રાજય સરકાર પ્રિ - મેટ્રીક સ્કોલરશીપ યોજના તથા ગણવેશ સહાય યોજના હેઠળ શિષ્યવૃત્તિના દરમાં થયેલ વધારો બાબત
મહત્વપૂર્ણ લિંક
શિષ્યવૃત્તિના દરમાં થયેલ વધારો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
રાજય સરકાર પ્રિ - મેટ્રીક સ્કોલરશીપ યોજના તથા ગણવેશ સહાય યોજના હેઠળ શિષ્યવૃત્તિના દરમાં થયેલ વધારો બાબત
રાજય સરકાર પ્રિ - મેટ્રીક સ્કોલરશીપ યોજના તથા ગણવેશ સહાય યોજના હેઠળ શિષ્યવૃત્તિના દરમાં થયેલ વધારો બાબત
: - રાજય સરકાર પ્રિ - મેટ્રીક સ્કોલરશીપ યોજના તથા ગણવેશ સહાય યોજના હેઠળ શિષ્યવૃત્તિના દરમાં થયેલ વધારો બાબત . સંદર્ભ : - ( ૧ ) આ.વિ.વિ.ના તા .૦૧ / ૦૪ / ૨૦૨૨ ના ઠરાવક્રમાંક ; શક્ષણ / ૨૦૨૦૨૨ / ન.બા -૪૧ / ગ ( ૨ ) આ.વિ.વિ.ના તા .૦૧ / ૦૪ / ૨૦૨૨ ના ઠરાવક્રમાંક : શક્ષણ / ૨૦૨૦૨૨ / ન , બા -૪૦ / ગ ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે , ઉક્ત સંદર્ભ ( ૧ ) થી અનુસુચિત જનજાતિના ધોરણ : ૧ થી ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની પ્રિ - મેટ્રીક શિષ્યવૃત્તિના પ્રવર્તમાન દરમાં નીચે જણાવ્યા મુજબની દરોમાં સુધારો કરવામાં આવેલ છે : ધોરણ ધો -૧ થી ધો -૮ હાલના શિષ્યવૃત્તિના દર વાર્ષિક રૂ !. ૫૦૦ / સુધારેલ શિષ્યવૃત્તિના દર વાર્ષિક રૂ . ૭૫૦ / કુમારને ધો- ૯ થી ધો- ૧૦ વાર્ષિક રૂા . ૭૫૦ / વાર્ષિક રૂ ।. ૧૦૦૦ / કન્યાને ધો -૧ થી ધો- ૫ વાર્ષિક રૂ !. ૫૦૦ / વાર્ષિક રૂ !. ૭૫૦ / ધો -૬ થી ધો -૧૦ વાર્ષિક રૂ !. ૭૫૦ / વાર્ષિક રૂ . ૧૦૦૦ / અતિપછાત ધો -૧ થી ધો -૮ વાર્ષિક રૂા . ૭૫૦ / વાર્ષિક રૂ . ૧૦૦૦ / ધો . ૯ થી ધો . ૧૦ વાર્ષિક રૂ . ૧૦૦૦ / વાર્ષિક રૂ ।. ૧૫૦૦ / તથા સંદર્ભ ( ૨ ) થી અનુસુચિત જનજાતિના ધોરણ : ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી ગણવેશ સહાય પેટે રૂ !. ૬૦૦ માં ! . ૩૦૦ નો વધારો કરી રૂ !. ૯૦૦ નિયત કરેલ છે . ( ઠરાવની નકલ આ સાથે સામેલ છે ) જે વિદિત થવા વિનંતી
અનુસુચિત જનજાતિના ધોરણ -૧ થી ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની પ્રિ - મેટ્રિક શિષ્યવૃતિના પ્રવર્તમાન દરમાં સુધારો / વધારો કરવા અંગેની ચાલુ બાબત . ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ ઠરાવ ક્રમાંકઃ શક્ષણ / ૨૦૨૦૨૨ / ન.બા -૪૧ / ગ સચિવાલય , ગાંધીનગર તા . ૦૧/૦૪/૨૦૨૨ વંચાણે લીધાઃ ( ૧ ) આદિજાતિ વિકાસ વિભાગનો તા .૦૩ / ૦૪ / ૨૦૧૨ નો ઠરાવ ક્રમાંકઃ અનશ - ૧૫-૨૦૧૨ -૯૬ - ન.બા - ૧૯૯ - ગ ( ૨ ) આદિજાતિ વિકાસ વિભાગનો તા .૦૧ / ૦૪ / ૨૦૧૫ નો ઠરાવ ક્રમાંકઃ અનશ - ૨૦૨૦૧૫ ન.બા .૧૦ -ગ ( ૩ ) આદિજાતિ વિભાગનો તા .૧૩ / ૧૦ / ૨૦૧૫ નો ઠરાવ ક્રમાંકઃ શક્ષણ -૨૦૨૦૧૫ -૭૭૧ -ગ ( ૪ ) નિયામકશ્રી ( આ.વિ. ) ની કચેરીનો તા .૧૩ / ૦૧ / ૨૦૨૨ નો પત્ર ક્રમાંકઃ આવિ / શિક્ષણ / ફા.નં .૧૩૦૧ / ૨૦૨૧-૨૨ / ૮૦ ( ૫ ) નિયામકશ્રી ( આ.વિ. ) ની કચેરીનો તા .૧૩ / ૦૧ / ૨૦૨૨ નો પત્ર ક્રમાંકઃ આવિ / શિક્ષણ / ફા.નં .૧૩૦૨ / ૨૦૨૧-૨૨ / ૮૧ પ્રસ્તાવના : ઉપરોક્ત વંચાણે લીધેલ ક્રમાંક ( ૧ ) થી ( ૩ ) સામેના ઠરાવથી , અનુસૂચિત જનજાતિના ધોરણ -૧ થી ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની પ્રિ - મેટ્રિક શિષ્યવૃતિના દરો નક્કી કરવામાં આવેલ છે . ઉપર્યુકત વંચાણે લીધેલ ક્રમાંક ( ૪ ) અને ( ૫ ) સામેના નિયામકશ્રી ( આ.વિ. ) ની કચેરીના પત્રોથી આ શિષ્યવૃતિના દરમાં સુધારો / વધારો કરવા બાબતે વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં નવી બાબતને વહીવટી મંજૂરી આપવા અંગે અત્રે દરખાસ્ત રજૂ કરવામાં આવેલ હતી . પ્રસ્તુત દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . ઠરાવ : કાળજીપૂર્વક વિચારણાને અંતે , નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં સામેલ ધોરણ -૧ થી ૧૦ માં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની પ્રિ - મેટ્રિક શિષ્યવૃતિના દરોમાં વધારો કરવા માટે નીચે જણાવ્યા મુજબનાં પત્રકમાં દર્શાવેલ શિષ્યવૃતિના સુધારેલ દરોને નીચેની શરતોને આધીન આથી વહીવટી મંજૂરી આપવામા આવે છે . ધોરણ હાલના શિષ્યવૃતિના સુધારેલ શિષ્યવૃતિના દર દર કુમારને ધો -૧ થી ધો -૮ વાર્ષિક રૂ .૫૦૦ / વાર્ષિક રૂ .૭૫૦ / ધો -૯ થી ધો -૧૦ | વાર્ષિક રૂ .૭૫૦ / વાર્ષિક રૂ .૧૦૦૦ / કન્યાને | ધો -૧ થી ધો - પ વાર્ષિક રૂ .૫૦૦ / વાર્ષિક રૂ .૭૫૦ / ધો -૬ થી ધો -૧૦ | વાર્ષિક રૂ .૭૫૦ / - | વાર્ષિક રૂ .૧૦૦૦ /
અતિ પછાત ધો -૧ થી ધો -૮ વાર્ષિક રૂ .૭૫૦ / વાર્ષિક રૂ .૧૦૦૦ / ધો -૯ થી ધો -૧૦ | વાર્ષિક રૂ .૧૦૦૦ / - વાર્ષિક રૂ .૧૫૦૦ / શરતોઃ ૧ . આ મંજૂરી અન્વયે કરવાનો થતો ખર્ચ વર્ષ ૨૦૨૨-૨૩ ની અંદાજપત્રીય જોગવાઇને આધીન અને નાણા વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાંટની મર્યાદામાં કરવાનો રહેશે . પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઇ કરાવી લેવાની રહેશે . ૨ . ૩ . આ અંગેનુ ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતોવખત લાગુ પડતા ઠરાવો / પરિપત્રો અને નિયમોની જોગવાઇઓ મુજબ નિયત પધ્ધતિથી કરવાનું રહેશે . ૪ . આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય ઔચિત્યના સિધ્ધાંતોનો અમલ કરવાનો રહેશે . મ . આ મંજૂરી અન્વયે ફાળવેલ ગ્રાંટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહી . બચત રહેતી રકમ વર્ષ આખરે સરન્ડર કરવાની રહેશે . ૬ . નાણાકીય વર્ષ : ૨૦૨૨-૨૩ માં મંજૂર થયેલ નવી બાબત / રજૂ કરેલ વ્યક્તિગત લાભને લગત હોય તેવી નવી બાબત જે ચાલુ બાબત તરીકે અંદાજપત્રમાં સમાવવા ની શરતે મંજૂર કરવામાં આવેલ હોઇ , તે યોજનાઓ પૈકી શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ બાબતોની અમલવારી નવા શૈક્ષણિક સત્ર ચાલુ થયેથી કરવાની રહેશે . ૭ . યોજના હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે . ૮ . પ્રવર્તમાન યોજનાના નોર્મ્સ અને સહાયની રકમોમાં જો ફેરફાર કરવાનો થતો હોય તો તે અંગે રાજ્ય સરકારના આદેશો મેળવી લેવાના રહેશે . ૯ . આ યોજનાને C.M. Dash Board સાથે link કરવાની રહેશે . ૧૦. સોશિયો ઇકોનોમીક ઇમ્પેક્ટ ઇવેલ્યુઅશન / એસેસમેન્ટ કરવાનું રહેશે . ૧૧. યોજનામાં લાભાર્થીને આપવામાં આવતાં લાભ માટે DBT પધ્ધતિ અનુસરવાની રહેશે . ૧૨. શિષ્યવૃતિના સુધારેલ ધોરણ નવા શૈક્ષણિક સત્રથી જ અમલી બનશે . ૧૩. જો આ યોજના DBT Portal ઉપર નોંધાયેલી ન હોય , તો તે અંગેની આનુષાંગીક કામગીરી હાથધરી , DBT મારફતે જ લાભ આપવાનો રહેશે . આ અંગેનો ખર્ચ માંગણી ક્રમાંક -૯૩ આયોજન , મુખ્ય સદર : ૨૨૨૫ - અનુસુચિત જાતિઓ , અનુસુચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોનું કલ્યાણ , પેટા મુખ્ય સદરઃ ૦૨ અનુસુચિત જનજાતિઓનું કલ્યાણ , ગૌણ સદરઃ ૨૭૭ શિક્ષણ યોજના , પેટા સદર : ૦૧ - વી.કે.વાય -૧ પ્રી મેટ્રીકમાં ગુણવતાયુક્ત શિક્ષણ આપવા માટેની યોજના તેમજ માંગણી ક્રમાંક -૯૬ આયોજન , મુખ્ય સદરઃ ૨૨૨૫ - અનુસુચિત જાતિઓ , અનુસુચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોનું કલ્યાણ , પેટા મુખ્ય સદર : ૦૨ અનુસુચિત જનજાતિઓનું કલ્યાણ , ગૌણ સદરઃ ૭૯૬ આદિજાતિ વિકાસ પેટા યોજના , પેટા સદર : ૦૨ - વી.કે.વાય ૧- પ્રી મેટ્રીકમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટેની યોજના હેઠળ ચાલુ નાણાકીય વર્ષમાં કરેલી જોગવાઇઓમાંથી કરવાનો રહેશે અને જરૂર જણાય વધારાના ખર્ચ માટે સુધારેલા અંદાજો / પુરક માંગણી દ્વારા મેળવવાની રહેશે .
રાજય સરકાર પ્રિ - મેટ્રીક સ્કોલરશીપ યોજના તથા ગણવેશ સહાય યોજના હેઠળ શિષ્યવૃત્તિના દરમાં થયેલ વધારો બાબત