શરીરનાં અંગો ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી

Join Whatsapp Group Join Now

 શરીરનાં અંગો ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી 

મહત્વપૂર્ણ લિંક 

ચાર ભાષામાં શરીરનાં અંગો ના નામ જોવા માટે અહીં ક્લિક કરો  



મહત્વપૂર્ણ લિંક

શરીર ના અંગો ના નામ (ચાર ભાષામાં) તૈયાર થઈ ગયા પછી ક્વિઝ આપવા માટે અહીં ક્લિક કરો

શરીરનાં અંગો ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી 


https://project303.blogspot.com/2022/05/Sharir-ango-nam-gujrati-hindi-english-sanskrit.html


શરીરનાં અંગો ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી


શરીર ના નામો શીખવા માટે ની માહિતી મુકી દેવામાં આવી છે જે વિદ્યાર્થીઓને પોતાના શરીરના અંગો ના નામ ગુજરાતીમાં આવડતા હોય પણ અંગ્રેજી હિન્દી કે સંસ્કૃત નથી આવડતા તેવા વિદ્યાર્થીઓ માટે સરસ મજાની માહિતી ખૂબ જ ઉપયોગી ને કાયમ માટે સેવ કરી લેવા જેવી માહિતી મુકવામાં આવી છે તમારા શરીરમાં ગુજરાતીમાં તમે અથવા અંગ્રેજીમાં નામ આવડતું હોય પણ ચારે ચાર ભાષામાં તે નામ જાણવું મુશ્કેલ થઈ પડતો હોય છે તમારા શરીરના અંગોના નામ ચાર ભાષાઓમાં એક સાથે એક જ પેજમાં સરળતાથી તમે વાંચી શકો છો ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત જ્યારે ભાષાઓ શિક્ષકો માટે ઉપયોગી થશે  


પ્રાથમિક શાળાના બાળકોને પ્રાથમિક શાળાઓમાં ભાષા કોર્નર માં જ જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાનો મુકવાનો પ્રદર્શન કરવાનો બુલેટિન બોર્ડ ઉપર રાખવાનો શોખ હોય છે ભાષા શિક્ષકો દ્વારા પણ જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે શાળામાં ધોરણ છઠ્ઠા ધોરણના બાળકો માટે તો ખાસ અગત્યની ભાષાની પ્રવૃત્તિ થતી હોય છે અને તેની ડિસ્પ્લે બોર્ડ પર જુદી જુદી રીતે દર્શાવવામાં આવતી હોય છે સંસ્કૃત ભાષાના શિક્ષકોએ અથવા તો હિન્દી ભાષાના શિક્ષક હોય અથવા ગુજરાતી ભાષાના શિક્ષક હોય અથવા તો અંગ્રેજી ભાષાના શિક્ષક હોય ત્યારે ભાષામાંથી કોઈપણ ભાષાના શિક્ષક હોય જ પણ ભાષા કોર્નરની પ્રવૃત્તિ ઓ બધી ભાષાઓની થતી હોય છે અને તેને પાલન કરવાનું અથવા તો તેને મારો કરવાની પ્રવૃત્તિઓ મૂકવામાં આવતી હોય છે જે ભાષા શિક્ષક દ્વારા ચલાવવામાં આવે છે તેમાં બાળકોને ખૂબ જ ફાયદો ને મદદરૂપ થાય છે મોટાભાગના બાળકો બાળકો પણ નહોતી મળી જતી હોય છે માટે એ ચાર ભાષા ના અંગો ના નામ લખવાની અને તેની શીખવાની વૃત્તિ મુકી દેવામાં આવી છે તેના આધારે તેના અને તેના પ્રશ્નનો જવાબ તમે શીખી શકો છો તમારો જવાબ સાચો છે કે ખોટો તે પણ જાણી શકો છો માટે શરીરના અંગો માટે ઉપયોગી પ્રવૃત્તિ હોવાથી તેને પ્રિન્ટ કરી ભાષા પર મૂકી શકાય છે અને બાળકોને શીખવી શકાય છે ભાષા કોર્નર માં ભાષાઓની જુદી જુદી રમતો તેના ચાર પુસ્તકો ઘણી બધી વસ્તુ મૂકી શકતા હોય છે અને તેનો અમલ કરી વિદ્યાર્થીઓ માં જાગૃતતા વધે અને ભાષા શિક્ષણ વધે તેવા પ્રયત્નો પણ કરી શકાય છે અને ઉપયોગી માહિતી અન્ય મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરવામાં આવે છે whatsapp ગ્રુપમાં ભાષાને લગતી જેવી પ્રવૃત્તિઓ મૂકવાનો પ્રયત્ન કરતા હોય છે અન્ય મિત્રો પણ ભાષાને લગતી પ્રવૃત્તિઓ બનાવતા હોય છે તો તેનું સંકલન કરી અમે whatsapp ના મતે તમામ વિવિધ મિત્રો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરતા હોઈએ છીએ અમારું કામ ફક્ત અને ફક્ત માધ્યમ તરીકે પ્રોજેક્ટ છે જેમાં શૈક્ષણિક માહિતી સાથે સાથે જીવનમાં લોકોને મદદરૂપ બની શકે તેવી ઉપયોગી મોબાઈલ ની એપ્લિકેશન પણ મૂકવાના પ્રયત્નો તેનાથી તમારા કામ સરળ બની જતા હોય છે અથવા તો જે તમને નથી આવડતું તે અમુક વસ્તુ શીખી શકાતી હોય છે માટે ઉપયોગી માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મળી જતી હોય છે ચાર ભાષાની જુદી જુદી રમતો પ્રવૃત્તિઓ રોજ મૂકવામાં આવતી હોય છે ગુજરાતી ભાષા સંસ્કૃત ભાષા હોય અંગ્રેજી ભાષા હોય હિન્દી ભાષા હોય ત્યારે ભાષામાંથી કોઈપણ ભાષાઓને લગતી જુદી જુદી પ્રવૃત્તિઓ અને એક સાથે ચાર ભાષામાં લખાણ મૂકવાનો પણ પ્રયત્ન કરવામાં આવી છે તો શરીરના અંગોના નામ ચાર ભાષાઓમાં શીખવા માટે આ સુપર ઈમેજ તમામ લોકો સુધી પહોંચાડવા માટે આગ્રહ ભરી વિનંતી કરી રહ્યા છે 


શરીરનાં અંગો ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી

શરીરનાં અંગો ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR