કચ્છ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક
મહત્વપૂર્ણ લિંક 2022
કચ્છ જિલ્લાના વિકલ્પ કેમ્પ 2022 નો લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
કચ્છ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક
કચ્છ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક
તાલુકા પંચાયત કચરા , તા- ઉનાન કચ્છ . વિષય : - પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત ( સ્નાતક / પીટીસી અથવા સ્નાતક / બી.એડ . ) ધરાવતા વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ( ધો -૬ થી ૮ ) મા સમાવવા બાબત સંદર્ભ : - ( ૧ ) ગુજરાત સરકારશ્રી ના શિક્ષણ વિભાગ - ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : પીઆરઈ / ૧૧૨૦૧૨ / ૬૨૧૦૬૫ / ક ( પાર્ટ -૧ ) , તા -૦૧ / ૦૪ / ૨૦૧૨ . ( ૨ ) નિયામક શ્રી , પ્રાથમિક શિક્ષણ , ગુ.રા. - ગાંધીનગરના પત્રાંક : પ્રાશિનિ / ક - નીતિ / ૨૦૨૨ / ૩૭૪૭ ૯૯ , તા -૦૫ / ૦૫ / ૨૦૨૨ . ઉપરોક્ત વિષય અને સંદર્ભ ૧ અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળામાંઓમાં પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત ધરાવતા ( સ્નાતક /પીટીસી-બી.એડ . ) પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક ને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ( ધોરણ- ૬ થી ૮ ) મા સમાવવાના થાય છે . સબબ બાબતે તા -૦૯ / ૦૫ / ૨૦૨૨ થી તા -૧૬ / ૦૫ / ૨૦૨૨ સુધીમાં કેમ્પ કરવા માટેની સુચના સંદર્ભ ૨ વાળાથી આપવામાં આવેલ છે . જે સબબ પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત ધરાવતા ( સ્નાતક /પીટીસી-બી.એડ . ) ધરાવતા પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક ને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ( ધોરણ- ૬ થી ૮ ) મા વિકલ્પ આપી ઉચ્ચ પ્રાથમિક વિભાગમા જવા માંગતા હોય તો આવા શિક્ષકો પાસેથી આ સાથે સામેલ વિકલ્પ સંમતિ પત્રકમા જરૂરી માહિતી આધાર પુરાવા સાથે નીચે જણાવેલ સૂચનાઓ મુજબ તા -૧૨ / ૦૫ / ૨૦૨૨ સુધી મેળવી લેવાના રહેશે આપની કક્ષાએ રજુ થયેલ વિકલ્પ સંમતિ પત્રક આપની કક્ષાએથી લાયકાતની વિગતો અને યુનિવર્સીટીની માન્યતા અંગેની ચકાસણી કરી અત્રેની કચેરીએ તા -૧૩ / ૦૫ / ૨૦૨૨ ના બપોરે ૦૩:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે . સદરહું વિકલ્પ કેમ્પ તા -૧૬ / ૦૫ / ૨૦૨૨ ના રોજ ૧૧:૩૦ કલાકે બી.આર.સી.ભવન , ભુજ - કચ્છ ખાતે રાખવામાં આવેલ હોઈ સંબંધિતોને તે મુજબની જાણ કરવાની રહેશે . સુચનાઓ : ( ૧ ) હાલ ધોરણ ૧ થી ૫ માં નિમણુક પામેલ હોય અને ધોરણ ૬ થી ૮ ની શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત ધરાવતા હોય અને ધોરણ ૧ થી ૫ માં ઓછામાં ઓછા ૩ ( ત્રણ ) વર્ષની નોકરી પૂર્ણ હોય તથા રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી જે તે વિષય / માધ્યમની શિક્ષક યોગ્યતા કસોટી ( T ET -2 ) પાસ કરેલ હોય તેવા વિદ્યાસહાયક / શિક્ષક વિકલ્પ મેળવવા માટેની અરજી જરૂરી તમામ આધાર પુરાવા સાથે તા -૧૨ / ૦૫ / ૨૦૨૨ સુધીમાં સંબંધિત તાલુકા કચેરીએ જમા કરાવવાની રહેશે . ( ૨ ) ચાલુ નોકરી દરમ્યાન ઉચ્ચ પ્રાથમિક વિભાગની લાયકાત મેળવેલ હોય તો ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ ઉચ્ચ અભ્યાસ મંજુરીના આધારો સામેલ રાખવા . ( ૩ ) ઉક્ત વિકલ્પ કેમ્પની જાણ આપના તાલુકામાં ફરજ બજાવતા શિક્ષક / વિદ્યાસહાયક / સી.આર.સી. / બી.આર.સી.શ્રી ઓને થાય તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે . ( ૪ ) વિકલ્પ કેમ્પમાં હાજર રહેનાર તમામ ધોરણ ૧ થી ૫ ના ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે .
કચ્છ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક
કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા તમામ શિક્ષકો માટે વર્ગ બદલી કેમ્પના પરિપત્રો ની મહત્વપૂર્ણ માહિતી તથા ધોરણ 1 થી 5 માં ધોરણ છ થી આઠ નું કામ કરવા માંગતા પ્રાથમિક શિક્ષકોને વિકલ્પ આપવા બાબત ના પરિપત્ર ની માહિતી આવી જુદી જુદી ઉપયોગી માહિતી કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો ની તમામ માટે ઉપયોગી થાય તેવી માહિતી અને સંકલન કરી મુકવામાં આવશે જે પ્રાથમિક શિક્ષકો કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તે વધઘટ ના પરિપત્ર હોય તો કેમ બાબતના પરિપત્રો તારીખમાં ફેરફાર હોય ત્યારે અને તાલીમ સ્થળ હોય તારીખ વિકલ્પ કેમ્પ સ્થળ કયા તારીખે યોજવામાં આવશે તે તમામ માહિતી માટે ઉપયોગી લિન્ક તમે શેર કરી રહ્યા છીએ અને તમામ શિક્ષકોને ઉપયોગી થાય તેવી માહિતીઓ અને મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિકલ્પ રેમ કઈ તારીખે યોજાશે સ્ત્રી ઉદાસી વધઘટનો કેમ કઈ તારીખે યોજાશે અથવા તો કયા સ્થળે થઈ જશે આવી માહિતી ઘણીવાર ઝડપથી પહોંચી નથી પ્રાથમિક શિક્ષકો સુધી માહિતી ઝડપથી પહોંચાડવા માટે અમે પ્રોજેક્ટ whatsapp ગ્રુપ બનાવ્યું છે તેમાં માહિતી પણ મૂકતા હોઈએ છીએ આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મને મળી રહી તે માટે તમામ મિત્રોને જોડાઈ જવા વિનંતી કરીએ છીએ તમારી આસપાસ ઘણા બધા એવા મિત્રો પણ હશે કે જે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાયેલા છે અને તમારે તેમના મોબાઈલ માં whatsapp ગ્રુપમાં મજા આવતી માહિતી જોઈ લેવાની અને પછી એ મારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે વિનંતી કરી રહ્યા છીએ
કચ્છ જિલ્લાના વધ ઘટ બદલી કેમ્પ તથા વિકલ્પ કેમ્પ માટે કાયમી ઉપયોગી પરિપત્રો ની લીંક