું વિતરણ પૂર્ણ થયું હશે . નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં વિદ્યાપ્રવેશ સાહિત્યના ઉપયોગ દ્વારા ધોરણ ૧ માં પ્રવેશ મેળવેલ બાળકોને શાળામાં આવવું ગમે , રોકાવું ગમે તથા નવું શીખવા માટે તત્પર બને તે મુજબનું ભાવાવરણ તૈયાર કરવાનું રહેશે . વિદ્યાપ્રવેશ અન્વયે તા . ૪,૫ મે ૨૦૨૨ ના રોજ બાયસેગના માધ્યમથી ધોરણ ૧/૨ ( પ્રજ્ઞા અભિગમ ) ના શિક્ષકોને તાલીમ આપવામાં આવેલ છે , તેમજ GCERT અને ડાયટ દ્વારા પણ આગામી સમયમાં આ અંગે તાલીમનું આયોજન થનાર છે . ધોરણ ૧ વિદ્યાપ્રવેશ સાહિત્યની સોફ્ટકોપી પણ http://samagrashiksha.ssagujarat.org પર ઉપલબ્ધ છે . શિક્ષણનો અધિકાર સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે , સૌ આગળ વધે સદર બાબત ધ્યાને લઇ આપના જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાપ્રવેશ કાર્યક્રમના Frivalry સચિવ સ્ટેટ પ્રોજેક્ટ ઑફિસ સમગ્ર શિક્ષા , ગાંધીનગર સુચારુ અમલીકરણ અંગે આગળની કાર્યવાહી થવા વિનંતી છે .
ધોરણ ૧ ના વિદ્યાર્થીઓ માટે “ વિદ્યાપ્રવેશ ” સાહિત્યના ઉપયોગ બાબત