વાંચન ઝડપ વધારવાની રમત આંખ કે ડોક હલાવ્યા વગર વાંચવાનો પ્રયત્ન કરો

Join Whatsapp Group Join Now

 વાંચન ઝડપ વધારવાની રમત આંખ કે ડોક હલાવ્યા વગર વાંચવાનો પ્રયત્ન કરો 

મહત્વપૂર્ણ લિંક 

વાંચન ઝડપ વધારવાની રમતનો ફકરો વાંચવા માટે અહીં ક્લિક કરો 

વાંચન ઝડપ વધારવાની રમત આંખ કે ડોક હલાવ્યા વગર વાંચવાનો પ્રયત્ન કરો 

https://project303.blogspot.com/2022/06/Vachan-zadap-vadharva-ni-ramat-ramo.html

વાંચન ઝડપ વધારવાની રમત આંખ કે ડોક હલાવ્યા વગર વાંચવાનો પ્રયત્ન કરો

https://project303.blogspot.com/2022/06/Vachan-zadap-vadharva-ni-ramat-ramo.html

વાંચન ઝડપ વધારવાની રમત આંખ કે ડોક હલાવ્યા વગર વાંચવાનો પ્રયત્ન કરો . આવો મહાવરો રોજ બે વખત કરવાથી તમારી વાંચન ઝડપ વધશે . તમારી આંખ એક જ નજરમાં ચારથી પાંચ શબ્દ જોઈ શકશે . દૂધમાં સાકર આજથી હજારથી પણ વધુ વર્ષ પહેલાં ગુજરાતના સંજાણ બંદરે ઈરાનથી એક પરદેશી વહાણ આવ્યું . આ ઈરાનીઓ અહીં વેપાર કરવા કે સહેલ કરવા નહોતા આવ્યા પણ દુઃખના માર્યા આવ્યા હતા . તેમના દેશમાં વિધર્મીઓનું રાજ્ય થતાં . તેમને પોતાનો જરથોસ્તી ધર્મ પાળવાનું મુશ્કેલ થયું હતું . તેથી આશરો મેળવવા તે હિંદમાં આવ્યા હતા . ઈરાનીઓના વડા દસ્તૂર તરીકે ઓળખાતા . તેમણે સંજાણના હિંદુ રાણાના દરબારમાં માણસ મોકલી અરજી કરી કે અમને અહીં વસવાની રજા આપો . જવાબમાં રાણાએ મોઢેથી કે કાગળથી કશું કહ્યું નહિ અને દૂધથી છલોછલ ભરેલો એક કટોરો દસ્તુર ૫૨ મોકલ્યો . દસ્તૂરે દૂધનો કટોરો હાથમાં લઈ તેમાં ધીરે ધીરે સાકર ઉમેરી કટોરો રાણા પર પાછો મોકલ્યો . રાણાએ દૂધ ચાખી જોયું ને એ ખુશ ખુશ થઈ ગયા . એમણે આ પરદેશીઓને પોતાના રાજ્યમાં વસવાની રજા આપી રાણા અને દસ્તૂર વચ્ચે થયેલી આ મૂંગી વાતચીતનો ભેદ શો ? રાણાનું કહેવું એમ હતું કે મારા રાજ્યમાં વસતી ઠેઠ કાંઠા સુધી છલોછલ ભરેલી છે . તમને ક્યાં જગા આપું ? એ વાત તેણે દૂધના કટોરાથી જણાવી . જવાબમાં દસ્તૂરે દૂધમાં સાકર ઉમેરી એનો અર્થ એ કે જેમ સાકર દૂધમાં ભળી ગઈ તેમ અમે તમારી વસતીમાં ભળી જઈશું . આ ઈરાનીઓ તે આજના આપણા પારસીઓના વડવા અને સાચે જ પારસીઓએ એ વચન બરાબર પાળ્યું છે . તેઓ પૂરેપૂરા હિંદી બની ગયા છે . આમ આશરો આપનાર અને આશરો લેનાર બંને ઊજળા બન્યા છે . 

વાંચન ઝડપ વધારવાની રમત આંખ કે ડોક હલાવ્યા વગર વાંચવાનો પ્રયત્ન કરો

વાંચન ઝડપ વધારવાની રમત આંખ કે ડોક હલાવ્યા વગર વાંચવાનો પ્રયત્ન કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR