હિન્દૂ કોડ બિલ - મહિલાઓના અધિકાર બાબત મહત્વપૂર્ણ જાણકારી તમામ સ્ત્રી ઓએ મેળવવા માટે ઉપયોગી વિડિયો

Join Whatsapp Group Join Now

હિન્દૂ કોડ બિલ - મહિલાઓના અધિકાર બાબત મહત્વપૂર્ણ જાણકારી તમામ સ્ત્રી ઓએ મેળવવા માટે ઉપયોગી વિડિયો


મહત્વપૂર્ણ લિંક


હિન્દૂ કોડ બિલ - મહિલાઓના અધિકાર બાબત વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો


હિન્દૂ કોડ બિલ - મહિલાઓના અધિકાર બાબત મહત્વપૂર્ણ જાણકારી તમામ સ્ત્રી ઓએ મેળવવા માટે ઉપયોગી વિડિયો


https://project303.blogspot.com/2022/04/Hindu-code-bill-jankari-in-gujrati.html


હિન્દૂ કોડ બિલ - મહિલાઓના અધિકાર બાબત મહત્વપૂર્ણ જાણકારી તમામ સ્ત્રી ઓએ મેળવવા માટે ઉપયોગી વિડિયો 


ભારત દેશમાં પુરુષોની કક્ષાએ મહિલાઓને તમામ અધિકારો આપવામાં આવતા તે માટે ઘણા લોકો ઘણા બધી મહેનત અને સંઘર્ષ કર્યા છે પણ બાબા સાહેબ જે મહેનત કરી છે અને સરકારમાં જે બિલ પસાર કરાયું છે તે ખરેખર તમામ મહિલાઓને સ્ત્રીઓએ જરૂરથી વાંચવું જોઈએ આપણી આસપાસ ઘણી મહિલાઓની સ્ત્રીઓને પણ જાણ નથી હોતી કે તેમના અધિકારો કેવી રીતે મળ્યા તો તમામ મહિલાઓને સ્ત્રીઓએ આ વિડીયો જોવો જોઇએ અને તેનો અભ્યાસ કરવો જોઈએ ખરેખર તમામ મહિલાઓએ બાબાસાહેબ નો એટલો આભાર માનવો જોઈએ કે ખરેખર આટલા બધા કાયદા મહિલાઓને સન્માન અપાવવાનું સૌથી મોટું કામ ભારત દેશમાં કોઈએ કર્યું હોય તે બાબાસાહેબ કરી છે તમામ મહિલાઓએ બાબા સાહેબનો તેમના જન્મદિવસે નમન કરી પ્રણામ કરી મને આભાર માનવો જોઈએ કે ખરેખર આટલા બધા જ બિલ આટલા બધા અધિકાર મહિલાઓને અભાવમાં આ વ્યક્તિ આટલો બધો મહત્વનો ફાળો આપ્યો પણ એમને કરવું જોઈએ ભારત દેશની તમામ મહિલાઓ સુધી આ માહિતી પહોંચાડજો અમારી અમે માહિતી આપતા પ્રોજેક્ટર whatsapp ગ્રુપ પણ ઉપયોગી માહીતી તેમાં મૂકીએ છીએ જો આ પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાવા જોડાવા વિનંતી છે આજના સરસ મજાના સુધીની તમામ મહિલાઓએ બાબાસાહેબની એકવાર ચોક્કસથી કરવું જોઈએ સ્ત્રીઓના સન્માન માટે સ્ત્રીઓના હક માટે કાયમ માટે સતત લડી રહેલા બાબા સાહેબ ને તેમના જન્મ દિવસે અચૂક યાદ કરીએ અને એકવાર ચોક્કસ નમન કરીએ તમામ મહિલાઓ સુધી આવી માહિતી પહોંચાડજો તમામ સ્ત્રીઓને તેમના હક્ક મેળવવા માટે કેટલો પરિશ્રમ મહેનત કરવી પડી છે તે જણાવજો તમામ સ્ત્રીઓ સુધી આ માહિતી પહોંચે તે અંગત રીતે તમે સૌ પ્રયાસ કરજો 



ડો.આંબેડકરે ખરેખર કર્યું શું 

અનામત આપી ? મોટા ભાગ ના લોકો ને આંબેડકર નો એટલો જ પરિચય છે. એમની જયંતિ નિમિત્તે થોડો સમય લઇને નીચેના વાક્યો વાંચો. તમારો અભિગમ બદલાશે. 


હિન્દૂ કોડ બિલ લખી મહિલાઓ ને અધિકાર આપ્યા.


વર્કિંગ વુમન માટે મેટરનીટી રજા ની જોગવાઈ કરી.(અમેરિકા ઇંગ્લેન્ડ જેવા દેશોમાંય આ જોગવાઈ આપણાથી 15 વર્ષો બાદ થયેલી)


કામ કરવા પર મહિલાઓ ને પણ પુરુષ સમાન જ વેતન મળે એ જોગવાઈ.


પિતા ની સંપત્તિ માં પુત્રી ને પણ પુત્ર ની સમાન જ હક આપ્યો.


સ્ત્રીઓ ને તેમની પસંદ ની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો તથા છુટ્ટા છેડા નો અધિકાર.


બાળ મજૂરી પ્રતિબંધિત કરી.


ભારત ની પ્રથમ ' જળ નીતિ ' બનાવી.


વેઠ પ્રથા ' નાબૂદ કરી, મજૂરો નું કલ્યાણ કર્યું.


રિઝર્વ બેન્ક બનાવવામાં, તેના ઘડતર મા યોગદાન.


હીરાકુંડ ડેમ, ભાખરા ડેમ, દામોદર ડેમ, વગેરે પરિયોજનાઓ એમના દ્વારા સૂચવવામાં આવેલી.


આઝાદી મળી એ પહેલા જ અંગ્રેજો પાસે સતત માંગણીઓ કરી કામ ના કલાકો - working hours - 12 માંથી 8 કરાવ્યા.


સેન્ટ્રલ ટેક્નિકલ પાવર બોર્ડ ની સ્થાપના કરી.


કોલસા ની ખાણો નો પ્રોજેક્ટ તેમના દ્વારા જ સુચવાયો.

તેમણે ત્યારેજ બિહાર અને મધ્યપ્રદેશ ને ચેતવ્યા હતા અને આદિવાસીઓ માટે અલગ રાજ્ય બનાવવા સૂચન કરેલું. એના 45 વર્ષ પછી છત્તીસગઢ અસ્તિત્વ મા આવ્યું.


શિક્ષકો ને સૌથી વધુ પગાર આપવા ભલામણો કરી.


એ સમય મા જ એમણે કોલસા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને બદલે જળ વિદ્યુત અને સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને વિકસાવવા સૂચન કરેલું.


પોતાના જીવનકાળ દરમિયાન સતત અભ્યાસ કર્યો, 30 થી વધુ ડિગ્રીઓ મેળવી.


વિદેશ જઇ અર્થશાસ્ત્ર માં phd કરવા વાળા પ્રથમ ભારતીય.


પીવા ના પાણી માટે સત્યાગ્રહ કરનાર વિશ્વ ના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ.


તિરંગા મા અશોક ચક્ર તેમના સૂચન થી જ રખાયું હતું.


જગપ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટી મા તેમની આત્મકથા આજે પણ ટેક્સ્ટ બુક તરીકે ભણાવાય છે તથા યુનિવર્સિટીએ તેમને પોતાના બેસ્ટ મા બેસ્ટ વિદ્યાર્થી ઘોષિત કર્યા છે.


તેમને 9 ભાષા આવડતી તથા તેઓએ જગત ના લગભગ તમામ ધર્મો નો અભ્યાસ કરેલો.


ભારત નું સંવિધાન લખવામાં મુખ્ય ભૂમિકા - બંધારણ ના પિતા.


જાતિવાદ વિરુદ્ધ જીવન ના અંત સુધી લડયા. કરોડો બહિષ્કૃત લોકો ના તારણહાર.

થોડા સમય પહેલા ભારતે બાંગ્લાદેશ સાથે જમીન ની આપ-લે કરી. આપણા અમુક પ્રદેશ બાંગ્લાદેશ ને આપ્યા તથા એમના આપણે લીધા. આવુ કરવાનું સૂચન આંબેડકરે છેક 1951 માં કરેલું. પણ ત્યારની સરકાર ન માનતા એ પ્રદેશો હંમેશા વિવાદ મા રહેલા.


જો હજુ આગળ લખું તો એક બુક બને એમ છે.

તેમણે આખું જીવન સંઘર્ષ મા વિતાવ્યું, પોતાની પત્ની તથા પુત્રો ના મૃત્યુ, પૈસા ની અછત, ભેદભાવ અને અપમાનો વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. એક માનવી પોતાના જીવનમાં વેઠી શકે એ તમામ દુઃખો તેમણે સહ્યા, અને એક માનવી જેટલી હાસિલ કરી શકે એટલી સફળતા પણ એમણે હાસિલ કરી.


માત્ર પછાત વર્ગ જ  નહીં પણ તમામ ભારતીયો માટે એમનું જીવન આદર્શ છે.

કોઈ એક વર્ગ કે વ્યક્તિ ઓ ના નહીં બાબા સાહેબ એ આખા દેશ રાષ્ટ્ર ના છે દરેક ભારતીય ને તેમના પર ગર્વ હોવો જોઈએ..


ક્યારેક સમય લઈ ને આંબેડકર ને વાંચશો તો એમ થશે જાણે એક નવા જ વિશ્વ માં તમે પ્રવેશી ગયા હોવ.


સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે એમ જ બાબા સાહેબ. ને સમજવા પહેલા જ્ઞાની બનવું પડે...


  

હિન્દૂ કોડ બિલ - મહિલાઓના અધિકાર બાબત મહત્વપૂર્ણ જાણકારી તમામ સ્ત્રી ઓએ મેળવવા માટે ઉપયોગી વિડિયો

હિન્દૂ કોડ બિલ - મહિલાઓના અધિકાર બાબત મહત્વપૂર્ણ જાણકારી તમામ સ્ત્રી ઓએ મેળવવા માટે ઉપયોગી વિડિયો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR