SAS પોર્ટલ પર પ્રાથમિક શિક્ષકોના GPF ના હિસાબો ઓનલાઇન ક૨વા બાબત .
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
GPF ના હિસાબો ઓનલાઇન જોવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી માટે અહીં ક્લિક કરો
SAS પોર્ટલ પર પ્રાથમિક શિક્ષકોના GPF ના હિસાબો ઓનલાઇન ક૨વા બાબત .
SAS પોર્ટલ પર પ્રાથમિક શિક્ષકોના GPF ના હિસાબો ઓનલાઇન ક૨વા બાબત .
SAS પોર્ટલ પર પ્રાથમિક શિક્ષકોના GPF ના હિસાબો ઓનલાઇન ક૨વા બાબત . ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે , રાજ્ય સ ૨ કા ૨ દ્વારા સરકારી પ્રાથમક શાળાઓના સુચારૂ , ઝડપી અને પા ૨ દર્શક વહીવટ માટે ૨ કુલ એડમીનીસ્ટ્રીટીવ સીસ્ટમ ( SAS ) કાર્યરત છે . જેમાં રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનાં પ્રાથમિક શિક્ષકોની સેવાકીય બાબતોની કામગીરી ઓનલાઈન ક ૨ વામાં આવે છે . આપના જિલ્લા / નગર શિક્ષણ સમિતિનાં પ્રાથમિક શિક્ષકોનાં જી.પી.એફ.ના હિસાબો તા .૩૧ / ૦૩ / ૨૨૨ નાં રોજ પૂર્ણ થયેલા હશે , તા .૦૧ / ૦૪ / ૨૦૨૨ ની સ્થિતિથી સદર હિસાબો ઓનલાઇન ક ૨ વાના થતા હોઇ તે માટે તા .૩૧ / ૦૩ / ૨૦૨૨ અંતિતનાં જી.પી.એફ. ના હિસાબોમાં જિલ્લા પંચાયત પાસેથી વ્યાજ માંગવાનું બાકી હોય તો તે મેળવવા અંગેની કામગીરી પ્રથમ પૂર્ણ કરી ત્યારબાદ જ જી.પી.એફ.ના હિસાબોનું SAS પોર્ટલ પર ઓનલાઇન કરવાની કામગીરી કરવાની રહેશે . સદરહુંકામગીરીમાં પોર્ટલ સધિત સહાય માટે શ્રી કીરીટભાઈ ચૌધરીનો સંપર્ક કરી આ રામગ્ર કામગીરી તા .30 / 0૬ / ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે . dsp amrel વધુમાં , આગામી સમયમાં પ્રાથમિક શિક્ષકોની સેવાપોથીઓ સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાની કામગીરી કરવાની થતી હોઇ , તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપના હસ્તકની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની સેવાપોથીમાં કરવાની થતી નોંધ અંગેની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે .
પ્રાથમિક શાળામાં જે શિક્ષકો નોકરી કરી રહ્યા છે પોતાની ફરજ બજાવી રહ્યા છે તેમની મોટાભાગની વિગતો ઓનલાઇન મુકી દેવામાં આવી છે એસએસ ગુજરાત ઉપર પ્રાથમિક શિક્ષકોની મહત્વની તમામ વિગતો ઓનલાઇન જોઇ શકાય છે અને ઓનલાઈન અપડેટ કરી શકાય છે તેના માટે દરેક શિક્ષકોને એડીને પાછળ આપવામાં આવેલ હોય છે અને પાસવર્ડના આધારે તમામ પ્રાથમિક શિક્ષકો પોતાની તમામ વિગતો અને જોઈ શકતા હોય છે તેથી પ્રાથમિક શિક્ષકો પોતાના જી.પી.એફ કપાત હોય છે તેની ટ્રીટમેન્ટ પણ ઓનલાઇન જોઇ શકશે અને ડાઉનલોડ કરી શકશે માટે અહીં ઉપયોગી માહિતી તમામ માટે મુકી દેવામાં આવી છે જે જે મિત્રોને આવી જરૂરિયાત પડે તેવા તમામ મિત્રો સુધી પહોંચાડશો પ્રોજેક્ટર whatsapp ગ્રુપ છે જેમાં પ્રાથમિક શિક્ષકોની જુદી-જુદી માહિતી મુકવામાં આવે છે પ્રોજેક્ટ 303 whatsapp ઓનલાઈન કેવી રીતે જુઓ તેના પર મુકી દેવામાં આવ્યા છે માટે તમારી આસપાસ જે લોકો પણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તો તેવા તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને જી પી એફ ઓનલાઈન જોવા ના સ્ટેપ જણાવવા માટે જી પી એફ ઓનલાઈન કેવી રીતે જુઓ તેના તમામ તમામ સ્ટેટસ જોવા માટે આ માહિતી ઉપયોગી હતી સાચવી રાખજો તમારી આસપાસ જે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા તમામ મિત્રોને પ્રોજેક્ટર સત્ર whatsapp ગ્રુપમાં જોડાઈ જવાની સલાહ આપજો
SAS પોર્ટલ પર પ્રાથમિક શિક્ષકોના GPF ના હિસાબો ઓનલાઇન ક૨વા બાબત .