SMC, SMDC તાલીમ તથા Teleconference ના આયોજન બાબતના લેટર વાંચવા માટે ઉપયોગી લિંક
ત્રીજો દિવસ
આજની બાયસેગ તાલીમના મુખ્ય મુદ્દા વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
SMC/SMDC સભ્યોની તાલીમ તારીખ- 3/3/2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
બીજો દિવસ
SMC/SMDC સભ્યોની તાલીમ તારીખ- 21/1/2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
પ્રથમ દિવસ
SMC/SMDC સભ્યોની તાલીમ તારીખ- 20/10/2021નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
SMC, SMDC તાલીમ તથા Teleconference ના આયોજન બાબતના લેટર વાંચવા માટે ઉપયોગી લિંક
SMC, SMDC તાલીમ તથા Teleconference ના આયોજન બાબતના લેટર વાંચવા માટે ઉપયોગી લિંક
આ પ્રાથમિક શાળામાં શિક્ષણકાર્ય શાંતિ થાય શાળા અને ગામ નો સહકાર મળી રહે વિદ્યાર્થીઓના શિક્ષણ ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવે છે આ રચના લોકસાહિત્ય ભી વાલીઓ માટે પસંદગી કરી ૭૫ ટકા મહિલા અને ૨૫ ટકા પુરુષ કેવી રીતે નું આયોજન થતું હોય છે શાળા વ્યવસ્થાપન ના સભ્યો બાળકોને સારું શિક્ષણ મળી બાળકોની યોગ્ય રીતે જમવાનું મળી રહે જમવાની ગુણવત્તા સારી રહે મધ્યાન ભોજન યોજનામાં સારું ખાવાનું બની રહી અને તેની ગુણવત્તા બાળકોને પ્રમાણ પ્રમાણ મળી રહે બાળકોને જે મુજબ સરકાર દ્વારા ફાળવવામાં આવતો તે મુજબ બાળકો માટે જમવાનું બને તમારો તમામ જવાબદારી જ્યારે મધ્યાન ભોજન બંધાતો હોય તે સમયે ધ્યાન પૂજન સમયે તેનું વજન કરી તે મુજબ જ બનાવવામાં આવે તેવી બધી તમામ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો કરતા હોય છે તેમાં તમામ ધોરણ ૧ થી ૮ ના બાળકોના વાલી ની પસંદગી થતી હોય છે ધોરણ મુજબ તેની પસંદગી કરવામાં આવી છે એક જ પરિવારના તમામ આવીને લઈ શકાતા નથી પણ એક હોય ધોરણ બે હોય એવી રીતે ધોરણ ની પસંદગી થતી હોય છે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય કે જે સભ્યો શાળા માં સરકાર શ્રી દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા જુદી જુદી ગ્રાન્ટની ફાળવણી થતી હોય છે તે ગ્રાન્ટનો ઉપયોગ કરવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોને તાલીમ આપવામાં આવે છે અને તે નિયમ મુજબ ગ્રાન્ટનો ઉપયોગ થાય કોઈપણ નાણાંનો દુરુપયોગ ના થાય શાળામાં જણા વપરાય ગેરરીતિના થાય તેમ તમામે તમામ કાળજી શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો રાખતા હોય છે અને તે મુજબ શાસન વ્યવસ્થા પણ સમિતિના સભ્યોના આયોજન મુજબ તેની ચર્ચાઓ થઇ તેનો ઠરાવ બુક અને મિનિટે મિનિટે કામગીરીનો થતી હોય છે અને તમામે તમામ કામગીરી થઈ તેની તારીખ માર્ચ તાલીમ પણ ગોઠવવામાં આવતી હોય છે વર્ષમાં ત્રણ વખત લગભગ તાલીમ કરવામાં આવતી હોય છે બીજી વખતની તાલીમ વખતે વર્ષ દરમિયાન તમામ હિસાબો અને વાઉચરની જાળવણી થાય તેની ચકાસણી થાય તેને બહાલી આપવામાં આવી તે આ બધી તમામ તમામ બાબતો શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો રાખતા હોય છે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની પસંદગી શાળામાં ભણતા હોય તે વિદ્યાર્થીના માતા-પિતા તેના વાલીની પસંદગી કરવામાં આવે છે સમિતિના તાલીમ બાબતનો પરીપત્ર ઉપયોગી માહિતી ની લીંક નથી તમે મેળવી શકશો આવી ઉપયોગી માહિતી તમારી આસપાસ પ્રાથમિક શાળામાં નોકરી કરતો તમે તમારા સુધી પહોચાડવા માટે વિનંતી છે
SMC, SMDC તાલીમ અન્વયે Teleconference ના આયોજન બાબત લેટર વાંચવા માટે