ઉજાસભણી કાર્યક્રમ ગ્રાન્ટ ફાળવવા તથા વપરાશ બાબત મહત્વપૂર્ણ લેટર

Join Whatsapp Group Join Now

ઉજાસભણી કાર્યક્રમ ગ્રાન્ટ ફાળવવા તથા વપરાશ બાબત મહત્વપૂર્ણ લેટર


મહત્વપૂર્ણ લિંક

ઉજાસભણી કાર્યક્રમ ગ્રાન્ટ ફાળવવા તથા વપરાશ બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો



ઉજાસભણી કાર્યક્રમ ગ્રાન્ટ ફાળવવા તથા વપરાશ બાબત મહત્વપૂર્ણ લેટર


https://project303.blogspot.com/2022/03/Ujasbhani-karykram-grant-vaprash-paripatra.html



ઉજાસભણી કાર્યક્રમ ગ્રાન્ટ ફાળવવા તથા વપરાશ બાબત મહત્વપૂર્ણ લેટર


ઉજાસભણી કાર્યક્રમના પ્રસારણ બાબત . સંદર્ભ : -એસએસએ / ગ.એ. / એડો.એજ્યુ / ૨૦૧૮ / ૪૦ / ૭૦૮૭-૭૧૫૭ તા .૨૫ / ૦૨ / ૨૦૨૨ ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે આપ સૌ જાણો જ છો કે , વર્ષ ૨૦૧૮-૧૯ થી રાજ્યની સરકારી શાળાઓમાં ઉજાસ ભણી ... કાર્યક્રમની ઉજવણી ઉત્સાહભેર કરાય છે . વિદ્યાર્થીઓને Adolescent Education વિષય પર વધુ અવગત કરવા વિવિધ વિભાગો સાથે સંકલન સાધી તેમના તજજ્ઞોની મદદ લઈ બાયસેગના માધ્યમથી POCSO Act - 2012 , આરોગ્ય અને પોષણ વિષયને આવરી ધોરણ -૬ થી ૮ તેમજ ધોરણ -૯ થી વિદ્યાર્થીઓ માટે અલગ અલગ એક એપિસોડ તૈયાર કરેલ છે . જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટરની કચેરી , સમગ્ર શિક્ષા અભિયાન , જિલ્લા શિક્ષણ સમિતિની ઉપર , મહેસાણા . E.mall : dpcmehsana1@gmail.com Phone : 02762-220174 તા ૨ / ૦૩ / ૨૦૨૨ માધ્યમિક શાળા ( ધો . - ૯ થી ૧૨ ) ના બાળકો માટે સદર એપિસોડનું પ્રસારણ તા .૦૪.૦૩.૨૦૨૨ શુક્રવાર ના રોજ બપોરે ૩.૦૦ થી ૪.૦૦ કલાક દરમિયાન તેમજ ઉચ્ચ પ્રાથમિક શાળાના ( ધો . - ૬ થી ૮ ) ના બાળકો માટે સાંજે ૪.૦૦ થી ૫.૦૦ કલાક દરમિયાન વંદે ગુજરાતની ચેનલ નં - ( ૧ ) પર થનાર છે . પ્રસારણ . સમયે તમામ બાળકોને નોટબૂક અને બોલપેન લઇ બેસવા તેમજ પ્રસારણના અંતે દરેક વિદ્યાર્થી માટે ગરમ તેમજ પૌષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરવાની રહેશે . જિલ્લા કક્ષાએ પ્રતિ શાળાદીઠ રૂ .૧૦૦૦ / - લેખે ( Refreshment ખર્ચ પેટે ) ખર્ચ કરવાનો રહેશે , માધ્યમિક તેમજ પ્રાથમિક શાળાની યાદી આ સાથે સામેલ છે 



  ઉજાસભણી કાર્યક્રમ ગ્રાન્ટ ફાળવવા તથા વપરાશ બાબત મહત્વપૂર્ણ લેટર

ઉજાસભણી કાર્યક્રમ ગ્રાન્ટ ફાળવવા તથા વપરાશ બાબત મહત્વપૂર્ણ લેટર Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR