શિક્ષક ઓનલાઈન આંતરિક બદલી 2022 ઓફીસીયલ કાર્યક્રમ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન બદલી વિગતવાર કાર્યક્રમ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
જિલ્લા આંતરિક બદલી ઓનલાઈન અરજી બાબત પોર્ટલ પર નવું અપડેટ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઈન બદલીઓ હાલ પૂરતી સ્થગિત કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
શિક્ષક ઓનલાઈન આંતરિક બદલી 2022 કાર્યક્રમ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
આંતરીક ઓનલાઈન બદલી-2022 ઓફિશિયલ નોટિફિકેશન જાહેર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
શિક્ષક ઓનલાઈન આંતરિક બદલી 2022 ઓફીસીયલ કાર્યક્રમ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી
શિક્ષક ઓનલાઈન આંતરિક બદલી 2022 ઓફીસીયલ કાર્યક્રમ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી
તા.01/04/2022 ના ઠરાવના પ્રકરણ-K ની જોગવાઈ-18 ના અર્થઘટન તથા પ્રકરણ-E ની જોગવાઈ-4 માં સુધારો કરવા બાબત
ઉપર્યુક્ત વિષયના અનુસંધાને શિક્ષણ વિભાગનો સંદર્ભદર્શિત પત્ર આ સાથે સામેલ છે. જે વંચાણે લઈ તા.01/04/2022 ના ઠરાવના પ્રકરણ-K ની જોગવાઈ-18 ના આપેલ અર્થઘટન અને સૂચના અનુસાર વર્ષ-2022 માં યોજાયેલ જિલ્લા આંતરિક બદલી કેમ્પમાં કોઈ મંજૂર અરજી નામંજૂર કરવાની થતી હોય, કોઈ નામંજૂર કરેલ અરજી મંજૂર કરવાની થતી હોય કે સંદર્ભદર્શિત પત્રમાં આપેલ સૂચનાનુસાર અરજદારે ઓનલાઈન દર્શાવેલ શાળાઓ ડીલીટ કે એડ કરવાની થતી હોય તો નિયમો અને સંદર્ભદર્શિત પત્રનો કાળજીપૂર્વક અભ્યાસ કરી આવા કેસોની વિગત આ સાથે સામેલ પત્રક મુજબ અત્રેની કચેરીને તા.22/12/2022 સુધી niti.dpe.guj@gmail.com પર મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે. જેથી ઓનલાઈન પોર્ટલ પર જરૂરી સુધારા વધારાની આનુષંગિક કાર્યવાહી હાથ ધરી શકાય.
જે કોઈ અરજદારને સુધારો કરવાનો થતો હોય તેઓ પાસેથી લેખિતમાં ક્યા કારણોસર શું સુધારો કરવાનો થાય છે ? તેની વિગત મેળવી લેવાની રહેશે. આવા કિસ્સામાં અરજદારોને લેખિત જાણ કરવાની રહેશે. જે શિક્ષકો જાણ કરવા છતાં કોઈ લેખિત રજૂઆત ન આપે તો તેઓની અરજી મંજૂર/નામંજૂર કરવા નિયમોની જોગવાઈનો અભ્યાસ કરી નિર્ણય લેશો.
આંતરીક ઓનલાઈન બદલી-2022
09.06.2022 થી 12.06.2022
જિલ્લા લોગીનમાંથી ઓનલાઈન જગ્યા અપલોડ કરવાની કામગીરી કરવાની રહેશે.
13.06.2022
અપલોડ થયેલ જગ્યાઓનું વેરીફેશન કામગીરી કરવાની રહેશે.
14.06.2022 થી 16.06.2022
શિક્ષકોએ અરજી કરવાની રહેશે.
17.06.2022 થી 19.06.2022
TPEO લોગીનમાંથી એપ્રુવ/ રિજેક્ટ કામગીરી કરવાની રહેશે.
20.06.2022 થી 22.06.2022
DPEO લોગીનમાંથી એપ્રુવ/ રિજેક્ટ કામગીરી કરવાની રહેશે.
23.06.2022 થી 26.06.2022
રાજય લોગીનમાંથી ડેટા વેરીફીકેશન કામગીરી કરવાની રહેશે.
27.06.2022 થી 28.06.2022
ઓર્ડર જનરેટ થશે.
જિલ્લાની આંતરીક બદલીઓ કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમથી કરવા બાબત . સંદર્ભ : - શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક : પીઆરઈ / 112012 / 621065 / ક ( પાર્ટ -1 ) તા .01 / 04 / 2022 ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે , શિક્ષણ વિભાગના સંદર્ભદર્શિત ઠરાવના પ્રકરણ- જિલ્લા આંતરીક માંગણી બદલીની જોગવાઈઓ અનુસાર પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયકની માંગણીની બદલીઓ કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમથી ઓનલાઈન કરવાનું નિયત કરવામાં આવેલ છે . તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધિકારીશ્રીઓએ સદર ઠરાવનો પૂરતો અભ્યાસ કરી લાગુ પડતી જોગવાઈઓ અનુસાર નીચે મુજબની તારીખોમાં આંતરીક બદલી કેમ્પની કાર્યવાહી હાથ ધરવાની રહેશે . ઓનલાઈન શિક્ષક બદલી કાર્યક્રમ ( પ્રથમ તબક્કો ) – જૂન 2022 Website : www.dpegujarat.in મ તારીખ કાર્યક્રમની વિગત ' 09/06/2022 થી 12/06/2022 જિલ્લાઓ દ્વારા ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન એન્ટર કરવાની કામગીરી ( જાહેર રજા સહિત ) 2 13/06/2022 ખાલી જગ્યાઓનું વેરિફિકેશન કરવાની કામગીરી DPE GIPL ૩ શિક્ષક વિદ્યાસહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી 14/06/2022 ના 12.00 કલાક થી 16/06/2022 ના 23.59 કલાક સુધી 17/06/2022 થી 19/06/2022 ( જાહેર રજા સહિત ) 4 તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને જિલ્લા કક્ષાએ મંજુર અરજી વેલીડેશન માટે રજુ કરવાની કામગીરી 5 20/06/2022 થી 22/06/2022 જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કે રીજેક્ટ કરી અને એવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી ડેટા વેરિફિકેશન અને પ્રોસેસીંગ સમયગાળો DPE 6 23/06/2022 થી 26/06/2022 ( જાહેર રજા સહિત ) ' 27/06/2022 અને 28/06/2022 ઓનલાઈન શિક્ષક વિદ્યાસહાયકોએ આંતરિક બદલીઓના હુકમ મેળવી લેવાની કામગીરી
આંતરીક બદલી સમયે ધ્યાને રાખવાની બાબતોઃ ' . 2 . જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારીએ www.dpegujarat.in ઉપર Default Password થી Login થવાનુ રહેશે તથા Password બદલીને ખાલી જગ્યાઓની એન્ટ્રી કરવાની રહેશે . શિક્ષણ વિભાગના સંદર્ભ ઠરાવના પ્રકરણ- K ( 3 ) ની જોગવાઈ અનુસાર કેમ્પ જાહેર થાય ત્યારે તે માસની પહેલી તારીખની સ્થિતિએ વિભાગ વિષયવાર ચોખ્ખી ખાલી જગ્યા ગણવાની રહેશે એટલે કે તા .01 / 06 / 2022 ની સ્થિતિએ ચોખ્ખી ખાલી જગ્યાઓ અપલોડ કરવાની રહેશે . ખાલી જગ્યાઓ અપલોડ કરતી વખતે જિલ્લા વિભાજનમાં જે શિક્ષકો વિકલ્પ મુજબ શાળા ફાળવણીનો હુકમ કરેલ છે તેવા શિક્ષકો પૈકી છૂટા ન થયેલ હોય તે કિસ્સામાં શિક્ષકની હાલની શાળા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે . અને જે શાળામાં ફાળવણી કરવામાં આવી છે . તે જગ્યા ભરાયેલી ગણવાની રહેશે . 3 . 4 . જે પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકની અગાઉ આંતરીક કે જિલ્લાફેરબદલી થયેલ હોય અને 10 % થી વધુ ખાલી જગ્યાના કારણે છૂટા કરવામાં આવેલ ન હોય તો તેવા કિસ્સામાં મૂળ શાળાની જગ્યા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે અને બદલીની શાળામાં જગ્યા ભરેલી ગણવાની રહેશે . 5 . જો કોઈ જિલ્લામાં કોઈ પણ જગ્યા માટે નામ.હાઈકોર્ટ દ્વારા વચગાળાના હુકમથી જે તે જગ્યા ખાલી રાખવા માટે હુકમ કરેલ હોય અને કેસનો આખરી ચુકાદો આવવાનો બાકી હોય તેવા કિસ્સામાં નામ.હાઈકોર્ટના આદેશાનુસાર કાર્યવાહી હાથ ધરવાની રહેશે , જેથી નામ , હાઈકોર્ટની અવમાનનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય . 5 . 7 . B. આ કચેરીના તા .19 / 05 / 2022 ના પત્ર સંદર્ભે આપના દ્વારા રજૂ કરેલ કાર્યરત શાળાઓની વિગતો અનુસાર ( શાળાના નામ , શાળાના ડાયસકોડ , પે - સેન્ટરના નામ અને પે - સેન્ટરના ડાયસકોડ ) ની વિગતો પુન : ચકાસી ખાલી જગ્યાઓ ઓનલાઈન અપલોડ કરવાની રહેશે . આપના દ્વારા ખોટી શાળા / ડાયસકોડ / ખાલી જગ્યાઓ અપલોડ કરવાને કારણે જે તે પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક દ્વારા શાળા પસંદગી કરી લીધા બાદ બદલી હુકમનો અમલ કરવા બાબતે જો કોઈ વહીવટી કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી આપની રહેશે . શિક્ષણ વિભાગના સંદર્ભદર્શિત ઠરાવના પ્રકરણ -6 સામાન્ય સૂચનાઓના ક્રમ -14 ની જોગવાઈ મુજબ કોઈ પણ પ્રકારની માંગણીની બદલીમાં ભાગ લેનાર પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક પુખ્ત ઉંમર અને પુરતી સમજણ ધરાવતાં હોય તથા અન્ય ઉમેદવારને અન્યાય થવાની સંભાવના હોઈ એક વાર ઓનલાઈન માંગણીની પસંદ કરેલ જિલ્લો શાળાનો હુકમ કોઈ પણ સંજોગોમાં રદ થઈ શકશે નહીં . જેથી ખરેખર આંતરિક બદલી કરાવવા ઈચ્છતા હોય તેવા પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકે જ સૂચવેલ વેબસાઈટ પર ઓનલાઈન આંતરીક બદલીની અરજી કરવાની રહેશે .
શિક્ષક ઓનલાઈન આંતરિક બદલી 2022 ઓફીસીયલ કાર્યક્રમ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી