જામનગર જિલ્લો - આગામી વધ ઘટના કેમ્પ અન્વયે વધના શિક્ષકોની માહિતી તથા ખાલી જગ્યાની માહિતી ચકાસણી કરવા બાબત પરિપત્ર જામનગર

Join Whatsapp Group Join Now

 આગામી વધ ઘટના કેમ્પ અન્વયે વધના શિક્ષકોની માહિતી તથા ખાલી જગ્યાની માહિતી ચકાસણી કરવા બાબત પરિપત્ર જામનગર

મહત્વપૂર્ણ લિંક

માહિતીની ચકાસણી કરવા બાબત પરિપત્ર

વધના શિક્ષકોની યાદી 1 To 5

વધના શિક્ષકોની યાદી 6 To 8

ખાલી જગ્યાની માહિતી ધો. 6 થી 8

આગામી વધ ઘટના કેમ્પ અન્વયે વધના શિક્ષકોની માહિતી તથા ખાલી જગ્યાની માહિતી ચકાસણી કરવા બાબત પરિપત્ર જામનગર



https://project303.blogspot.com/2022/04/Vadh-ghat-jamanagar-jilla-paripatra.html

આગામી વધ ઘટના કેમ્પ અન્વયે વધના શિક્ષકોની માહિતી તથા ખાલી જગ્યાની માહિતી ચકાસણી કરવા બાબત પરિપત્ર જામનગર
આગામી વઘ - ઘટ કેમ્પ અન્વયે વધનાં શિક્ષકોની માહિતી તથા ખાલી જગ્યાની માહિતીની ચકાસણી કરવા બાબત સંદર્ભ : જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , જામનગરનાં પત્ર નં . શિક્ષણ મહેકમ / ૧ / વર્ક / ૧૨૪૯ થી ૫૪૪૨૦૨૧ , તા . ૧૪/૧૦/૨૦૨૧ જય ભારત સાથ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે અત્રેનાં નિયંત્રણ હેઠળની પ્રાથમિક શાળાનું તા . ૩૧/૦૮/૨૦૨૧ ની સ્થિતીએ શિક્ષક મહેકમ મંજુર કરવામાં આવેલ છે . સબબ અત્રેનાં નિયંત્રણ હેઠળની પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી / મદદનિશ શિક્ષક તરીકે ફરજ બજાવતાં તેમજ તા . ૩૧/૦૮/૨૦૨૧ ની સ્થિતીએ મંજુર મહેકમનાં આધારે વધ / સુપર ન્યુમરી શિક્ષકોની તથા તા . ૩૧/૦૮/૨૦૨૧ ની સ્થિતીએ શાળામાં રહેલ ખાલી જગ્યાની માહિતી આ સહ સામેલ છે . તાલુકા શાળા આચાર્યશ્રીએ માહિતી ચોકસાઈ પૂર્વક અભ્યાસ કરી તેમજ માહિતીમાં કોઈ વિસંગતા હોય તો અત્રેની કચેરીને લેખિતમાં જરૂરી આધારો સાથે માહિતી રજુ કરવાની રહેશે . તાલુકા શાળા આચાર્યશ્રીએ નિયત નમુનાનાં પત્રકમાં વધ – ઘટ શિક્ષકોની તથા ખાલી જગ્યાની માહિતી અત્રેની કચેરીએ તા ૨૧ / ૦૪ / ૨૦૨૨ નાં રોજ રજુ કરવાની રહેશે .  

જામનગર જિલ્લાના શિક્ષકો અને બદલી કેમ બાબતની  માહિતી માટે ઉપયોગી પરિપત્રો અહી મુકી દેવામાં આવશે સાથે સાથે તેનું લીસ્ટ પર મૂકી દેવામાં આવે છે તે ઉપયોગી માહિતી તમે વિવિધ મિત્રો સુધી પહોંચાડશો જામનગરના લોકો સુધી આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચી ને વધુમાં વધુ શિક્ષકો સુધી આવી માહિતી પહોંચે તે માટે પ્રોજેક્ટ માં જોડાવા વિનંતી કરીએ છીએ આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવા

જામનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી ને ઉપયોગી પરિપત્રો જામનગર જિલ્લાના તમામ તાલુકાના જુદા જુદા તાલુકા શાળા ના જુદા જુદા જુદા સી.આર.સી માં સમાવિષ્ટ જુદા જુદા શિક્ષકો અને બાળકોના વાલીઓ માટે ઉપયોગી માહિતી માટે પ્રોજેક્ટર whatsapp ગ્રુપ બનાવ્યું છે તેમાં જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ જામનગર જિલ્લાના વિવિધ શિક્ષકો જે શિક્ષકો ધોરણ ૧ થી ૫ માં કામ કરી રહ્યા છે તથા જામનગર જિલ્લામાં જે શિક્ષકો ધોરણ છ સાત આઠ જુદા જુદા વિષયમાં કામ કરી રહ્યા છીએ જામનગર જિલ્લાના તમામ શિક્ષકો માટે ઉપયોગી માહિતી માટે આ લીંક સાચવી રાખવી અને કાયમ માટે સેવ કરી લેવા માટે વિનંતી કરીએ છીએ 


આગામી વધ ઘટના કેમ્પ અન્વયે વધના શિક્ષકોની માહિતી તથા ખાલી જગ્યાની માહિતી ચકાસણી કરવા બાબત પરિપત્ર જામનગર

જામનગર જિલ્લો - આગામી વધ ઘટના કેમ્પ અન્વયે વધના શિક્ષકોની માહિતી તથા ખાલી જગ્યાની માહિતી ચકાસણી કરવા બાબત પરિપત્ર જામનગર Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR