શાળા બહારના બાળકોનો શૈક્ષણિક વર્ષ નાં સર્વેની કામગીરી બાબત લેટર વાંચવા માટે
મહત્વપૂર્ણ લિંક NEW
શાળા બહારના બાળકોના સર્વે માટે You Tube લિંક માટે અહીં ક્લિક કરો
શાળા બહારના બાળકોનો સર્વે બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક OLD
શાળા બહારના બાળકોના સર્વે માટે You Tube લિંક માટે અહીં ક્લિક કરો
શાળા બહારના બાળકોનો સર્વે બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
શાળા બહારના બાળકોનો શૈક્ષણિક વર્ષ 2022-23નાં સર્વેની કામગીરી બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
શાળા બહારના બાળકોના સર્વેની કમીટીનો નમૂનો જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
શાળા બહારનાં બાળકો સર્વે તાલિમ વિડિયો કોંફરનસ જોવા અહિ ક્લિક કરવું.
શાળા બહારના બાળકોનો શૈક્ષણિક વર્ષ 2022-23નાં સર્વેની કામગીરી બાબત લેટર વાંચવા માટે
શાળા બહારના બાળકોનો શૈક્ષણિક વર્ષ 2022-23નાં સર્વેની કામગીરી બાબત લેટર વાંચવા માટે
ગુજરાત રાજ્યમાં અમુક બાળકો શિક્ષણ છોડી પોતાના ધંધા વ્યવસાયમાં માતા-પિતા સાથે વ્યવસાયમાં અથવા તો નાના ભાઈ બહેનની રાખવા માટે અભ્યાસ છોડી દેતા હોય છે તેવા તમામ બાળકો માટે ગુજરાત શિક્ષણ વિભાગે સરસ મજાનો આયોજન કરી દેવા બાળકોની યાદી યાદી સંપૂર્ણપણે વ્યવસ્થિત યાદી બનાવવાનો પ્રયત્ન શરૂ કરેલ છે ગુજરાત રાજ્યમાં પણ બાળકો હશે તે તમામ બાળકો અને શિક્ષણ આપવા માટે મહાન ચલાવવામાં આવતું હોય છે અને તેનો સર્વે પ્રાથમિક શાળાઓમાં કમિટી બનાવીને કરવાનો થતો હોય છે હવે જ્યારે આ શાળા બહારના બાળકોનું સર્વે કરવાનો થતો હોય તો તેની કમિટી બનાવી તેનો ઠરાવ કરી અને પછીથી તેની વિગત ઓનલાઈન કરવાની થતી હોય છે ગુજરાત શિક્ષકો દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા જે ડાયસ ની વેબસાઈટ ચલાવવામાં આવે છે તે વેબસાઈટમાં શાળાના login બાદ શાળા બહારના જે સર્વે ના બાળકો હોય તે તમામે તમામ ની ઓનલાઈન એન્ટ્રી કરવાની થતી હોય છે તો આવી ઉપયોગી માહિતી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા બનાવેલી કમિટી ની અને તેમાં કરવામાં સર્વે કરવામાં આવેલા શિક્ષકો દ્વારા બનાવેલી માહિતી ઉપયોગી માહિતી તમામે તમામ લોકો સુધી પહોંચે તમામ વાલીઓને જાણ થાય જે બાળકો ખરેખર ભરવા માંગતા હોય અથવા તો નથી થઈ અને ભણવાની ઈચ્છા હોય તેવા તમામ બાળકોને શિક્ષણ આપવા માટે શિક્ષણવિભાગ સતત પ્રયત્ન કરી રહી છે આરતી બાળકોનો સર્વે કરી તેની યાદી બનાવી અને તેમની શાળામાં લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે જે બાળકો શાળામાંથી ઉઠી ગયા છે ભણવામાં રસ નથી રહેતા અથવા તો અન્ય કોઈ કારણ બની ગઈ છે કે જેના કારણે તેઓ શિક્ષણથી વંચિત રહી જતા હોય છે તેવા તમામ શાળા બહારના બાળકોને શોધી લાવી તેની વિગતો તૈયાર કરી તેની તમામ માહિતી ઓનલાઈન અપલોડ કરવાની જેમ જ ચાલી રહી છે તો આવી ઉપયોગી માહિતી જો તમે મેળવવા માંગતા હોય તો તેના માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવ્યું છે તેમાં જોડાઈ જવું જોઈએ અને આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી જોઈએ તમારા નજીકમાં જો કોઈ બાળક શાળા બહાર ન હોય અથવા તો સતત ગેરહાજર હોય તો તેવા તમામ બાળકોને શાળા સુધી પહોંચાડી પુણ્યનું કામ કરજો આવી માહિતી અમને પ્રોજેક્ટ whatsapp ગ્રુપ સુધી પહોંચાડશો તો તમે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો અમે આવી ઉપયોગી શૈક્ષણિક માહિતી શોધી લાવી એક શિક્ષકની બનાવીને માહિતી અન્ય બાળકો સુધી ને વાલી સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ બાળકોની સાથ શિક્ષણની સાથે સાથે ઉપયોગી મનોરંજન અને અન્ય પટેલ પર મૂકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ ગુજરાત શિક્ષણ વિભાગના જુદા જુદા થતા હોય તે પણ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છીએ તો આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 3 whatsapp ગ્રુપમાં મુકાતી હોય છે તમે ના જોડાયેલા હોય તો આજે જ જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ તમારા નજીક માં પણ ઘણા બધા લોકોને શૈક્ષણિક સાથે બિન શૈક્ષણિક માહિતી મેળવવાની ઇચ્છા થતી હોય છે તેવા તમામે તમામ લોકો પ્રોજેક્ટ 313 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો અને અન્ય લોકોને પણ જોડાઈ જવાની સલાહ આપી શકો છો તો શાળા બહારના બાળકો માટે સરસ મજાની ઉપયોગી માહિતી મુકવામાં આવેલી છે શાળા એ પણ બાળક હોય તેમની શાળામાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તેમને શિક્ષણ વધુ મળી રહે તેવો અક્ષર જ્ઞાન મેળવી વાંચન ગણન લેખન કરતા થઈ જાય અને પોતાના જીવનમાં ક્યારેય પણ શિક્ષણની ઉણપ ના આવી અને પાછળ ન રહી જાય તે માટે ના સતત પ્રયત્ન ચાલુ હોય છે અને શાળા બહારના બાળકોની ઓનલાઇન એન્ટ્રી થાય અને તેની વિગતો સાચી મળી રહી તે માટે ખૂબ જ મજાનો સરકાર શ્રી દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે પ્રાથમિક શિક્ષકોની સાથે સાથે અન્ય પણ શાળા બહારના બાળકોનું સર્વે કરવામાં મદદ કરી રહ્યા છે ઘણા બધા ઉપયોગી પરિપત્રો અને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ હાલ અહીં શાળા બહારના બાળકોની માહિતી મુકવામાં આવી છે તેને લગતી જ માહિતી તમે આખો સમગ્ર વિડિયો જોઈએ એટલે સમજાઈ જશે તમારે કોઈને પૂછ્યું પણ નહીં પડે શાળા બહારના બાળકોને ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પહોંચાડશો
શાળા બહારના બાળકોનો શૈક્ષણિક વર્ષ 2022-23નાં સર્વેની કામગીરી બાબત લેટર વાંચવા માટે