દિક્ષા પોર્ટલ પર MAT કોર્સ માં વિદ્યાર્થીઓને જોડવા બાબત લેટર વાંચવા માટે તથા ચાર કોર્સમાં જોડાવાની લીંક
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
દિક્ષા પોર્ટલ પર MAT કોર્સ માં વિદ્યાર્થીઓને જોડવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
દિક્ષા પોર્ટલ પર MAT કોર્સ માં વિદ્યાર્થીઓને જોડવા બાબત લેટર વાંચવા માટે તથા ચાર કોર્સમાં જોડાવાની લીંક
દિક્ષા પોર્ટલ પર MAT કોર્સ માં વિદ્યાર્થીઓને જોડવા બાબત લેટર વાંચવા માટે તથા ચાર કોર્સમાં જોડાવાની લીંક
વિષય : વિધાર્થીઓને DIKSHA પોર્ટલ પર MAT કોર્સમાં જોડવા બાબત ... NEP 2020 અનુસાર વિધાર્થીઓમાં વિવિધ પ્રકારના કૌશલ્ય વિકસાવવાની બાબતને ખૂબ મહત્વ આપવામાં આવેલ છે . આ સંદર્ભે CIET - NCERT દ્વારા DIKSHA પ્લેટફોર્મ પર વિવિધ કૌશલ્ય વિકાસ આધારિત વિદ્યાર્થી અભ્યાસક્રમ શરુ કરવાની હિમાયત કરવામાં આવી છે . અગાઉ DIKSHA પ્લેટફોર્મ પર શિક્ષકો માટેના વિવિધ ઓનલાઇન કોર્સિસ મૂકવામાં આવ્યા છે . આ કોર્સથી શરૂ કરવા જઇ રહ્યા છીએ વિદ્યાર્થી કોર્સિસ . DIKSHA – ONE NATION ONE PLATFORM અનુસંધાને GIET તથા GCERT ના સંયુક્ત ઉપક્રમે વિધાર્થીઓ માટે માનસિક અભિયોગ્યતા કસોટી ( MAT ) ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવેલ છે . આ કોર્સ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.17-04-2022 ના રોજ લેવાનાર NMMS પરીક્ષા માટે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે કોર્સ છે . આ ઉપરાંત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તથા જે આવનાર વર્ષમાં NMMS પરીક્ષા આપનાર છે તે તમામ અભ્યાસકો માટે પણ અત્યંત ઉપયોગી છે . આ કોર્સમાં ગુજરાત શૈક્ષણિક ટેક્નોલોજી ભવન દ્વારા NMMS સંધાન નામની શ્રેણી ચાર મોડ્યુલ એટલે કે યાર કોર્સ સ્વરૂપમાં મૂકવામાં આવેલ છે . ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓ આ કોર્સમાં જોડાય તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવા આથી જણાવવામાં આવે છે . વિદ્યાર્થીઓના DIKSHA LOGIN ના પગથિયા તથા ચારેય કોર્સની લિંક આ સાથે સામેલ છે . વધુમાં વધુ વિધાર્થીઓ આ કોર્સમાં જોડાય અને આગામી NMMS પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ મેળવે , તેવી શુભેચ્છા સહ તમામને આ વિદ્યાર્થી કોર્સમાં જોડાવા આપની કક્ષાએથી જાણ કરશો .
વિદ્યાર્થી પાસે ઓનલાઇન નેટવર્ક ની સગવડ હોય તો એન્ડ્રોઇડ ફોન હોય અથવા તો તેમના વાલી પાસે સારો ઇન્ટરનેટ નો ફોન હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે અહીં જે વિદ્યાર્થીઓની વાત કરવામાં આવી છે તે વિદ્યાર્થી ઓનલાઇન કોર્સમાં જોડાવાનું રહેશે ઓનલાઈન માં જોડાયા બાદ તે કોર્સ પૂર્ણ કરવાનો રહેશે ગુજરાત શૈક્ષણિક રીતે બાળકોને ઓનલાઇન કોર્સ માં જોડાવા માટે નહિ લેટર મૂકી દેવામાં આવે છે એના આધારે વિદ્યાર્થી ઓનલાઇન કોર્સ માં જોડાવા રહેશે મોટા ભાગના વિદ્યાર્થી દીક્ષા એપ્લિકેશન ઉપયોગ કરતા હોય છે વિદ્યાર્થી દીક્ષા એપ્લિકેશન માં ભણવાનું અને ઘણી બધી પ્રવૃત્તિઓ અને ટેસ્ટ નું કામ ઓનલાઇન પરીક્ષા એપ્લિકેશન કરતા આવ્યા છીએ કોરોના કારમાં વિદ્યાર્થીઓ ઘણી બધી માહિતી દીક્ષા એપ્લિકેશન માંથી મેળવી ચૂક્યા છે હવે મહત્વની બાબત એ છે કે આ એપ્લિકેશનની મદદથી જ ઓનલાઇન કોર્સમાં વિદ્યાર્થી જોડાઈ સ્ટેશનથી બાબતનો થઈ ગયો છે આ લેટર વાંચી તે મુજબ સૂચના આપી વિદ્યાર્થીઓને ઓનલાઇન કોર્સ માં કેવી રીતે પાડવો કેવી રીતે સમજણ મેળવવી તેની માહિતી પણ મુકી દેવામાં આવી છે અને તે કેવી રીતે જોડાવું તેની લીંક પણ મૂકી દેવામાં આવે છે જે વિદ્યાર્થી ઓનલાઇન કોર્સ નું જોડાણ હોય તે લીંક ઉપર ક્લિક કરી અને કોર્ટમાં જોડાઈ શકે છે આવા ઓનલાઇન કોર્સ ની જુદી-જુદી માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મુકતા જોઈએ છીએ જે વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો ઓનલાઇન માહિતી મેળવવા માંગતા હોય તે તમામે તમામ ને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાવા માટે આહવાન કરીએ છીએ અને તમારી પાસેથી જુદી જુદી શૈક્ષણિક માહિતી મેળવવાની તક હશે તમે ઓનલાઈન કામ કરતા હોય તો whatsapp ચલાવતા હોય તો ઇન્ટરનેટની સગવડ હોય એવા તમામ મિત્રો પ્રોજેક્ટ માં જોડાઈ જજે દીક્ષા એપ્લિકેશન ઉપર આવા જુદા જુદા કેવી રીતે જોડાવું તેની માહિતી અહીં મુકી દેવામાં આવી છે તથા તેની લિંગ ઉપર તમે 48 સાથે જ સીધા કોર્સમાં જોડાઈ જાવ તેવી રીતે અહીં લિંક પણ મૂકી દેવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ ખુશ કરવાનો થતો હોય તમામે તમામ me-hin લીંક ઉપર ક્લિક કરી તમે જોડાઈ શકો છો
દિક્ષા પોર્ટલ પર MAT કોર્સ માં વિદ્યાર્થીઓને જોડવા બાબત લેટર વાંચવા માટે તથા ચાર કોર્સમાં જોડાવાની લીંક