મહિના ના નામ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી

Join Whatsapp Group Join Now

 મહિના ના નામ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી 

મહત્વપૂર્ણ લિંક 

ચાર ભાષામાં મહિના ના નામ જોવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

ગુજરાતી મહિના ના નામ (ચાર ભાષામાં) તૈયાર થઈ ગયા પછી ક્વિઝ આપવા માટે અહીં ક્લિક કરો



મહિના ના નામ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી 


https://project303.blogspot.com/2022/05/Mahina-na-nam-gujrati-hindi-english-sanskrit.html



મહિના ના નામ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી 

તમામ માટે ઉપયોગી પ્રાથમિક શાળાના બાળકો માટે મહિના શીખવા ખૂબ જ જરૂરી છે બાળકોને મહિનાના નામ આવતા હશે તો સરળતાથી ઘણું બધું શીખી શકશે નહીં મહિનાના નામ જુદી જુદી ચાર ભાષામાં લખવામાં આવે છે મહિના ના નામ ગુજરાતી ભાષામાં તમે બધા જાણતા હશો ઘણા બધા બાળકો જે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય એ સિવાય ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તેમને ગુજરાતી મહિનાના નામ પણ પાકા નથી આવડતા અમુક બાળકો જુદાજુદા મીડીયમ ના કારણે જુદી જુદી ભાષામાં મહિનાના નામ નથી જડતા ગુજરાતી મહિનાના નામ અહીં સરળતાથી તમે જોઈ શકો છો સાથે સાથે મહિના ના નામ ગુજરાતી ભાષામાં ના નામ સંસ્કૃત ભાષામાં મહિનાના નામ હિન્દી ભાષામાં અને મહિનાના નામ અંગ્રેજી ભાષામાં તમે સરળતાથી શીખવા માટે ઉપયોગી મહત્વપૂર્ણ માહિતી મુકી દેવામાં આવી છે ફક્ત એક જ માહિતી હતી તેની પ્રિન્ટ કરીને સરળતાથી શીખી શકાય છે.આજ મહિનાના નામ તમે તૈયાર થયા બાદ તેની ક્વિઝ પણ આપી શકો છો તમામ મિત્રો માટે ઉપયોગી માહિતી માટે ને વધુમાં વધુ લોકો ને ગુજરાતી ભાષા હિન્દી ભાષા સંસ્કૃત ભાષા અને અંગ્રેજી ભાષાનું મહાવરો થાય તે માટે ભાષા ગોંડલમાં મૂકી શકાય તેવી જુદી-જુદી માહિતી મુકવાનો પ્રયત્ન કરી રહ્યા છે વેકેશન જ્યારે બાળકો ફ્રી સમયમાં હોય ત્યારે પણ આવી જુદી જુદી તૈયારી કરી શકે છે બાળકો માટે તૈયારી કરવા માટે એ બે જુદી જુદી માહિતી મુકવા માટે પ્રોજેક્ટર whatsapp ગ્રુપ બનાવ્યું છે અમારા ગ્રુપમાં જુદી-જુદી માહિતી મૂકી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વાલીઓને મદદરૂપ થવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ આવી એક શિક્ષક ની માહિતી તૈયાર કરેલી જુદા જુદા શિક્ષકો સુધી પહોંચાડવા માટે એક માધ્યમ તરીકે કાર્ય કરી રહ્યા છે તમારી આસપાસ પ્રાથમિક શાળામાં બાળકો પણ તું અને તેમના વાલી પાસે ઇન્ટરનેટની સગવડ હોય અને જુદી જુદી જેર ભાષાઓની માહિતી મેળવવા માંગતા હોય તો મારા પ્રોજેક્ટ સંશોધન whatsapp ગ્રુપમાં જોડાવા માટે વિનંતી કરજો અને વધુમાં વધુ લોકો સુધી શિક્ષણ માહિતી પહોંચી છે તેવા પ્રયત્ન કરજો અમે બાળકો અને શિક્ષકો માટે ઉપયોગી માહિતી સાથે જીવન જરૂરી ઉપયોગી યોજનાઓની સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જે મહત્વના સમાચારો આવતા હોય તેના મૂકવાનું પણ પ્રયત્ન કરતા હોય છે અને લોકો સુધી સારી માહિતી પહોંચી અને વધુમાં વધુ તેનો ફેલાવો થાય એ લોકોને મદદરૂપ થાય તેવા એક માધ્યમ તરીકે કાર્ય કરી રહ્યા છીએ મહિના ના નામ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં મોટાભાગના લોકો જાણતા હોય છે તો મહિનાના હિન્દી ભાષા ને સંસ્કૃત ભાષામાં શીખવા હોય તો બોલવું હોય તો ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે અને તેની જાણકારી પણ નથી હોતી તેવી સરસ મજાની ઉપયોગી માહિતી ની જાણકારી અમે મૂકી રહ્યા છીએ તો આ સાથે તમામ લોકો ગુજરાતી મહિનાના નામ સાથે હિન્દી ના નામ અને અંગ્રેજીની સાથે સંસ્કૃતમાં મહિનાના નામ પણ જાણી શકશે અને વધુમાં વધુ લોકો આવી શૈક્ષણિક માહિતી નો લાભ લેશે તો તમારી આસપાસ જે પણ કોઈ બાળકો મહિનાના નામ શીખવા માગતા હોય અને તેનો એક જ જ સરસ મજાની માહિતી મેળવવા માંગતા હતા તેમના માટે ઉપયોગી પોસ્ટ એ તમામે તમામ મિત્રો સુધી ને વધુમાં વધુ માહિતી પહોંચે તેવા તમે અંગત રીતે પણ પ્રયાસ કરજો ઉપયોગી



મહિના ના નામ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી 

મહિના ના નામ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત માં ચાર ભાષામાં એક સાથે એક પેજમાં તમામ માટે ઉપયોગી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR