સાબરકાંઠા જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક

Join Whatsapp Group Join Now

 સાબરકાંઠા જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક


મહત્વપૂર્ણ લિંક 2022

સાબરકાંઠા જિલ્લાની ખાલી જગ્યાની યાદી તા -1-5-2022 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



સાબરકાંઠા જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક 

https://project303.blogspot.com/2022/05/Sabarkantha-vadh-ghat-paripatra-viklp-paripatra.html


સાબરકાંઠા જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક



સાબરકાંઠાના જિલ્લા માટે અને સાબરકાંઠામાં જે પ્રાથમિક શાળાઓ ચાલી રહી છે તે પ્રાથમિક શાળાઓમાં પોતાની ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો માટે સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકા માટે સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાઓ છે તે જેટલી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે તે પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઉપયોગી માહિતીનું સંકલન કરી એક જગ્યાએ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લાના કેટલા તાલુકા છે તે તમામે તમામ તાલુકા ને લગતા જુદા જુદા માહિતીના સાબરકાંઠા જિલ્લાની વધઘટ શાળાઓની વિગતો જોવા માટે પણ આ લેખ ખૂબ જ ઉપયોગી થશે સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં અરસ પરસ બદલી કરાવતા ઇચ્છતા શિક્ષકો તથા પ્રાથમિક શાળાનો વધઘટ જેવી બદલીના કેમ્પો બાબતની જુદી-જુદી માહિતીઓ એકત્ર કરી અહીં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળામાં જે બાળકો ભણી રહ્યા છે તે બાળકોની સંખ્યામાં ફેરફાર થાય તો જે સાબરકાંઠા જીલ્લાની પ્રાથમિક શાળાના મેકર માં ફેરફાર થતો હોય છે અને તે મુજબ જે શિક્ષકોને વધઘટ થતી હોય તેના માટેનું શિક્ષણ વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લા દ્વારા પણ કરવામાં આવતો હોય છે હવે સાબરકાંઠા જિલ્લાના વધઘટનો કેમ કઈ તારીખે કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લાના વધઘટનો કેમ કયા સ્થળે કરવામાં આવશે જિલ્લાના કયા સમયે કરવામાં આવશે આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે તેની વિગતો જોવા માટે આ પોસ્ટ ખરેખર ઉપયોગી થશે સાબરકાંઠા જિલ્લામાં નોકરી કરતા તમામ શિક્ષકોને ઉપયોગી થશે સાબરકાંઠા જીલ્લામાં અન્ય જિલ્લાના શિક્ષકો પણ નોકરી કરતા હશે તો તે શિક્ષકોને સાબરકાંઠા જિલ્લામાંથી પોતાના વતનના જિલ્લામાં જવાની ઇચ્છા છે તો તેના માટે જગ્યા બાબત અથવા તો તેની વિવિધ માહિતી બાબત ની ઉપયોગી પરિપત્રો ની લીંક પણ આ જગ્યાએ મૂકવામાં આવશે તો તે પણ તેમને ઉપયોગી થશે સાબરકાંઠા જિલ્લામાં જે ગુજરાતના જુદા જુદા જિલ્લાના શિક્ષકો નોકરી કરી રહ્યા છે તેમની સાબરકાંઠા જિલ્લામાંથી પોતાના મૂળ જિલ્લામાં અથવા પોતાના નજીકના જિલ્લામાં જુઓ અદલ-બદલ થવું હોય અથવા બાબતની અથવા તો જે બાબતની જે જે માહિતી આવશે તે માહિતી એક જગ્યાએ મૂકવાનો પ્રયત્ન કરશું સાબરકાંઠા જિલ્લાના અંદર અંદર આંતરિક બદલી કેમ્પ એટલે કે સાબરકાંઠા જિલ્લાના એક તાલુકામાંથી સાબરકાંઠા જિલ્લાના બીજા તાલુકામાં બદલી કરવા માગતા શિક્ષકો માટે અરસપરસ બદલી કરવી હોય અથવા તો ઓનલાઇન બદલી કેમ્પ માં ફોર્મ ભરવું હોય ઓનલાઈન બદલી કે પોતાની વિગત મૂકી દેવી હોય અને તેમાંથી ઓનલાઈન બદલી નિયમ મુજબ અથવા તો દંપતી કેસ હોય અથવા તો અગ્રતા કોઈ અગત્યનું બદલી નો લાભ હોય તો તમામ બાબતો એ સાબરકાંઠા જિલ્લાના માટે જે શિક્ષકો ને જુદા જુદા કેમ્પોની જુદી જુદી માહિતી એક જ જગ્યા મેળવવા માટે ઉપયોગી હોવાથી તમામ સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો ની માહિતિ પહોંચાડજો જે સાબરકાંઠા જિલ્લામાં નોકરી કરતા હોય અને શિક્ષકો ની માહિતિ મેળવવાની ઈચ્છા હોય તો તેવા તમામ શિક્ષકોને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ આવી ઉપયોગી અને માહિતી મેળવવા માટે પ્રોજેક્ટ 300 whatsapp ગ્રુપમાં જોડાઈ રહેવું ખૂબ જ જરૂરી છે સાબરકાંઠા જિલ્લાના જુદાજુદા તાલુકાના જુદા જુદા શિક્ષકો માટે ઉપયોગી માહિતી પહોંચે તે માટે તમામ મિત્રોને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાવા માટે વિનંતી કરી રહ્યા છે તે ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પહોંચે તેવી અમારી વિનંતી છે બદલી કેમ હોય ધોરણ ૧ થી ૫ માંથી ધોરણ 6 થી 8 માં જવા માટેનો વિકલ્પ હોય આવા કોઈ પણ પ્રકારના કેમ હોય તો તેની ઉપયોગી માહિતી સાબરકાંઠા જિલ્લા માટે આ slim સેવ રાખવા માટે કાયમ માટે સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો અને રાખે તેવી વિનંતી કરી રહ્યા છીએ 


સાબરકાંઠા જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક

સાબરકાંઠા જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR