ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગબઢતી આપવા, વેકેશનનો સમયગાળો નક્કી કરવા તેમજ નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવા બાબત લેટર વાંચવા માટે
મહત્વપૂર્ણ લિંક

ધોરણ ૧ થી ૮ ના વિધાર્થીઓને વર્ગ બઢતી આપવા , વેક્શ atો સમયગાળો નક્કી કરવા તેમજ નવું શૈક્ષણિક મ શરૂ કરવા બાબત . 15 ની MODEL ગુજ ૨ ] c1-૨-૨૬l - K શિક્ષવિભાગ પરિપત્ર ક્રમાંક : પીના -૨૪ / ૧૧-૨૨૨ / ૨ા -૦૭ / ૬ , સચિવાલય , ગાંધીનગ ૨ તારીખ : ૦૭/૦૫/૨૨ ) ૨૨ વંચાણે લીધા ( 1 ) શિક્ષણ વિભાગના તારીખ ૨૧ / ૯ / ૨૧૯ નું જાહે ૨ામું ક્રમાંક : GH / SH / $ 3 PRE / 122019 / SingleFile - 5 - k . ( 2 ) શિક્ષણ વિભાગનો તારીખ ૧૨ / ૨ / ૨ોકાવ માં બમશ / ૧૧૨ / ૧૪૨ / U ( 3 ) નિયામકશ્રી , ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન , ગાંધીનગ ૨ી ૨ીગત ફાઈલ ક્રમાંક : ૦૮/૨૦૨૨ : ૫૨ ની નોંધ પ્રતાવા શિક્ષણ વિભાગના તારીખ ૨૧ / ૦૯ / ૨૦૧૯ ના સંદર્ભ ( ૧ ) હેઠળ હે ૨ામાથી ધોરણ ૫ અને ધોરણ ૮ માં કોઈ વિદ્યાર્થી બે વિષયમાં ૩૫ % કરતાં ઓછું પરિણામ મેળવેતે તેને વર્ગબઢતી રોકવાની જોગવાઇ કરવામાં આવેલ છે . આ વિભાગના તારીખ ૧૨ / ૦૨ / ૨૦૨૦ ના સંદર્ભ ( ૨ ) હેઠળના કાવથી રાજ્યની તમામ પ્રાથમક શાળાઓમાં સમાન કાર્યક્રમ અને પ્રાપત્રોથી મુલ્યાંકન કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે . શૈક્ષણક વર્ષ ૨૦૨૧-૨૨૨ ના સમગ્ર વર્ષ દરમિયાન વિધાર્થીઓને મોટાભાગે ઓનલાઇન / ઓફલાઇન શિક્ષણ મેળવેલ છે . પ્રત્યક્ષ શિક્ષણકાર્યના દિવસો ખૂબ જ ઓછા મળેલ છે . આ બાબત ધ્યાને લઇને તિય સત્રાંત કોટીમાંથી ૨ ઉનર્ભ ૨ અને અનુર્થાત પ્રાથમક શાળાઓને માન પ્રશ્નપત્રોથી મૂલ્યાંકન કરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે . ( પાછળ જુઓ . )
ઉક્ત બાબતને ધ્યાને લઇને ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવા અને તેની સાથે સાથે વેકેશનનો સમયગાળો નિયત કરવા તેમજ નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવા અંગે નિયામકશ્રી , ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ મવન , ગાંધીનગર દ્વારા સંદર્ભ ( ૩ ) ની નોંધણી કરવામાં આવેલ દરખાત વિચારણા હેઠળ હતી . પરિપત્ર : સક્ષમકક્ષાએ પુખ્ત વિચારણાને અંતે , શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને વર્ગ બઢતી આપવાનો નિર્ણય કરવામાં આવે છે . વેકેશનનો સમયગાળો અને નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવા અંગે ગુજરાત માર્યાત્મક અને ઉચ્ચતર માર્ટામક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રોત્સદ્ધ કરવામાં આવેલ / આવનાર સૂચનાઓને અનુસરીને નિર્ણય કરી અમલ કરવાનો રહેશે .
ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગબઢતી આપવા, વેકેશનનો સમયગાળો નક્કી કરવા તેમજ નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવા બાબત લેટર વાંચવા માટે