રાજકોટ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક
મહત્વપૂર્ણ લિંક 2022
રાજકોટ જિલ્લાની ખાલી જગ્યાની યાદી તા -1-5-2022 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
રાજકોટ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક
રાજકોટ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક
રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો માટે ઉપયોગી માહિતી ની લીંક બનાવવામાં આવી છે રાજકોટ જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકો માટે વધઘટના બદલી કેમ માટે ધોરણ 1 થી 5 માં નોકરી કરતા શિક્ષકોને ધોરણ ૬ થી ૮ મું લઈને જવું હોય એટલે કે નિમ્ન પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક માં ફરજ બજાવવાનો મેળવવો હોય અથવા તેની લાયકાત મુજબ વિકલ્પ લેવો હોય તો તેવા ધોરણ 1 થી 5 ના શિક્ષકો માટે ૬ થી ૮ માં જવા માટેનો વિકલ્પ કેમ ના પરીપત્રો સંકલન પણ આ લેખમાં મુકવામાં આવશે ઉપયોગી માહિતી આ પોસ્ટમાં મુકવામાં આવશે રાજકોટ જિલ્લા પ્રાથમિક શાળાના શિક્ષકો પ્રજ્ઞા અભિગમ કામ કરી રહ્યા છે અથવા તો ધોરણ ત્રણ થી પાંચ મો જુદા વિષય તાસ પદ્ધતિ માં કામ કરી રહ્યા છે તેવા રાજકોટ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો માટે જ્યારે તે કોઈ શિક્ષક ના બાળકો અથવા તો કોઈ ધોરણના ની સંખ્યામાં વધ-ઘટ થાય છે ત્યારે તેની સાથે સાથે શિક્ષકોને મેકમ ઉપર પણ તેની અસર થતી હોય છે રાજકોટ જિલ્લાના પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શાળાના મેકઅપ ની અસર થાય તેના આધારે કરવામાં આવતા હોય છે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નવા પરિપત્ર મુજબ કરવાના થતા હોય છે શિક્ષણ વિભાગ દ્વારા નવો પરિપત્ર બહાર પાડી દેવામાં આવે છે નવા પરિપત્ર વધ ઘટ કેમ્પ જિલ્લાફેર કેમ્પ અરસપરસ કેમ વિકલ્પ કેમ આવા જુદા જુદા નિયમોના આધારે નવા પરિપત્ર મુજબ કેમ કરવાના થતા હોય તમે જો શિક્ષણ વિભાગ નો નવો પરિપત્ર ના વાચ્યો હોય તો બદલી બાબત ના તમામ નિયમો નો નવો પરિપત્ર whatsapp ગ્રુપમાં મૂકી દેવામાં આવ્યો છે અને તેમાં જ રીતે નિયમો ની માહિતી પણ આપી દેવામાં આવી છે તમારી પાસે જવું બદલીના નિયમો નો નવો પરિપત્ર ના હોય તો પ્રોજેક્ટ માં જોડાઈ જજો બદલી અંગેની તમામ માહિતી તેમાં મુકવા વચ્ચે તમારી આસપાસ ઘણા બધા શિક્ષકો એવા છે કે તેમને નવી માહિતી મેળવી છે પણ તેની ખબર નથી કે ક્યાંથી મેળવવી તો તેવા તમામ મિત્રોને પ્રોજેક્શન whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ રાજકોટ જિલ્લાના તમામ તાલુકા ની તમામ માહિતી બદલી કેમ્પ અંગે ની બદલીના નિયમો અંગેની રાજકોટ જિલ્લા માટે ખાસ ઉપયોગી માહિતી અહી મુકી દેવામાં આવશે તમારી આસપાસ ઘણા બધા પ્રાથમિક શિક્ષકો એવા છે જે રાજકોટ જીલ્લામાં નોકરી કરે છે અને તેમનું વતન અન્ય કોઈ જિલ્લામાં થતું હોય એટલે કહેવાનો મતલબ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાના જુદાજુદા શિક્ષકો રાજકોટ જિલ્લાના જુદાજુદા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કામગીરી કરી રહ્યા છે તો નોકરીની ફરજ બજાવી રહ્યા છે તેવા તમામ જિલ્લાના શિક્ષકો માટે કેવું રાજકોટમાં નોકરી કરી રહ્યા છે પોતાના ફરજ નો સમયગાળો રાજકોટમાં વિતાવી રહ્યા છે અને પોતાના જિલ્લાના વતનમાં બદલી માટે રાહ જોઈ રહ્યા છે અથવા વાટ જોઈ રહ્યા છે લાંબા સમયની વાત બાદ ઘણા બધા જીલ્લાઓના શિક્ષકો રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા તમામ શિક્ષકોને પોતાના વતનના જિલ્લામાં નોકરી માટે જવાનું થતું હોય તો તેના માટે જુદા જુદા પરિપત્ર રાહ જોતા હોય છે તો તમામ વિગતો એક જગ્યાએ મળી રહે તે માટે તેનું સંકલન કરી મૂકવાનો પ્રયત્ન કરશો તો તમારી આસપાસ ઘણા બધા મિત્રો હશે કે જેમની આવી જુદી જુદી માહિતી મેળવવાની ઇચ્છા થતી હોય પણ નથી મેળવી નથી શકતા તેવા તમામ મિત્રોને પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં જોડાવા માટે વિનંતી કરી છે રાજકોટ જિલ્લાના ઘટના બદલી કેમ હોય રાજકોટ જિલ્લાનું ઓનલાઈન બદલી હોય અથવા રાજકોટ જિલ્લાનો રસ્તો બદલી કેમ હોય અથવા તો રાજકોટ જિલ્લાના શિક્ષકો અને ૬ થી ૮ માં જવાના વિકલ્પનો કેમ હોય આવી કોઈપણ માહિતી સંકલન કરી એક જગ્યાએ મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તમે ઉપયોગી માહિતી અને તમામ મિત્રો સુધી પહોંચાડશો રાજકોટ જિલ્લાના શિક્ષકો સુધી ઉપયોગી માહિતી પહોંચે તે માટે આ લીંક તમામે તમામ મિત્રોને શેર કરજો અને વધુમાં વધુ લોકોને પ્રોજેક્ટ ગ્રુપમાં જોડાવા માટે વિનંતી કરીએ છીએ રાજકોટ જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકો હોય તેમના માટે જુદા જુદા કરવામાં આવતી હોય છે અને કેમ કઈ તારીખે કરવાનો કયા સ્થળે કરવાનું તે જાણવાની ઈચ્છા હોય છે તો રાજકોટ જિલ્લાના બદલી કેમ્પની તારીખમાં જાણવા માટે ઉપયોગી માહિતી છે તથા રાજકોટ જિલ્લાના બદલી કેમ્પની સ્થળ કયા સ્થળે રાખવામાં આવી છે તેના માટે ખૂબ જ ઉપયોગી છે રાજકોટ ખૂબ જ મોટો જિલ્લો છે રાજકોટ જિલ્લામાં જગ્યાઓની યાદી પણ મૂકવામાં આવતી હશે રાજકોટ જિલ્લા જગ્યાઓની યાદી બહાર પાડવામાં આવશે ત્યારે તેનું સંકલન કરીને મુકવામાં આવશે માટે ઉપયોગી પુસ્ દ્વારા તમે રાજકોટ જિલ્લામાં કઈ શાળામાં કેટલીક જગ્યાએ એક જ જગ્યાએ અથવા તો ધોરણ 6 થી 8 ની સામાજિક વિજ્ઞાન ની જગ્યા છે અથવા તો ધોરણ છ સાત આઠ ની ગણિત ની જગ્યા ખાલી છે અથવા તો ધોરણ 6 ની ભાષા ની જગ્યા ખાલી છે આ જાણવા માટે ખૂબ જ ઉપયોગી પોસ્ટ હોતી રાજકોટ જિલ્લાના તમામ તમામ શિખરો સુધી રાજકોટ જિલ્લાના તમામ તમામ લોકો સુધી આવી માહિતી પહોંચે તેવો અમે સંકલન કરી માધ્યમ તરીકે કાર્ય કરી રહ્યા છે રાજકોટ જિલ્લા માહિતી મુકવામાં આવશે
રાજકોટ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક