એફ.એલ.એન.એન.એ.એસ. સર્વે અમલીકરણ બાબત
મહત્વપૂર્ણ લિંક
વાંચન લેખન માટે 30 દિવસના આયોજન ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
એફ.એલ.એન.એન.એ.એસ. સર્વે અમલીકરણ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
એફ.એલ.એન.એન.એ.એસ. સર્વે અમલીકરણ બાબત
એફ.એલ.એન.એન.એ.એસ. સર્વે અમલીકરણ બાબત
એફ.એલ.એન.એન.એ.એસ. સર્વે અમલીકરણ બાબત , શ્રીમાન , જયભારત સહ ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે એન.સી.ઇ.આર.ટી. નવી દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં એક સાથે તારીખ ૨૩ થી ૨૫ માર્ચ ૨૦૨૨ દરમિયાન ધોરણ ૩ માં એફ.એલ.એન. એન.એ.એસ. સર્વે હાથ ધરવામા આવનાર છે જે પૈકી ગુજરાતમાં તારીખ ૨૩ અને ૨૪ માર્ચ ૨૦૨૨ દરમિયાન એફ.એલ.એન.એન.એ.એસ. સર્વે હાથ ધરવામાં આવનાર છે . આ સર્વે માટે રાજયની જે શાળાઓ સેમ્પલમા પસંદ થયેલ છે તેની યાદી આ સાથે આપને મોકલી આપીએ છીએ . આ શાળાઓ પૈકી આપના તાબા હેઠળની શાળાઓમાં તારીખ ૨૩ અને ૨૪ માર્ચ ૨૦૨૨ દરમિયાન ધોરણ ૩ ના વિદ્યાર્થીઓની હાજરી સુનિશ્ચિત કરવા આપ આપની કક્ષાએથી પ્રયાસ કરશો . રાષ્ટ્રીય કક્ષાના આ સર્વેમાં આપનો પૂરતો સહયોગ મળી રહેશે તેવી અપેક્ષા છે .
પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા જુદા-જુદા સર્વે કરવામાં આવતા હોય છે બાળકોમાં કેટલું જ્ઞાન છે તે ચકાસવા માટેની બાળકોની પ્રગતિ ચકાસવા માટે સરકારશ્રી દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવતા હોય છે અહીંયા પણ એક સર્વે નોંધ મુકવામાં આવે છે જે સર્વેનું તમામ મિત્રોએ વાંચવા લાયક છે તમારી આસપાસ કોઈ જો શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હોય તો તમામ શિક્ષકો સુધી પહોંચાડજો અને આવા પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં મુકવામાં આવતા હોય છે તો તમામે તમામ નો અભ્યાસ કરવાનો એક શિક્ષકોની જો આગામી કોઈ પરીક્ષા આપવાની થતી હોયશાળામાં ફિક્સ પગારની નોકરીની જગ્યા સીધા ફુલ પગાર ની નોકરી મુખ્ય શિક્ષકની મળી જતી હોય છે તેના માટે પાંચ વર્ષનો અનુભવ અને તેના મુજબ તૈયારી કરી અને પાસ કરી તમે સીધા પુરા પગાર માં મૂકી શિક્ષકની નોકરી પ્રાથમિક શાળામાં મેળવી શકો છો તે બધી પરીક્ષાઓમાં આવી બધી તૈયારી કરવા માટે જરૂરી પરિપત્ર વાંચવાનો અભ્યાસ કરવાની જરૂર પડતી હોય છે જે મિત્રોએ મુખ્ય શિક્ષક ની પરીક્ષા એટલે કે એસ ની પરીક્ષા પાસ કરવી હોય તો મારા તમામ મિત્રો માટે શિક્ષણ વિભાગના જુદા જુદા પરિપત્રનો અભ્યાસ કરવો જોઈએ તેમાંથી સારા ગુણ મેળવી શકાતા હોય છે તો પ્રોજેક્ટર લેવું છે જેમાં શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતા પરીપત્ર સંકલન કરીને મૂકવામાં આવતું હોય છે તો તેમાં જોડાઇ રહેવા માટે વિનંતી કરીએ છીએ શિક્ષણ વિભાગ દ્વારા જે સર્વે કરવામાં આવશે તે સર્વેના લેટરને પરિપત્ર મૂકવાનું સંકલન કરીને તમામ મિત્રો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ માહિતી તમે તમારા અંગત તો તમારી પાસે જેટલા પણ whatsapp ગ્રુપ તમામે તમામ શેર કરવા વિનંતી
એફ.એલ.એન.એન.એ.એસ. સર્વે અમલીકરણ બાબત